લક્ષ્મી પૂજન

સનાતન હિંદુ ધર્મમાં આંસુ વદ તેરસના ધનતેરસને ઉજવવામાં આવે છે ધનતેરસને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે આ

દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો એટલે કે તેઓ સમુદ્રમાંથી ધનનો ઘડો લઈ પ્રગટ થયા હતા એટલે આ દિવસે

ભગવાન ધનવંતરીની માતા લક્ષ્મીની ગણેશજીની અને યમરાજ ની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ધનતેરસના

દિવસે જે ખરીદી કરવામાં આવે એનું 13 ગણું ધન થાય છે માટે ખરીદી માટે ધનતેરસના દિવસને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે

લોકો ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના તથા તાંબા પિત્તળના વાસણો પેઢી વસ્તુઓ પૂજાપાનો સામાન શંખ સાવરણી

અને વ્યવસાય લોકો તિજોરી વહી ખાતું લાલ કપડું તરાજો વગેરે વસ્તુઓની ખરીદી કરે છે તથા તમે જે પ્રકારે વ્યવસાય કરતા

હોય એ પ્રમાણે તમારે વ્યવસાય ને લગતી વસ્તુઓની પણ ખરીદી તમે આ દિવસે કરી શકો છો અને તે તમારા માટે ખૂબ જ

લાભદાયી પણ બની રહે છે ધનતેરસના શ્રેષ્ઠ મુહૂર્તો છે સવારે 9:00 વાગે અને 18 મિનિટથી દસ વાગ્યે અને 40 મિનિટ સુધી તથા

દસ વાગ્યે અને 42 મિનિટથી 12:00 વાગ્યા અને પાંચ મિનિટ સુધી અને બપોરે 1:00 વાગ્યે અને 28 મિનિટથી 2:00 વાગ્યા અને

52 મિનિટ સુધી શ્રેષ્ઠ મૂળ તો છે સાંજે ચાર વાગે અને 50 મિનિટથી છ વાગ્યા સુધી રાહુ કાળ છે તો આ સમયે ખરીદી તે બચવું

મંગલમૂર્તમાં લાવેલી વસ્તુઓ તમારા ભાગ્યને ચમકાવે છે ધનતેરસના દિવસે એવી ઘણી વસ્તુઓ છે કે જે તમે ખરીદી કરી શકો છો

તમારા વ્યવસાયને અનુકૂળ વસ્તુઓ ખરીદી શકો છો તથા સોના કે ચાંદીના સિક્કાઓ તમારી ક્ષમતા મુજબ ખરીદી શકો છો

તથા જો તમે કોઈ ખરીદી નથી કરી શકતા તો કોઈ પણ નાની વસ્તુ એ પૂજાપા નો સામાન પણ તમારે ખરીદવો જોઈએ વિશ્વાસ

રાખો જો તમે આ ધનતેરસના દિવસે કોઈપણ નાની વસ્તુ પણ ખરીદશો તો આવતી ધનતેરસ સુધી તમારો સમય અને તમારો

ભાગ્ય ચમકશે તથા તમે આવતી ધનતેરસે આના કરતો પણ વધુ વસ્તુઓ ખરીદવા માટે સક્ષમ બનશો ધનતેરસના દિવસે તમારા

સમય મુજબ શ્રેષ્ઠ મુહૂર્ત પસંદ કરીને ઘરમાં મહાલક્ષ્મીની ધનવંતરીજીની ગણેશજીની પ્રતિમા મૂકીને કે ચાંદીનો સિક્કો જેમાં

ગણપતિજીનું અને મહાલક્ષ્મી નું ચિત્ર હોય એવા ચાંદીના સિક્કાનું પૂજન કરી શકો છો ધનતેરસના દિવસે ઘરમાં મોટાભાગે લક્ષ્મી

સ્વરૂપે સૌભાગ્યવાન સ્ત્રીઓ ધનપૂજા કરતી હોય છે બધા પોતપોતાની શ્રદ્ધા અનુસાર પૂજાપાઠ કરે છે જો તમારા બાળકો

અભ્યાસ કરી રહ્યા છે તો એમના માટે સર સ્વતી માની તસવીર તથા પેન પેન્સિલ કે ધર્મગ્રંથ ખરીદવો ખૂબ જ શુભ મનાય છે હવે

આપણે જાણીશું કે કઈ કઈ બાબતોનો ધનતેરસના દિવસે ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે નહીંતર તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ

શકો છો જો તમે આટલી સાવધાની રાખશો તો આ ધનતેરસ તમારા માટે ખૂબ જ ધનનો વરસાદ કરવા વાળી બની રહેશે

ધનતેરસના દિવસે વપરાયેલી વસ્તુઓ એટલે કે સેકન્ડ હેન્ડ વસ્તુઓ ક્યારેય ના ખરીદવી તથા ધનતેરસના દિવસે કાળી વસ્તુઓ ખરીદવાથી દૂર રહેવું તથા કોઈપણ પ્રકારની હથિયારધારી એટલે કે તિક્ષ્ણ ધારદાર વસ્તુઓ ના ખરીદવી તથા જે વસ્તુઓથી

અગ્નિ ઉત્પન્ન થતી હોય તેવી વસ્તુ પણ ના ખરીદવી ધનતેરસના દિવસે કોઈને ઉછીના રૂપિયા ના આપવા દારૂ અને માસનું સેવન ના કરવો આ દિવસે વાદવિવાદ ઝઘડાઓથી દૂર રહેવું ઘરમાં ગંદકી ન થવા દેવી મહાલક્ષ્મી ની પૂજામાં વપરાતા ફૂલો તથા

અન્ય સામાન તાજો હોવો જોઈએ ખાસ કરીને ફોલો કરમાયેલા ન હોવા જોઈએ દક્ષિણાવર્તી શંખની સ્થાપના ખૂબ જ લાભદાય બનશે ખંડિત મૂર્તિ કે ખંડિત કોઈપણ વસ્તુની પૂજા ના કરવી અન્યથા તમે બરબાદી તરફ ધકેલાઈ શકો છો ધનતેરસના દિવસે

કોઈને ભેટ સોગંદ ન આપવી ધનતેરસના દિવસે ચામડાની કોઈ વસ્તુઓ ના ખરીદવી ધનતેરસની જ્યારે તમે પૂજાખાટી તીખી કે સ્વાદ ના હોય તેવી વસ્તુઓની ખરીદીથી પણ બચવું જોઈએ જો તમે આ ધનતેરસથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ

સાચે જ લાવવા માગો છો તો તમારા ઘરમાં નકામી પડી રહેલી તમામ વસ્તુઓને દૂર કરવી જોઈએ જેનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારા ઘરના તમામ સભ્યોની માનસિક સ્થિતિ સારી રહેશે તણાવ દૂર થશે સ્વાસ્થ્ય સારું રહેશે અને મા લક્ષ્મી પણ સદાય પ્રસન્ન રહેશે આ ધનતેરસના દિવસે સૌથી મહત્વની કઈ વસ્તુઓ છે કે જે તમે ખરીદશો અને તમારા ઘરમાં સદાય ઉપયોગ માટે લેશો

Leave a Comment