ચામુંડા માતાજી ની પ્રાગટ્ય કથા - Kitu News

ડુંગર ઉપર બિરાજમાન એવા ચંડી ચામુંડા માતાજીની પ્રાગટ્ય કથા ની વાત કરીશું

અત્યારે વર્ષો પહેલા ની આ વાત છે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરા નામના પુસ્તકમાં

જોવા મળે છે તેવી ભાગવત અનુસાર અને ભૂંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ

માની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિ મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિ એ ચંડ અને ભૂંડ સાથે યુદ્ધ કર્યું મહાશક્તિ

અચાનક સવાર કર્યો બંને રાક્ષસનો વધ કર્યા પછી ચામુંડા માતા ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન થયા એકલો પ્રમાણે ડુંગર

ઉપર આશ્રમ હતો ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિક ભક્તો

પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી

સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રે રહેવાની મંજૂરી માતાજી આપેલી છે ડુંગર ઉપર મુખ્ય માતાજીના બે સ્વરૂપ છે આ બે

સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે જેમણે છંદ અને મુંડ નામના રાક્ષસનો વધ કરેલો ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો

તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા

કરવામાં ફૂલોનો હાર વડે જોઈ શકાય છે તેમનું વાહન સિંહ છે ચોટીલાના ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનકડો

ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા પગથીયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આશરે 155 વર્ષ

પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબ ગીરી ગીરી બાપુ ડુંગર પર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા

હાલ તેમના વારસદારો વર્ષ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને અત્યારે મંદિરે આવતા યાત્રા રોગોને સગવડ

મળી રહે તે માટે કાર્ય કરે છે ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જુનાગઢ તરફના સોલંકી ડોડીયા પરમાર રાજપુત

ખાચર કુમાર કાઠી દરબારો સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહીર સમાજ દિવસ

વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સથવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે શ્રી

ચામુંડા માતાજી 635 જેટલા પગથિયાં છે જેમાં ચડવા તથા ઉતરવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે માતાજીના ડુંગર

પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિનિટ કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સફર દ્રશ્ય જોવા મળે છે

ખાસ કરીને આસો માસની નવરાત્રી થી ચેક દિવાળી સુધી મોટી ઉંમરના વયો તો પણ માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે ડુંગર ચડી જાય છે તો મિત્રો આ હતો ચામુંડા માતાજી ચોટીલા નો ઇતિહાસ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *