ગુજરાત માં નદીઓ માજા મૂકશે || વાવાઝોડા સાથે આભ ફાટશે || આવી હાલત થશે || દેવાયત પંડિત ની ભવિષ્યવાણી - Kitu News

જાની મહાપુરુષો તથા સંતો થઈ ગયા છે જેમણે આવનાર ભવિષ્યમાં કેવા કેવા દિવસો આવશે એ વાતો ઉપર વિસ્તારથી પોતાના

સાહિત્યમાં વર્ણન કર્યું છે એવા જ એક ગુજરાતી ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ દેવાયત પંડીત ની ભવિષ્યવાણીઓ ઉપર તથા એમના

જીવન ઉપર આજના વીડિયોમાં પ્રકાશ પાડશું સૌથી પહેલા વાત કરીએ દેવાયત પંડીતજીની સાચી પડેલી ભવિષ્યવાણીઓની

દેવાયત પંડીત દેવળદેવી નામની સતિ નારી ને કહે છે કે મારી પાસે જે જ્ઞાન જે દ્રષ્ટિ છે એ મારા ગુરુ પાસેથી મને પ્રસાદ રૂપે મળી

છે પહેલા પહેલા પવન ફર્ક છે એટલે કે કલયુગમાં વાવાઝોડા આવશે નદીએ નહીં હોય એટલે કે નદીઓના પાણી પણ સુકાવા

લાગશે આ બે ભવિષ્યવાણીઓ ખરેખર આજના સમયમાં સાચી પડી છે હજારો વર્ષોની સક્રિય નદીઓ આજે સુકાવા લાગી છે

પાણીની આજના સમયમાં ઘણી અછત છે વાવાઝોડાઓ થી પણ હજારો લોકો અને વ્યક્તિઓના જીવ ગયા છે વાવાઝોડાઓ

થી પણ હજારો વ્યક્તિઓના જીવ ગયા છે વાવાઝોડાઓમાં ગામોના ગામ નષ્ટ થયા છે તેમની બધી આ વાતો આજે સાચી થઈ

રહી છે પછી દેવાયત પંડીતજી કહે છે કે ન્યાતા પણ જ્ઞાતિ નાતાઓસી કુવારી કન્યા બાલરાવી અસલ જાત જેટલા નવા છે ન્યાતા

પણ જ્ઞાતિ નાત્રાઓસી એટલે કે જાતિ અને પર જાતિમાં લગ્ન થશે કુંવારી કન્યા બાલ હલરાવી એટલે કે કુવારી કન્યાને બાળક થશે

અસલ જાત જેટલા નવા છે એટલે કે અસર જાતિ સ્ત્રીના 100 ભાગ્યમાં હશે તો પણ સ્ત્રીઓ પોતાના ધણીને છોડીને બીજા ધણીનો

ચૂડલો પહેરશે આજના કલયુગમાં આવું થઈ રહ્યું છે જાતિ અને પર જાતિઓમાં લગ્ન થાય છે 15 થી 16 વર્ષની કુવારી કન્યાઓ

બાળકને જન્મ આપે છે અને એક સ્ત્રી પોતાના બીજા ધણીનો ચૂડલો પણ પહેરે છે અને એક સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા

ધણીનો ચૂડલો પણ પહેરે છે આગળ પંડીતજી કહે છે કે જે દેવતા રહેશે એટલે કે માચીસના રૂપમાં અગ્નિદેવ કાપડના ખિસ્સામાં

રહેશે એટલે કે બળદ વગર હળ ચાલશે અને બળદ વગર કુવામાંથી પાણી પણ નીકળશે એટલે કે ભવિષ્યમાં કોષ અને બળદની

જરૂરત નહીં રહે એનો અર્થ એ થાય છે કે હર હાંકવા માટે સાધનો આવી જશે અને વિદ્યુત ચાલતા યંત્રો કુવામાંથી પાણી કાઢવાનું

કામ કરશે આજના આ સમયમાં દેવાયત પંડીત દ્વારા કહેવાય આ બધી વાતો સાચી પડી છે આજના સમયમાં બળદ વગર

કુવામાંથી પાણી પણ નીકળે છે અને પાણી કાઢવા માટેના વિદ્યુતના યંત્રો આવી ગયા છે અને બળદ વગર હડ પણ હાલે છે હવે

દેવાયત પંડીત પોતાની ભવિષ્યવાણીઓમાં એમ કહે છે કે દિવાદીકસે એટલે કે થાંભલા અને દોરડા ઉપર દીવા બળશે જે આજની

વીજળીથી ચાલતી લાઈટો છે તે આ ભવિષ્ય વાણી ઉપર નજર નાખે છે મિત્રો આ બધી વાતો દેવાયત પંડીતજીએ 15 મી સદીમાં કહી હતી અને આ 15મી સદીમાં કહેવાયેલી વાતો આજના સમયમાં સાચી પડી રહી છે પછી દેવાયત પંડિતજી કહે છે કે ઉત્તર

દિશાથી સાયબો આવશે મોખે હશે હનુમાનવીર અહીંયા સાયબા નો અર્થ થાય છે કે ભગવાન વિષ્ણુનો અવતાર કલયુગમાંથી ફરી સતયુગ સ્થાપવા ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરશે કલકી ભગવાનના રચના મુખ ઉપર હનુમાનજી મહારાજ બિરાજેલા

હશે આગળ પંડિતજી કહે છે કે ધરતી માથે હેમર હાલશે સુનનગર નહીં રાવ કે ફરિયાદ ધરતી માથે એમ રાખશે એટલે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલવા લાગશે આજે ખરેખર આવું થઈ રહ્યું છે ધરતી ઉપર હજારો લાખો યુદ્ધના વાહનો ચાલે છે અને એ

યોજના લીધે ઘણા બધા નગરો શહેરો દોસ્ત થઈ રહ્યા છે એટલે સંપત્તિ અને સ્ત્રી દેવાયત પંડીતજી ની આ વાત પણ સાચી પડી કારણ કે આજે ખરેખર ધન સંપત્તિ લૂંટાય છે અને સ્ત્રીઓના સતીત્વ ભાંગ થઈ રહ્યા છે અને સ્ત્રીઓના બળાત્કાર પણ થાય છે

આવા દિવસો તો આવી જ ગયા છે આગળ પંથ જે કહ્યું છે કે પોરો રે આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે કેટલાક ખડગે સહાર છેખોટા કાજીના કુરાન અસલ જાડી ચુડો પહેરશે તેવા આગમના એંધાણ પુસ્તકો ખોટા પડશે જ્ઞાનીઓની કોઈ કિંમત નહીં હોય

દરેક ધર્મના લોકો પોતાના ધર્મના ગ્રંથોનો જ અનુસરણ નહીં કરે ધર્મ ગ્રંથોની વાતો નહીં માને કલયુગમાં સાચા શૂરવીરોની કોઈ કિંમત નહીં રહે આવા ભવિષ્યના એંધાણ આજે સાચા પડી રહ્યા છે કાંકરિયા તળાવે તંબુ તાણ સે 100 100 ગામની સીમની ભેળા

અર્જુન ભીમ અહીં પંડિતજીએ એવું કહ્યું છે કે કલકી અવતાર અમદાવાદના કાંકરિયા તળાવ પાસેથી જ યુદ્ધ શરૂ કરશે કલકી ભગવાનની સાથે અર્જુન અને ભીમ જેવા મહાન યોદ્ધાઓ જોડાશે કાંકરિયા તળાવ પાસેથી જ ભગવાન યુદ્ધનું એલાન કરશે જતી

રે સતી ને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ કાણીગા ને મારશે નકળંગ ધરશે નામ યોગીઓ અને સતિયો પોતાના યોગ અને સતીત્વ મુકશે એટલે કે અધર્મ યો નો કાળ આવશે જે કાળા કામો કરતા હશે તે બધાનો નાશ કરવા માટે ભગવાન અવતાર લેશે

આવા દિવસો આવશે કે ભગવાન કલ્કીના અવતારમાં આવીને ખોટા લોકોનો નાશ કરશે ઉત્તર દિશાથી સાયબો આવશે એવું બોલ્યા દેવાયત પીર ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને ભગવાનનો અવતાર કલયુગનો અંત કરશે અને પાપનો નાશ

કરશે એની સાથે સાથે અધર્મનો પણ નાશ કરશે તો મિત્રો આ હતી દેવાયત પંડીત ની ભવિષ્યવાણીઓ જેમાં તેમણે આવનાર ભવિષ્ય વિશે ઘણું બધું કહ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગરવો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વીડિયોની સાથે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *