આજના સમાચારમાં 21 તારીખે સમગ્ર ગુજરાતમાં

આજના સમાચારમાં 21 તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધનું વેચાણ બંધ

ગુજરાતમાં ચૂંટણી અંગે મોટા સમાચાર ચોમાસું વિદાય થવાની લઈને

મોટી આગાહી વાહનોને લઈને મહત્વનો નિર્ણય રાશનકાર્ડ ધારકો માટે

મહત્વનો નિર્ણય 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે અને હવે આ

ખેડૂતોને ₹2,000 નો હપ્તો નહીં મળે ગાય માટે 25000 રૂપિયા સબસીડી

દ્વારા નવરાત્રીમાં વરસાદની લઈને આગાહી અને ખેડૂતોને 65000 સહાય

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેના ફોર્મ ભરવાના શરૂ અને સરકારી ભરતીને

લઈને મહત્વનો નિર્ણય આત્મા મોટા સમાચાર વીડિયોમાં વાત કરીશું

તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને

દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો કે જેથી મરાવાનો રત્નો વિડીયો ની માહિતી તમારા સુધી પહોંચી શકે

આજના સૌથી પહેલા સમાચાર વાત કરી તો માલધારીઓ દ્વારા કેલાન કરવામાં આવ્યું છે 21મી એ સમગ્ર ગુજરાતમાં દૂધનું

વેચાણ બંધ રહેશે ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે પરંતુ માલધારીઓએ તેનો વારંવાર

વિરોધ નોંધાવ્યો છે આ કાયદો પર્દ ખેંચવાની માંગ સાથે રવિવારે શેરથામાં માલધારી વેદના સભાય યોજાય હતી જેમાં હજારોની

સંખ્યામાં માલધારીઓ ખૂટી પડ્યા હતા માલધારીઓએ એલાન કર્યો હતો કે વિધાનસભા સ્તર શરૂ થઈ રહ્યો છે ત્યારે તારીખ

21મી સમગ્ર ગુજરાતમાં પશુપાલકો અને માલધારીઓ દૂધધ્રુવ વેચાણ નહીં કરે એટલું જ નહીં પડે માલધારીઓએ એવી પણ

ચીમકી ઉચ્ચારી છે કે જો ઢોર નિયંત્રણ કાયદો રદ નહીં કરાય તો ગુજરાતમાં માલધારી સમાજ ગાંધીનગરમાં તામા નાખશે ત્યારે

બંધ મહત્વના સમાચાર વાત કરતો ગુજરાતમાં ચૂંટણી અંગે મોટા સમાચાર સમા આવ્યા છે ગુજરાતમાં આગામી વિધાનસભા

ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે ચૂંટણી પંચની ટીમ હાલ ગુજરાતમાં છે રાજ્યમાં નવેમ્બર મહિનાના અંત

સુધીમાં કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે આ માટે ચૂંટણી પણ છે મેન પાવર ટ્રાન્સપોર્ટેશન અને કાયદા

વ્યવસ્થાની પણ સમીક્ષા કરે છે તે ઉપરાંત વિવિધ વિભાગોને સજીવો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરે છે સૂત્રો દ્વારા

મળતી માહિતી અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે જોકે

વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પણ રખાઈ શકે છે દેશમાંથી નૈઋત્યના ચોમાસાને વિદાયને લઈને મહત્વની

આગાહી કરવામાં આવી છે ભારતીય આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં નૈઋત્યનો ચોમાસુ ઉત્તર

પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી તબક્કાવાર વિદાય લેશે અને 25 ઓક્ટોબર સુધી માં સમગ્ર દેશમાંથી વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસુ પૂરું થઈ જશે

Leave a Comment