દશામા વ્રતમાં શું ધ્યાન રાખવું ? શું કરવું-શું ન કરવું?

જય શ્રી કૃષ્ણ મિત્ર સ્વાગત છે તમારું ગુજરાતી ભક્તિમાં મિત્રો આજના વીડિયોમાં આપણે અષા મહિનાની અમાસથી દસ દિવસ સુધી એટલે કે દશામાં વ્રત વિશે વાત કરીશું આજના વીડિયોમાં હું આપને આ દિશામાં કેવી રીતે કરવું આ વ્રતમાં શું ધ્યાન રાખવું શું કરવું શું ન કરવું તેમજ આ દસ દિવસ દરમિયાન માતાજીની કેવી રીતે ભક્તિ કરવી જેથી કરીને આપણે દશામાંના આશીર્વાદ

મળે તેના વિશે હું આપને જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આપને દશામાંના વ્રતની સંપૂર્ણ માહિતી મળી રહે અને ત્યાર પછી આપ તે રીતે વ્રત કરજો તો વ્રતમાં થતી ભૂલોનું ધ્યાન રાખજો જો આપને આ વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરજો આ વીડિયોને લાઈક કરજો અને અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી

કરજો મિત્રો કહેવાય છે કે આ દિશામાં નવરાત્રી કરવાથી જ મન પવિત્ર થાય છે તન નિરોગી રહે છે દુખિયાને ધન મળે છે વાંચને પુત્ર નું ફળ મળે છે એટલે કે ટૂંકમાં કહીએ તો દરેકને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાપૂર્વક કરેલું આ વ્રત દરેક વ્યક્તિને ફરે છે અને વ્રત કર્યા બાદ તેનો ફળ 100% જરૂર મળે છે આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં પણ આ વ્રતના ગુણ ગાન ગાવામાં

આવ્યા છે કોઈપણ પરિસ્થિતિ હોય કે પછી કોઈ પણ સંકટ હોય ત્યારે આપણી દશામાં દરેકને મદદ એ જરૂર આવે છે અને આપણે કહીએ છીએ ને કે જ્યાં સુધી આપણા પર આપણી માની કૃપા હોય ત્યાં સુધી ને તેના બાળકને ક્યારેય ખોટ આવતી નથી તેના પર કોઈ સંકટ આવતો નથી જે વ્યક્તિ પર દશામાની કૃપા થાય છે તેના ઉપર 33 કરોડ દેવતાની કૃપા થઈ ગઈ જે સમજો

દશામાની કૃપાથી ગ્રહોનો નડતર પણ દૂર થાય છે ચાહે તે મંગળ હોય રાહુ હોય કે પછી કોઈ પણ અશુભ ગ્રહો હોય મા દશામા ની કૃપાથી આપણને કોઈ પણ ગ્રહ નડતા નથી આપણી બહેનો આપણી માતાઓ આ દશામાં શ્રદ્ધા પૂર્વક તાવ ભક્તિપૂર્વક દસ દિવસ વ્રત કરે છે માતાજીની પૂજા આરતી કરે છે તેમની વ્રત કથા વાંચે છે સાંભળે છે દસ દિવસ માતાજીના ગરબા ગાય છે તેમના

ગુણ ગાન ગાય છે તેમના મંત્રનો જાપ કરે છે લોકોમાં તેમનો મહિમા વધારે છે કે જેથી કરીને દરેક લોકો આ દશામાંનો વ્રત કરે છે અને દરેક લોકો ઉપર દશામાની કૃપા થાય છે અમાસના દિવસથી શરૂ થાય છે કે જે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનું હોય છે એટલે કે કુલ દસ દિવસનો આ વ્રત હોય છે કે જે આ વર્ષે 28 જુલાઈ 2022 ને ગુરુવારના દિવસથી શરૂઆત થાય છે કે જે દિવસે

દશામાંની મૂર્તિની સ્થાપના કરવાની હોય છે જે કોઈ વ્યક્તિ આ દશામાંનો વ્રત કરે છે તેને શક્ય હોય તો પોતાની જાતે સાંઘડી બનાવી અને તેની મૂર્તિ બનાવવી જોઈએ અથવા તો બહારથી દશામાની મૂર્તિ લઈ તેની એક બાજુટ ઉપર સ્થાપના કરવાની હોય છે કળશ સ્થાપના કરવાની હોય છે તેમજ 10 શેરનો દોરો લઈ તેના પર 10 ગાંઠો વાળવાની અને દસેક આટો પર કંકુનો ચાંદલો

કરવાનો હોય છે ત્યાર પછી તે દોરો કળશમાં બાંધી લેવાનો હોય છે અને દસ દિવસ દરમિયાન કળશનું પૂજન કરવાનું હોય છે જો આપણાથી નકોડો ઉપવાસ થાય તો નકોડો ઉપવાસ કરવાનો ફરાળ ખાઈને ઉપવાસ થઈ શકે તો તે રીતે પણ કરી શકો અથવા તો એક ટાણું પણ આ વ્રતની કરી શકાય છે આ વ્રત એક વખત લીધા પછી સળંગ પાંચ વર્ષ સુધી કરવાનો હોય છે અને જે રીતે

પહેલા વર્ષે વ્રત કર્યો હોય તે જ રીતે બાકીના ચાર વર્ષ પણ આ વ્રત કરવાનો હોય છે એટલે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેનો ઉજવણું પણ કરવાનું હોય છે આ વ્રતનો ઉજવણું કરી લઈએ અને ત્યાર પછી જો આપે ભરત રાખવાનો હોય તો વ્રત રાખી શકો છો પરંતુ ત્યાર પછી તેનું ઉજવણું નથી કરવાનું હતું કે નથી દર વર્ષે ફરજિયાત હતું કે આપ્યા વ્રત કરવું જ આપની ક્ષમતા આપની શ્રદ્ધાભાવથી આપની ઈચ્છાથી આપ આ વ્રત કરી શકો છો પરંતુ પહેલાં પાંચ વર્ષે ખાસ આ વ્રત કરવાનું

Leave a Comment