દુકાનદારે ભિખારીને ચા ના આપી ભિખારી એ જ દેખાડ્યું જોઈને આંખો ફાટી જશે એટલા પૈસા નીકળ્યા

ભિખારીને ચા આપવાનો કર્યો ઇનકાર પછી ભિખારીએ જે બતાવ્યું જોઈને આખો ફાટી ગઈ મિત્રો વીડિયોને શરૂઆત કરીએ તે

પહેલા એક લાઇક જરૂર કરજો મિત્રો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ભિખારીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં

એક ભિખારી ચા પીવા માટે ચા ની દુકાને પહોંચે છે પરંતુ દુકાનદાર તેની હાલત જોઈને તેને ચા નથી આપતું અને કહે છે કે

અહીંથી દૂર ભાગ પોતાની બેઈજ્જતી થતી જોઈને ભિખારીને આવ્યો ગુસ્સો પછી શું હતું ભિખારી પોતાના મેલા ફાટેલા કપડામાં

છુપાવીને રાખેલા રૂપિયાની તો કર્યો બહાર કાઢવા લાગ્યો આજ જોઈને દુકાનદાર અને ત્યાં હાજર તમામ લોકો ચોકી ઉઠ્યાને વધુ ચોખાવનારી વાત તો એ હતી કે ભિખારી પાસે 10 20 50 100 500 ને 2000ની નોટો ના પણ બંડલ હતા. આટલું જ નહીં તે

ખિસ્સામાં હાથ નાખીને પોતાના કિસ્સામાં રાખેલા ચિલ્લર પણ ખખડાવી રહ્યો હતો જોઈને ચા વાળો હેરાન થઈ જાય છે તેની ભિખારી પ્રત્યેની ભાવના બદલાઈ જાય છે પછી દુકાનદાર તેને ઈજ્જતથી પોતાની પાસે બેસાડે છે ને ચા પીવડાવે છે આ

દરમિયાન બીજા લોકો પણ ભિખારી સાથે હાથ મિલાવીને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા ને તેનો વિડીયો પણ બનાવી રહ્યા હતા

જોકે વીડિયોમાં આ ભિખારીની ઓળખ કરી શકાય નથી આ વિડીયો શેર કરતા એક વ્યક્તિએ લખ્યું હતું કે કોણ કહે છે કે ભિખારીઓ પાસે પૈસા નથી તેથી મિત્રો ક્યારેક આપણને જે દેખાતું હોય છે તે સત્ય નથી હોતું પણ સત્ય કંઈ જુદું હોય છે આવો

એક બીજો કિસ્સો સામે આવ્યો છે ગાજીપુરા રેલવે સ્ટેશનથી જયપુર મહિલા ભીખ માંગી રહી હતી એક સમયે આ મહિલા સ્કૂલ ટીચર હતી જ્યારે તેના વિદ્યાર્થીઓને આ વાતની જાણ થતા જ તેની જિંદગી બદલી નાખી જ્યાં મિત્રો થોડા સમય પહેલા આ

મહિલાએ રેલવે સ્ટેશન પર ભીખ માંગી રહી હતી એવામાં એક યુવતીની નજર આ મહિલા પર પડી એમને કહ્યું કે આ માચીને મેં ક્યાંક જોયેલા છે પરંતુ ક્યાંક જોયા હશે તેમને કઈ યાદ નથી આવતું એટલે તાત્કાલિક તે યુવતી આ વૃદ્ધ મહિલા પાસે પહોંચીને

તેનું નામ પૂછે છે નામ સાંભળતા જ યુવતી ને બધું યાદ આવી જાય છે કે થોડા સમય પહેલા આમાં જે એક સ્કૂલમાં ટીચર હતા પરંતુ હાલ તેની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે ભીખ માંગવા પર મજબૂર થઈ ગઈ હતી ત્યારબાદ તે યુવતી તેના બધા મિત્રોને કોલ

કરે છે ચેક સમયે આ માજીના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા હતા બધા સ્ટુડન્ટ રેલવે સ્ટેશન પર પહોંચીને વાંચીને મદદ કરે છે વૃદ્ધ મહિલા માટે છ મહિનાનું રાશન તેમજ રહેવા માટે ગ્રુપની વ્યવસ્થા પણ કરી આપે છે અને કહે છે કે ભવિષ્યમાં તમને કોઈપણ

વસ્તુની જરૂર પડે તો અમે તમારી સાથે જ છીએ મિત્રો તમે શું કહેવા માગો છો આવા સ્ટુડન્ટ વિશે નીચે કોમેન્ટ જરૂર કરજો

Leave a Comment