દરરોજ સવારે ઘરના મુખ્ય દરવાજા પાસે આ ચીજો રાખી દો અઢળક પૈસો આવશે || વાસ્તુ પ્રમાણે આ ચીજો રાખવી - Kitu News

નમસ્કાર મિત્રો આપણી ચેનલ હેપી જર્ની માં તમારા બધાનો ફરીથી હાર્દિક સ્વાગત છે ઘરના મોઢા સમાન હોય છે શણગારેલો

અને સુંદર હોય છે તે ઘરમાં શુભ સમૃદ્ધિને દર્શાવે છે અને ઘરના મુખ્ય દરવાજાનો જેટલો મહત્ત્વ અંદર પ્રવેશ કરવામાં છે તેટલો જ

તે ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાના પ્રવેશ માટે પણ હોય છે અને જો આપણે વાસ્તુ પ્રમાણે આપણા ઘરનું મુખ્ય

દરવાજો બનાવ્યો છે તો તે દરવાજામાંથી સકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ કરે છે અને નકારાત્મક બહાર જ રહી જતી હોય છે પરંતુ તમારા ઘરના મુખ્ય દરવાજામાં વાસ્તુદો શહેરનો છે તો નકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરવામાં વધી જાય છે અને સાથે જ ખરાબ

સત્ય અને તેમની તરફ આકર્ષિત કરે છે જેના લીધે ઘરમાં શુભ સાથે નથી રહેતી અને ઘરમાં દરેક લોકો સાથે કજિયા કંકાસ અને ઝઘડા જ થતા રહે છે તો મિત્રો ઘરમાં આવવાનો પ્રત્યેક એ ઘરનો મુખ્ય દરવાજો છે અને ઘરના મુખ્ય દરવાજાએ શુભ બનાવવા

માટે આપણે કેટલાય ઉપાય કરતા હોઈએ છીએ પરંતુ આજે અમે એવા આસાન ઉપર જણાવવાના છે જેનાથી તમારા ઘરના મુખ્ય દરવાજામાં રહેલા થઈ જશે તો પૂરેપૂરી માહિતી મળી રહેશે અને જો તમને આ વિડિયો પસંદ આવે તો એક લાઈક કરવાનું

ના ભૂલતા સૌથી પહેલા તો ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુ પ્રમાણેની સાચી દિશામાં લાગેલ હોય તો ઘરમાં શુભ સમૃદ્ધિ લાવે છે અને માલ લક્ષ્મીને કૃપા વરસાવી રાખે છે અને જો ઘરનું મુખ્ય દરવાજો ખોટી દિશામાં હોય અને તેની બનાવટ પણ ખોટી હોય તો

આપણે ઘરમાં હંમેશા માટે ખરાબ કામ જ થતા હોય છે અને આપણા ઘરના સભ્યોને તબિયત પણ સારી નથી રહેતી અને આપણા ઘરમાં પણ હંમેશા માટે રહે છે અને આપણને ખબર નથી હોતી તો આપણે વિચારીએ છીએ કે આપણા ઘરમાં સુખ

શાંતિ કેમ નથી રહેતી અને આપણા ઘરમાં કેમ નથી રહેતી અને માલ લક્ષ્મીનો વાસ પણ આપણા ઘરમાં કેમ નથી થતું તો આ બધી જ અમુક એવા કામ હોય છે જેના લીધે તો આપણા ઘરમાં બધું જ સારું નથી થતું જોઈએ મિત્રો ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ

અથવા પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અને એનાથી ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે અને ઉત્તર દિશા પર ઘરના મુખ્ય દરવાજા માટે શુભ માનવામાં આવે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *