જોવા લાગી લોકો ની ભીડ ચમત્કાર આણંદમાં દશામાની મૂર્તિમાંથી પ્રગટ થયું ઘી || દશામાં નો ચમત્કાર થયો

ભારત એક એવો દેશ છે જેની આસ્થા તેના રંગોમાં વહે છે.

અહીં લોકોને ઝાડ અને છોડ પ્રત્યેની તેમની શ્રદ્ધાનો આધાર પણ મળે છે

.અહીં દરેક મનુષ્યની શ્રદ્ધા કોઈ સ્થાન,અથવા કોઈક સ્વરૂપે

અથવા બીજા પ્રતીક સાથે સંકળાયેલી છે. આટલું જ નહીં,

જો આપણે વિદેશી દેશોમાં ભગવાનની મૂર્તિ જુઓ, તો આપણે

નિશ્ચિતપણે શ્રદ્ધાથી માથું ઝૂકીએ છીએ. ભક્તોની આસ્થાના

અનેક સ્વરૂપો જોવા મળ્યા છે, જેમાં ભગવાનનું દૂધ પીવું અને ક્યારેક

મૂર્તિના પાણીમાં તરવું જેવી ઘટનાઓ સામે આવે છે.ભારત દેશમાં ઘણા

ચમત્કારો થતા હોય છે અને તમે પણ ઘણા બધા ચમત્કાર તમારા નજર

સામે પણ જોયા હશે અને ચમત્કાર વિશે સાંભળ્યું પણ હશે. ઘણા લોકો

આ પ્રકારના ચમત્કારોમાં માનતા હોય છે અને ઘણા લોકો ચમત્કાર નથી

માનતા, બધી પ્રકારના લોકો જોવા મળે છે અષાઢ વદ અમાસ 29 જુલાઈ છે.

દશામાના પવિત્ર વ્રતનો આરંભ થશે આ વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ

કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં

અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે.

દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતના પરંપરાગત કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે

. દશામા વ્રત 2022- 29 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ગુજરાતના આણંદ શહેરમાં એક દશામાંની મૂર્તિ બનાવનાર ની

દુકાનમાં દશામાંની મૂર્તિ માંથી અચાનક ઘી નીકળવા લાગ્યું હતું. ઘી નીકળવાની આ વાત વાયુ વેગે આખા આણંદ જિલ્લામાં

ફેલાઈ ગઈ હતી તેના કારણે તે ચમત્કાર જોવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી

હતી એક અહેવાલ અનુસાર આણંદમાં રેલ્વે સ્ટેશન પાસે દશામાંની મૂર્તિ બનાવનાર એક દુકાન ની આ ઘટના છે. દુકાન નં

માલિકે કહ્યું જણાવ્યું હતું કે તે છેલ્લા 15 વર્ષથી દશામાં ની મૂર્તિ બનાવી અને તેનું વેચાણ કરે છે. તેમને જણાવ્યું હતું કે તે સવારે

જ્યારે તે બાળકો ને સુવડાવવા માટે જ્યારે તેમને દશામાં ની મૂર્તિઓ ખસેડીને જગ્યા કરી ત્યારે તમને જોયું કે તેમાંથી એક મૂર્તિ

માંથી સતત ઘી વહી રહ્યું હતું. દશામાં ની સાંઢળી ની ડાબી આંખમાંથી અને તેની જીભમાંથી પણ ઘી નીકળતું હતું. આ વાત આખા શહેરમાં ફેલાઈ જતા લોકો તેને જોવા અને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

Leave a Comment