Breaking:આજના તાજા સમાચા - Kitu News

તારો ઉપર એક નજર કરીએ તો ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી ઉપર 15000 રૂપિયા સુધીની સબસીડી સરકાર આપી રહી છે

તો એ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે

વાહન લઈને તે ઉપરાંત પોલીસ કર્મચારીઓ માટે પણ મોટા અને તેના

સમાચાર સામે આવ્યા છે જેના કારણે પોલીસ કર્મચારીઓ માટે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે

એ ઉપરાંત ગુજરાતની અંદર ત્રણ દિવસ ભારે વરસાદ લઈને હવામાન વિભાગ

દ્વારા પણ મોટી આગાહી આપવામાં આવી છે તો એ સાથે જ ગુજરાત સરકાર

દ્વારા પણ મોટો નિર્ણય જાહેર કરવામાં આવેલો છે 129 વર્ષ જુનો પરંપરાગત

મેળા નો પણ પ્રારંભ કરી દેવામાં આવેલો છે મોટા સમાચાર સામે આવ્યા છે

આ વખતે નવરાત્રી છે એ ફરી એકવાર ખરાબ જવાની છે જનરલી ને પણ

મોટા સમાચાર સામે આવ્યા છે તે ઉપરાંત નવો વાયરસ જોવા મળ્યો છે

અને તાત્કાલિક ધોરણે ઇમર્જન્સી પણ જાહેર કરવામાં આવેલી છે

મોટા સમાચાર સામે આવી ચૂક્યા છે તો એ સાથે જ કર્મચારીઓ છે એ પણ વિરોધ પ્રદર્શન લઈને મોટા સમાચાર આજે સામે

આવ્યા છે એ ઉપરાંત ચૂંટણીને લઈને પણ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ સમાચારો જાણીએ

પહેલા તો ચેનલમાં નવા છો તો સૌપ્રથમ વીડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન

દબાવજો જેથી કરીને રોજના કામના જરૂરી સમાચાર છે એ તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે સૌ પ્રથમ સમાચાર ઉપર નજર

કરીએ 15000 રૂપિયાની સબસીડી ગુજરાતમાં સરકાર નાગરિકોને સુવિધા આપવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે અને

આમાંની એક ઇલેક્ટ્રીક વ્હીકલ સબસીડી યોજના છે જેને ગુજરાતની અંદર ગુજરાત એવી પોલીસી પણ કહેવામાં આવે છે અને

આનો હેતુ ઇલેક્ટ્રીક વાહનોના વેચાણ વધારવાનો છે આ યોજના હેઠળ ગ્રાહકોને ઈલેક્ટ્રીક વાહન ખરીદવા ઉપર સબસીડી

આપવામાં આવી રહી છે આ યોજનાની હેઠળ ગ્રહ 15000 રૂપિયા સુધીની સબસીડી પણ મળી રહે છે આ યોજના હેઠળ સરકાર

ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ની ખરીદીની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 12000 રૂપિયાની વધારાની સબસીડી આવી રહી છે ધોરણ નવ થી લઈને કોલેજ જતા વિદ્યાર્થીઓ આ યોજનાઓ લાભ લઈ શકે છે અને ખાસ જણાવવી દઈએ કે નવમા ધોરણથી

નીચે વાળા જેવી વિદ્યાર્થીઓ છે આ યોજનાનો લાભ લઈ શકતા નથી આ યોજના હેઠળ ઇલેક્ટ્રીક સિવિલર ની ખરીદી કરવા ઊભા 48000 રૂપિયા પણ આપી રહી છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે ગુજરાત ડિજિટલ પોર્ટલ ઉપર જઈને તમારે

ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમે ત્યારથી આ સહાય લઈ શકો છો કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે એ સીધો તમારા ખાતામાંથી કાપવામાં આવશે કેન્દ્ર સરકારે ટૂંક સમયની અંદર તમામ ટોલ પ્લાઝા અને નાબૂદ કરવા જઈ રહી છે આ

યોજના માટે પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું છે કે સરકાર ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ટોલર પ્લાઝાને હટાવવાની યોજના ની અંદર આગળ કામ કરે છે અને આ સ્કીમ લાગુ થયા બાદ કેમેરાથી વાહનો

નંબર પ્લેટ નો ફોટો ક્લિક થતા તેમના ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે એટલે કે છિદોડ છે કાપી લેવામાં આવશે અને

ત્યારબાદ જે ટોલ પ્લાઝા છે અને ફાસ્ટ છે અને નાબૂદ કરી દેવામાં આવશે એટલે કે હટાવી દેવામાં આવશે તે ઉપરાંત ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગાર વધારો છે એ એક ઓગસ્ટ થી લાગુ કરવામાં આવ્યો છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *