Breaking:આજના તાજા સમાચાર 30sept - Kitu News

નમસ્કાર આજના તાજા સમાચાર વિષય એક નજર કરીએ તો ગેસના બાટલા ખરીદવાના નિયમની અંદર ફેરફાર કરવામાં આવેલો

છે પીએમ મોદી દ્વારા આજે મોટી ભેટો આપવામાં આવી છે લોકોને મળવાનો છે મોટો ફાયદો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે

એક મોટું અને અગત્યનો નિવેદન પણ આપવામાં આવેલું છે બેંકને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે તેના ભાવની અંદર

મોટો ઘટાડો નોંધવામાં આવેલો છે તે ઉપરાંત ગુજરાતના વિકાસને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે ભાવનગરને

થવાનો છે મોટો લાભ એવું પણ નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવેલું છે દબાવી દેજો જેથી કરીને જરૂરી માહિતી તમારા

સુધી સૌપ્રથમ સમાચારથી શરૂઆત કરીએ તો ગેસના બાટલા ખરીદવાના નિયમની અંદર ફેરફાર કરવામાં આવેલો છે હવે

એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઈ ગઈ છે અને નવા નિયમો અનુસાર હવે ગ્રાહકો એક વર્ષ માટે માત્ર 15

સિલિન્ડર જ ખરીદી શકે છે આ ઉપરાંત ગ્રાહક માત્રા મહિનાના બે સિલિન્ડર જ લઈ શકે છે ગ્રાહકોને બે કરતા વધારે સિલિન્ડર

મળશે નહીં અત્યાર સુધી કોઈપણ પ્રકારની લિમિટ ન હતી અને બહારથી સિલિન્ડર ખરીદવામાં આવશે તો તમને સબસીડી પણ

નહીં મળે એક ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમત વધારો પણ થઈ શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવેલું છે

તો એ સાથે જ પીએમ મોદી દ્વારા મોટી ભેટો આપવામાં આવી છે પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ભાવનગર

પહોંચ્યા હતા અને કર્યો હતો તેમણે ભાવનગરની અંદર કરોડોના વિકાસના કામો ખાતમુરત અને લોકાર્પણ કર્યું છે સાથે છે 817

કરોડથી વધારે કામુન લોકાર્પણ તેમજ 626 કરોડના વિકાસના કામોનું ખાતમુરત કહ્યું છે જે વાદની અંદર તેમને સભા સંબોધી

હતી વડાપ્રધાને સંબોધનની અંદર ભાવનગરના લોકોને નવરાત્રીની શુભકામના પણ પાઠવેદી છે લોકોને મળવાનો છે મોટો ફાયદો

નવરાત્રી ના તહેવાર દરમિયાન એક ઓક્ટોબરથી દેશની અંદર ફાયજી મોબાઇલ સેવાઓ શરૂ થવા જઈ રહી છે પીએમ નરેન્દ્ર

મોદીએ તેનું લોકાર્પણ કરવાના છે સૌથી પહેલા ચાર મોટા શહેરો જેવા કે દિલ્હી મુંબઈ કલકત્તાને ચેન્નઈ નીંદર 5g સેવા શરૂ

કરવામાં આવવાની છે આ પછી 2023 ના અંત સુધીની દેશના દરેક ખૂણા ની અંદર સેવા ઉપલબ્ધ છે ટેલિકોમ મંત્રી અશ્વિની

વૈષ્ણવ દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે ઇન્સ્ટોલેશનનો જે કામ છે એ શરૂ કરી દેવામાં આવેલું છે તે ઉપરાંત પીએમ નરેન્દ્ર

મોદી દ્વારા મોટું નિવેદના આપવામાં આવેલું છે પીએમ નરેન્દ્ર મોદી આજે સુરતની અંદર કહ્યું છે કે છેલ્લા બે દાયકા થી અમે સુરતની અંદર ગરીબો માટે લગભગ ૮૦ હજાર ઘરો બંધાવ્યા છે તેમના જળ જીવનની અંદર સુધારો પણ કરેલો છે આયુષ્યમાન

ભારત યોજના હેઠળ દેશની અંદર લગભગ ચાર કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી રહી છે અને જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના છે અને તેમાંથી 1.25 લાખ સુરતના છે સુરત એ જન ભાગીદારી અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે

એટલા માટે તેને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે તેવું મોટું નિવેદન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું છે તે ઉપરાંત બેંકને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય સમીક્ષા નીતિની બેઠક 28

સપ્ટેમ્બર થી શરૂ થઈ ગઈ છે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે અને ત્યારબાદ આરબીઆઈ 30 સપ્ટેમ્બર થી ક્રેડિટ પોલીસની જાહેરાત કરશે સૂત્રોના જણાવ્યા મુજબ આરબીઆઈ નાણાકીય સમિતિ નિધિ બેઠકની અંદર રેપોરેટ ની અંદર વધાર થવાની જાહેરાત કરી શકે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *