જય શ્રી રામ દોસ્તો દુનિયા રચવા વાળાને ભગવાન કહે છે અને સંકટ હરિ લેનારને આપણે સંકટમોચન કહીએ છીએ જી હા દોસ્તો સાથે વાત છે આપણા

ભારત દેશમાં ઘણા બધા એવા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે કે જે તેના પરચા અને ચમત્કાર માટે દેશભરમાં ખૂબ જાણીતા થયા છે અને હજારો લાખો ભક્તોને

આસ્થા એ મંદિરો સાથે જોડાયેલી છે. કળિયુગમાં આ પૃથ્વી પર જો કોઈ જીવિત દેવ હોય તો તે છે હનુમાનજી અને આ વીર હનુમાનજી સમય સમય પર

એવા પરચા આપે છે એવા ચમત્કાર બતાવે છે કે તે હાજરા હાજર આ પૃથ્વી પર છે તેનો આભાસ આપણને થઈ જાય છે.

આજે અમે તમને આપણા દેશમાં આવેલા એક અપશુ પ્રસિદ્ધ મંદિર કે જે વીર હનુમાનજીનું આ મંદિર છે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.આ

મંદિરમાં હનુમાનજી પોતે શ્વાસ લે છે અને બોલે છે જય શ્રી રામ.તો આવો આ મંદિર ક્યાં આવેલું છે તેના વિશે આપણે વધુ માહિતી મેળવીએ જય શ્રી રામ

. આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો હનુમાનજીને અમરત્વનું વરદાન મળેલું છે.તેથી જ તેઓ આ પૃથ્વી પર અજ્ઞાતવાસમાં રહે છે અને સમય સમય પર તેમના ભક્તોને પરચા આપીને જીવિત હોવાની સાક્ષી બતાવે છે.

ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે આ મંદિર કે આ પ્રસિદ્ધ મંદિર હનુમાનજીને સમર્પિત છે આ એ જ મંદિર છે કે જ્યાં હનુમાનજી દ્વારા શ્વાસ લેવામાં આવે

છે.અહીં આવનાર ભક્તો તેમના જીવિત હોવાની અનુભૂતિ કરે છે અને જો તેઓ નસીબદાર હોય તો તેમને હનુમાનજી દ્વારા જે શ્રી રામનું નામ ચપવામાં આવે છે તેનો અવાજ પણ ભક્તો આ મંદિરમાં આવીને સાંભળી શકે છે.

દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તર પ્રદેશ રાજ્યના શહેરથી અંદાજે બહાર કિલોમીટર દૂર આવેલું છે હનુમાનજીનો આંસુ પ્રસિદ્ધ મંદિર કે જ્યાં હનુમાનજી

શ્વાસ લઈ રહ્યા છે અને જીવિત હોવાનું મનાઈ રહ્યું છે.રૂરા ગામમાં આવેલું આ હનુમાનજી મંદિર ખૂબ જ જાણીતું થયું છે દેશભરમાં. રૂડા ગામમાં આવેલા

હનુમાનજી મંદિરને પીલુવા મહાવીર હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.તમને જણાવીશું કે આ મંદિર તે યમુના નદીના કિનારે આવેલું છે.

આ મંદિરમાં દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને સ્થાનિક લોકોનું જો આપણે માનીએ તો આ મંદિરમાં જ્ઞાનમગ્ન થઈને તમે શાંતિપૂર્વક બેસો

તો હનુમાનજીના શ્વાસ લેવાનો અણસાર તમને જોવા મળશે.તેમના દ્વારા જય શ્રી રામનું નામ જપવામાં આવે છે તે પણ તમે શાંતિથી સાંભળી શકો છો.

પીલવા હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાને મૂર્તિ એ સુતેલી અવસ્થામાં તમને જોવા મળશે સુતેલી અવસ્થામાં આ મૂર્તિ એ દક્ષિણમુખી મૂર્તિ છે.અહીં

હનુમાનજીને ભોજનનો જે ભોગ ધરાવવામાં આવે છે તેમાં લાડુ અને બુંદી હનુમાનજી પોતે ગ્રહણ કરે છે.હા દોસ્તો બિલકુલ સાચી વાત તમે સાંભળી રહ્યા

છો વાંચી રહ્યા છો હનુમાનજીને આ મંદિરમાં જે લાડુનો ભોગ ધરાવવામાં આવે છે કે થોડીક જ વારમાં ગાયબ થઈ જાય છે અદ્રશ્ય થઈ જાય છે એટલે કે હનુમાનજી બજરંગ બલી પોતે તેને ગ્રહણ કરી લે છે.

બજરંગ બલી હનુમાન દાદા એ જેવી રીતે શ્રીરામના ભાઈ લક્ષ્મણજીને બચાવ્યા હતા તેવી જ રીતે અહીં પીલવા વીર હનુમાનજી ભક્તોને અનેક રોગોમાંથી

મુક્તિ અપાવે છે અનેક રોગો દૂર કરી આપે છે. એવા અસાધ્ય રોગો ઘણા છે કે જેમાંથી ભક્તોને મુક્તિ અપાવે છે બજરંગ બલી હનુમાન દાદા અને તેથી જ

તો આ મંદિરમાં ભક્તોને ભારે ભીડ જોવા મળે છે દર્શન કરવા માટે ઘણા ભક્તો દૂર દૂરથી આવે છે.તેઓની મનોકામના પૂરી કરે છે આ હનુમાનજી દાદા.

તમે પણ આ લેખને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં તમારી મનોકામના પણ બજરંગ બલી આવતા 24 કલાકમાં જ પૂરી કરશે કોમેન્ટમાં લખવાનો ચૂકતા નહીં. જય બજરંગ બલી જય હનુમાન દાદા ભગવાન હનુમાન દાદા તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરે જય શ્રી રામ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *