ધનતેરસના દિવસે આ એક ચમત્કારી વસ્તુ ઘરે લાવો || ધાર્મિક જીવન

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો ધનતેરસના દિવસે તમારી ઘરે લાવો આ એક ચમત્કારી વસ્તુ માતા લક્ષ્મી

દોડતા તમારી ઘરે આવશે મિત્રો આ કઈ વસ્તુ છે કઈ ચમત્કારી વસ્તુ છે જે આપણે ધનતેરસના દિવસે આપણા ઘરે લાવવી

જોઈએ તેની વાત આપણે આ વીડિયોમાં કરીશું તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ મિત્રો ની અંદર ધનતેરસનું વિશેષ મહત્વ

બતાવવામાં આવેલું છે ધનતેરસના પાવન દિવસે ભગવાન ધનવંતરી નો જન્મ થયો હતો માટે ધનતેરસના રૂપમાં ઉજવવામાં

આવે છે ભગવાન ધનવંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. માટે આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા પ્રચલિત છે અને

લોકો આજકાલ સોનુ ચાંદી બધી વસ્તુઓની ખરીદી ધનતેરસના દિવસે કરે છે અને જે પણ લોકો ધનતેરસના દિવસે કોઈ પણ

વસ્તુની ખરીદી કરે છે પછી ઇલેક્ટ્રિક આઈટમ હોય તોભી ચાલે તો તે શુભ ગણવામાં આવે છે અને ધનતેરસ સાથે અન્ય કથાઓ

પણ જોડાયેલી છે દિવાળી પહેલા ધનતેરસ કે ઉજવવામાં આવે છે ધનતેરસનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે અને કથાના પાઠ

આપણે કરીએ વાંચીએ સાંભળીએ તો આપણને આવતા વર્ષે 13 ગણું ધન પ્રાપ્ત થઈને મળે છે મિત્રો શાસ્ત્રો અનુસાર ધનતેરસના

દિવસે જ ભગવાન ધનવંતરી તેમના હાથમાં સુવર્ણ કળશ લઈને સાગર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા. ધનવંતરીએ કળશમાં ભરેલા

અમૃતથી દેવતાઓને અમર રત્ન પ્રદાન કર્યું હતું. ધનવંતરીના ઉત્પન્ન થયા બાદ બે દિવસ બાદ દેવી લક્ષ્મી સમુદ્ર મંથન માંથી પ્રગટ

થયા હતા માટે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે મિત્રો તો આપણે આજના વીડિયોમાં

જાણીશું કે એ કઈ વસ્તુ છે જે ધનતેરસના દિવસે આપણે ઘરે લાવી જોઈએ તેની પહેલા આપણે એ જાણીએ કે આપણે ધનતેરસના

દિવસે વસ્તુ તો લાવીએ છીએ પરંતુ જો આપણે માતા લક્ષ્મીને ખુશ ન કરી શકીએ તો તે વસ્તુ લાવવાથી નો કોઈ મતલબ નથી

લાવવાનો કોઈ મતલબ નથી એટલે આપણે પહેલા પૂજા વિધિ જાણવી પડે હવે મિત્રો આપણે પૂજા વિધિ જાણીશું જો તમે આ રીતે

પૂજા આરાધના કરશો તો માતા લક્ષ્મી તમારા ઘરે જરૂર પ્રવેશ કરશે અને તમને ખૂબ સારા આશીર્વાદ આપશે જે કંઈ પણ લોકોના ઘરમાં ગરીબી હોય જે કષ્ટ આવી રહ્યા હોય મુશ્કેલી હોય ઘરમાં ઝઘડા થતા હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય કે

પછી કોઈ મનોકામના ઘણા સમયથી પૂર્ણ ન થતી હોય તો તમારે આ વીડિયોને અંત સુધી નિહાળતો રહે જેથી કરીને તમને પૂરી જાણકારી મળે આવનારા વર્ષમાં શું કરવું જોઈએ ને કેવી રીતે ધન પ્રાપ્ત કરવું જોઈએ ભગવાનની પૂજા કેવી રીતે કરવી જોઈને કેવા

ઉપાયો કરવા જોઈએ મિત્રો તો હવે આપણે પૂજા કેવી રીતે કરવાની છે માતા લક્ષ્મી ઘરમાં દોડતા આવે તેવી રીતે આપણે પૂજા

કરવાની છે મિત્રો ધનતેરસના દિવસે સૌપ્રથમ બે બાજુ લેવાના છે જુદા જુદા અને બંને બાજુ ઉપર લાલ કલરના કપડાં પાથરી

દેવાના છે ત્યારબાદ આપણા જમણા હાથનો જે બાજોટ એટલે કે આપણે બેસીએ ત્યાં જમણા હાથની બાજુમાં તમારે ઘઉં પાથરવાના છે અને તમારા ડાબા હાથના બાજોટ ઉપર તમારે ચોખા પાથરવાના છે ઘઉં વાળો જે બાજોટ છે તેની ઉપર ભગવાન

ગણેશની સ્થાપના કરવાની છે અને ચોખા વાળો બાજોટ છે તેની ઉપર માતા લક્ષ્મી દેવી નો ફોટો ની સ્થાપના કરવાની મૂર્તિ હોય તો મૂર્તિ અને જો કંઈ ન હોય તો પાંચ રૂપિયાનો સિક્કાની સ્થાપના કરી ત્રણ ફળ મૂકવાના છીએ યથા શક્તિ મુજબ સુકોમેવો

નેવિદ્યા માટે મૂકવો જોઈએ પછી દીવો અગરબત્તી કરીને સ્થાપના કરવાની છે આસન પાથરીને તમારે ત્યાં બેસી જવાનું છે અને તમારે એક એક વાટકીમાં કંકુ અને ચંદન પલાળી દેવાના છે એક વાટકીમાં ચોખા લેવાના છે નાડાછેડી ની દળી લેવાની છે કપૂર

જનોઈ અત્તર પુષ્પ આ બધી વસ્તુ તમારે સાથે રાખવાની છે થાળ રાખવાનો છે જેમાં કળશ અને વાટકીમાં પૂજા માટે પાણી એક વાટકીમાં પંચામૃત લેવાનું છે તમારી આગળ રાખેલી થાળી છે જમણી બાજુ રાખેલી છે અને તેમાં ચમચી મૂકવાની અને ડાબી

બાજુ તમારે મુકવાનું છે પંચામૃત આવી રીતે થઈ ગયા પછી ત્યાર પછી સૌપ્રથમ બિહાર જોડીને પહેલા નમસ્કાર કરવા અને પોતાના ઉપર જળનો છંટકાવ કરવો અને ત્રણ વખત જમણા હાથની હથેળીમાં પાણી લઈને પી જવું પછી પોતાના કપાળ ઉપર

કંકોત્રી તિલક કરવું અને જમણા હાથે નાડા છેડી બાંધી દે આટલું થઈ ગયા પછી ફૂલ તમારે લઈ અને ભગવાન ગણેશને વંદન કરવાના અને ભગવાન ગણેશને ફુલ અર્પણ કરવાના ત્યાર પછી માતા લક્ષ્મીને ફુલ અર્પણ કરવાના ને એક ગાયના ઘીનો દીવો કરી

અને ભગવાનની આરતી ઉતારવાની આવી રીતે તમારી વિધિવત રીતે પૂજા આરાધના કરવાની છે હવે ત્યાર પછી આપણે જાણીશું કે કઈ વસ્તુ જે છે તે ધનતેરસના દિવસે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો સૌ પ્રથમ આપણે ધનતેરસના દિવસે સોનાની

ચાંદીની ખરીદી કરતા હોઈએ છીએ જો આપણે અસમર્થ હોઈએ કે ભાઈ આપણે સોનાઅર્પણ કરી પછી તમારે દસ રૂપિયાનો સિક્કો બીજા દિવસે સવારમાં તમારી તિજોરીમાં રાખી દેવાનો છે અને તેમાં લાલ કપડું વીંટી દેવાનું છે આવી રીતે જો 10 નો

સિક્કો તમે માતા લક્ષ્મીને અર્પણ કરી કોઈ પણ વસ્તુ જે લોકો નથી લાવી શકતા ધનતેરસના દિવસે તેની વાત કરીએ છીએ તેને દસ રૂપિયાનો સિક્કો મૂકી કપડામાં વીંટી અને તિજોરીમાં મૂકી દેવું છે  ને તે ₹10 ના સિક્કાને ક્યારેય ખર્ચ ના કરવો જોઈએ

આવી રીતે જો તમે કરો છો તો પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો હવે જે લોકો સમર્થ છે તેને સોના ચાંદીના સિક્કા સોના ચાંદીની વસ્તુઓ જે પણ વસ્તુઓ તમે ખરીદી શકો છો જે પણ યથાશક્તિ મુજબ જે તમે ખરીદી શકો તે સૌથી પહેલા લાવીને તમારે પહેરવાની નથી સૌથી પહેલા માતા લક્ષ્મીને અર્પણ કરવાની છે ત્યાર પછી તમારે પહેરવાની છે

Leave a Comment