બુરખો પહેરેલી બે મહિલાઓ એ દુર્ગામાં ની મૂર્તિને નુકસાન પહોંચાડયો - Kitu News

હૈદરાબાદમાં નવરાત્રી પંડાલમાં દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં મંગળવારે બે બુરખો પહેરેલી મહિલાઓને

અટકાયત કરવામાં આવી હતી હૈદરાબાદ પોલીસના અનુસાર મહિલાઓ શહેરના ખેડતા બાદ વિસ્તારના એક પંડાલમાં ઘૂસી

ગઈ હતી અને દુર્ગામા ની મૂર્તિનો એક ભાગ તોડી નાખ્યો હતો જ્યારે સ્થાને કે તેનો લોકોને પ્રયાસ કર્યો ત્યારે એક મહિલાએ તેના

પર હુમલો કર્યો હતો સ્થાનિક લોકોએ બંને મહિલાઓને બગડીને પોલીસને હવાલે કરી હતી એમને ફોન આવ્યો હતો કે બે

મહિલાઓએ મધર મેરી ની મૂર્તિ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેઓએ દુર્ગાની મૂર્તિ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો

સ્પેનલને લઈ જતી જોવા મળેલી એક મહિલાને રોકવાના પ્રયાસ કરતા સ્થાનિક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો જો

કે સ્થાનિક લોકો બંનેને પકડીને સેદાબાદ પોલીસને હવાલે કરી દે હતી અને તેમને તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ ખૂબ જ વિચિત્ર વર્તન કરી રહી છે હાલ આ ઘટનામાં તપાસ ચાલી રહી છે હાલ આરોપીઓ તેમને ઓળખ જાહેર કરતા નથી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *