5500 વર્ષ પુરાણું શિવ મંદિર || મહાભારત કાળ માં ભીમ દ્વારા સ્થાપિત લિંગ | - Kitu News

જે આપણે સાંભળીશું કે 5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વગરનું મંદિર કે જ્યાં વરખડીના વૃક્ષ પરથી થાય છે કે જે સ્થાન

ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે

અમદાવાદથી 125 કિલોમીટર અને ધંધુકા થી 15 કિલોમીટર દૂર

ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલું છે 5,500 વર્ષ પહેલા કહેવાય છે

કે અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન

મહાદેવની સ્થાપના કરી હતી આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે

ત્યાં એક વરખડી નું વૃક્ષ છે આ વરખડીના વૃક્ષની નીચે મહાદેવની સ્થાપના કરેલી છે તે પણ 5500 વર્ષ જૂનો આ વરખડી નું વૃક્ષ

છે જેટલો મહિમા ભગવાન શિવનો છે તેટલો જ મહિમા અહીંયા આવેલા આ વર્ષનીના વૃક્ષના દર્શન કરવાનો છે કહેવાય છે કે

અહીં આવેલા વર્ગના વૃક્ષનો અને ભગવાન મહાદેવ નો સીધો સંબંધ છે પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીના અતૂટ શ્રદ્ધા

ધરાવતા અર્જુનને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહીં એવું વ્રત રાખ્યું હતું તેથી અજ્ઞાત વાસ દરમ્યાન અહીંના જંગલમાં ક્યાંય

શિવલિંગ ન મળતાં ધીમે શિવલિંગ આકારના પાષાણને જળના વૃક્ષ નીચે સ્થાપિત કરી જંગલી ફૂલો ચડાવીને અર્જુન અને કુંતીને

આ સ્થળ બતાવી અહીં જ શિવલિંગ છે તેનું પૂજન કરો એમ તેની કહ્યું આથી શિવ ભક્ત અર્જુન આ વિભોર થઈને શ્રદ્ધાથી

બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવીને શિવજીનું પૂજન કર્યું આજે પણ જે પાષણ પર પ્રહાર કરે શિવલિંગ બનાવી જે વરખડીના

વૃક્ષની નીચે સ્થાપિત કર્યું હતું તે હાલમાં પણ અત્યારે મોજ જ છે આ વૃક્ષનું મહત્વ પણ એટલું બધું છે કે અહીં આવેલા

શિવલિંગની ઉપર જ વરખડી નું આ વૃક્ષો હોવાથી મંદિરના શિખર નું નિર્માણ થતું નથી વિશ્વનું આ પહેલું શિવ મંદિર છે કે જેમાં

શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે અનેકવાર પ્રયત્ન કરવા છતાં આ વૃક્ષની કાપી અથવા પાડી શકાયું

નથી પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અન્ય ચાલતું હતું આ ઝાડનો મહિમા એટલો બધો છે કે અહીં ચૈત્ર માસ

દરમિયાન વૃક્ષ પરથી ખાંડ ચડે છે અને ભાવિક ભક્તો આ ખાંડનો પ્રસાદ તરીકે ઉપયોગ કરે છે આ મંદિર એટલું સમૃદ્ધ થઈ ગયું

છે કે અહીં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે અહીં ભક્તો માટે મહાપ્રસાદ ભોજન માટે ભંડારા પણ કરવામાં આવે છે કહેવાય છે કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *