ચોટીલા મંદિરમાં આજે પણ માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે, દર્શને તો બધા ભક્તો ગયા હશે પણ ત્યાંની આ એક મહત્વની વાત વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય - Kitu News

દીકરા જરૂર પૂરેપૂરું વાંચજે અને 10 લોકોને શેર કર પલવારમાં તારું દુઃખ ના મટાડું તો કહેજે દીકરા

દેશમાં ઘણા દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં

દર્શન કરવા માટે આવતા હોય છે, દરેક મંદિર આજે પોતાના ચમત્કારથી ખુબ જ જાણીતા થયા છે, દર્શન

કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, આજે આપણે એક એવા જ મંદિરની વાત

કરીશું જે મંદિર ચોટીલામાં આવેલું છે.જ્યાં ચામુંડામાં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે.

તેથી ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, આ મંદિરમાં રાત્રે કોઈ વ્યક્તિ

કે પૂજારી રોકાઈ શકતા નથી. જ્યાં માતાજીના દર્શન કરવા માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય

છે, ઘણા લોકો મંદિરમાં પોતાની મનોકામના પૂર્ણ
કરવા માટે પણ આવતા હોય છે.ઘણા ભક્તો કઠિન

અને આકળી માનતાઓ માનવા માટે પણ આવતા હોય છે. ચામુંડા માતાના દર્શન કરવા માટે ભક્તોને

આશરે 600 જેટલા પગથિયાં ચડવા પડે છે. આ મંદિરમાં ચામુંડા માતાજીનું વાહન એટલે સિંહની પણ

પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે રોજ રાત્રે મંદિરમાં સિંહ આવતો હોય છે.

જેના કારણે રાત્રી દરમિયાન પૂજારી સહીત ભક્તો સાંજના સમયે નીચે ઉતરી જતા હોય છે. આ ગામનું

નામ ચામુંડા માતાજીના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં ચામુંડા માતાજીના બે મુખ

જોવા મળે છેજેથી તેમને ચંડી ચામુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી આ મંદિરમાં ભક્તો

મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને આસો નવરાત્રીના સમયે આ મંદિરમાં ઉત્સવ પણ મનાવવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *