ખેડૂતો માટે 06 મોટા સમાચાર 22sept - Kitu News

નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું અજય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના

સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો જે

મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયાના ચલણના સબસ્ક્રાઇબ નથી કરી તે તમામ મિત્રોને વિનંતી કરું છું ને ફટાફટ

સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો બાજુમાં રહેલું બટન દબાવી દેજો જેથી સૌથી પહેલા તમારા સુધી વિડિયો પહોંચી જાય મિત્રો

સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે માલધારી સમાજે 21 સપ્ટેમ્બર ના રોજ દૂધની હડતાલ પાડી હતી જેને

કારણે મિત્રો આવા શ્રાદ્ધના દિવસોની અંદર આખા ગુજરાતને દૂધ માટે વલખા મારવા પડ્યા હતા. મિત્રો હજારો લિટર દૂધ

નદીઓમાં વહાવી દેવામાં આવ્યું તો ટેન્કરોનું દૂધ ગટરોમાં ઠાલવી દેવામાં આવ્યું. તો કેટલીક જગ્યાએ દૂધની આખી કોથળીઓ

નદીમાં પધરાવી દેવામાં આવી અને કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરવામાં આવી તારા માલધારી સમાજ અને સરકાર સામેની

આ લડાઈ ની અંદર મિત્રો બધો જ ભોગવવાનો વારો પ્રજાને આવ્યો આમ ગઈકાલે માલધારી સમાજ દ્વારા મોટું આંદોલન

કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો વ્યાજ માફીને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર

સામે આવ્યા છે મિત્રો ખેતી બેંક દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે મિત્રો પહેલો

નિર્ણય જોઈએ તો મિત્રો એમાં કહેવામાં આવ્યું છે કે જે ખેડૂત લોન નથી પડતા તેવા ખેડૂતોની જમીન હવે હરાજી કરવામાં નહીં

આવે મિત્રો કેવા ખેડૂતો તો એવા ખેડૂતો કે જેની દાનત તો મિત્રો સારી હોય છે તેઓ લોન ભરવા માટે તૈયાર છે પરંતુ તેઓ

આર્થિક સકળામણની અંદર હોવાથી તેઓ લોન ભરી શકતા નથી તો દાન તો સારી હોય છે પરંતુ લોન ભરી શકતા નથી તેવા

ખેડૂતોની જમીનની હવે હરાજી કરવામાં નહીં આવે તેવો ખેતીબેંક દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત મિત્રો વ્યાજ માફીને લઈને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મિત્રો વર્ષો પછી લોન ભરનાર આવા જે ખેડૂતો છે કે જે વર્ષો

પછી લોન ભરે છે તો તેવા ખેડૂતોની 70% સુધી વ્યાજ સહાય આપવામાં આવશે એટલે મિત્રો 70% વ્યાજ માફ કરીયામાં આવશે તો આ ખેતીબેંક દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્રીજો નિર્ણય જોયો તો મિત્રો ખેતી બેંકની લોન લેનાર ખેડૂતનો

અકસ્માત વીમો પણ ખેતીબેંક દ્વારા આપવામાં આવશે જેમાં જો ખેડૂતને કોઈ અકસ્માત થાય છે તો તેને બે લાખ રૂપિયા નો વીમો આપવામાં આવશે તો ખેતીબેંક દ્વારા ખેડૂતોને લગતા ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જે ખેડૂતો માટે સૌથી

ફાયદાકારક સાબિત થવાના છે તો ખેડૂતો માટે ગુડ ન્યુઝ આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોની દિવાળી હવે સુધરી જવાની છે મિત્રો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયના પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે જે

મિત્રો હમણાં હમણાં જ ખેડૂતોના પાકને 33% થી વધુનું નુકસાન થયું હતું અને મિત્રો આ માટે નવું જિલ્લાની અંદર સર્વે પણ કરવામાં આવ્યો હતો અને વધુ મિત્રો બનાસકાંઠા અને જામનગરની અંદર પણ બીજા રાઉન્ડની અંદર નુકસાન થયું હતું તો

બનાસકાંઠા અને જામનગરની અંદર પણ ખેડૂતોને સહાય મળે તે માટે મિત્રો ગઈકાલે વિધાનસભાની અંદર રજૂઆત કરવામાં આવી હતી અને એના જ રજૂઆતની જવાબની અંદર કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા મિત્રો જણાવ્યું છે કે મિત્રો કૃષિમાં

નુકસાની ન અહેવાલ જે પણ છે એ આ મહિનાના અંતમાં જ મિત્રો આવી જશે આ મહિનાના અંતમાં જ આ સંપૂર્ણ અહેવાલ આવી જશે કે કોને કોને કેટલી સહાય મળવાપાત્ર રહેશે અને મિત્રો દિવાળી પહેલા તમામ ખેડૂતોના ખાતામાં આ સહાયના પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *