ચાલો હવે ધ્યાનથી સાંભળજો અને પપ્પા નો અવાજ આવ્યો

તારી મમ્મીની તબિયત સારી નથી. આ સાંભળીને આશાએ પણ કહ્યું આજે મારે અગત્યનો લેક્ચર છે

આ સાંભળીને થોડાક ગુસ્સા ભરેલા શબ્દો એટલે પપ્પાની વાત માનીને એ અંદર આવી એક તરફ પર અને પુસ્તકો મૂકીને કામે

લાગી ગઈ અને મનમાં વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું ઉતરાયણમાં પતંગ ઉડાડવાના જવાય ધાબા પર છોકરાઓ હોય

નવરાત્રિમાં ગરબે ના રમાય સ્ત્રી પુરુષો ભેગા હોય મને ગમે એવું કશું જ ન કરવાની છૂટ આશા ને ક્યારે મળતી નહિ બેસી રહેતી

પપ્પા આટલા કડક કેમ હતા એને વાત ક્યારેય સમજાતી નહોતી બીજે દિવસે ડરતા ડરતા એને ઘરબાર પગ મુક્યો પણ આજે સદભાગ્ય પપ્પાનો અવાજ ન આવ્યો. કોલેજમાં રમત ઉત્સવનો સમય નજીક આવી રહ્યો હતો અને ટેલેન્ટ ઇવનિંગ માટે ઓડિશ

ન આપ્યું અને સિલેક્ટ પણ થઈ ગઈ સવાલ એ હતો કે પપ્પા પ્રોગ્રામમાં ભાગ લેવાની પરમિશન આપશે પપ્પા થોડા જુડવા ને

વિચાર ધરાવતા હતા કોલેજમાં છોકરાઓ સાથે વાત ન કરાય એવી એમની માન્યતા હતી અને મંજૂરી મળી એના મનનો મોરલો મેગી ઉઠ્યો એની આંખોમાં મીઠું સપનું ઉગ્યું એને ભાગે યુગલ ગીત ગાવાનું આવ્યું હતું ને નહીં ગમે પણ અત્યારે આ વાત ઘરે

કરવાની જરૂર નહોતી રાજ સારો છોકરો હતો જે એની સાથે ગાવાનું હતું સાદો હતો મીઠડો હતો સોહામણો હતો. પ્રેક્ટિસ ચા

લુ થઈ સમય જતા આશા ને લાગ્યું કે કૃતાર્થ ની હાજરી અને વિચલિત કરતી હતી એનાથી છુટા પડ્યા પછી પણ એ એના જ વિશે વિચારતી હતી એને મનમાં મળવાની તલાવેલી લાગતી હતી મનને રોક્યું પણ યુવા નહીં યુ રોકાયું નહીં ગયું મમ્મીની બીમારીને

લીધે જોઈએ કોલેજ ના જઈ શકે તો એની અંદર સળગળાટ ઉભરી આવતો અને આ બાજુ કૃતાં હૈયાને ભીંજવી ગયો એ તાજગી સબરી યુવતીની તરલ આંખોમાં સપનાનું સાગર ભોગવતો હતો એને પણ આસાની હાજરી ગમવા લાગી બંનેની લાગણી પ્રણયની

કેડી પર પગાર માંડી ચૂકી હતી પણ હજુ સંતાકુકડી રમતી હતી પછી કોલેજની પાછળ નદીના કિનારે પગથિયા પર બેસતા કૃતાથી આજે હિંમત કરી નાખી આશા નો હાથ હાથમાં લઇ અજબ પ્રેમથી કહ્યું મને લાગે છે કે જે હું વિચારું છું એ જ તું પણ વિચારે છે

આશા તો આપણ માટે તૈયાર જ હતી કે તું મને ચાહે છે ગોળ ગોળ બોલીને સમય બગાડવો નથી હા હું તને ખૂબ ખૂબ ચાહું છું થઈ જાય છે એના કોઈ નખરા નહોતા એ વાત એને સારી લાગી કૃતાર્થ અને આશા વારંવાર મળવા લાગ્યા કોલેજ પત્યા પછી

સુખી કરો છોકરો હતો પિતાનો મોટો કારોબાર હતો એ એના ભાગે જ આવવાનો હતો એક જ દીકરો હોવાને કારણે મમ્મી પપ્પાને એના પર ઘણી આશાઓ હતી અભ્યાસ એને માટે બહુ જરૂરી ન હતો. તો પણ એવો હતો એટલે સારું ભણી રહ્યો હતો

અને અચાનક એને જિંદગીમાં આશા પ્રવેશે અને ગમવા લાગી બીજું શું જોઈએ ગમતો સાથ લાગણીનો યોગ્ય પ્રતિભાવ સપનાના વાવેતર અને નવી દુનિયા સર્જવાની અભિલાષા એ બાઈક લઈને આવતો ઘણીવાર કહેતો બેસી જા દૂર કેમ એવી જગ્યાએ તને લઈ

જાઓ જ્યાં આપણને કોઈ ડીસ્ટર્બ ના કરે આશા હશે પડતી ના હમણાં નહીં લગ્ન પછી આશાએ પપ્પાને મમ્મી સાથે વાત કરતા

સાંભળ્યા હવે મોટીનું ગોતો તો નાની માટે વિચારાય મમ્મીએ સુરપુર આવ્યો છે તો એને જ પૂછો ને જાણીતું તો ખરું ને આશા નહીં

આમાં ફાલ પડે એ કયા કાર્ટુનનો કામ કરે ખાલી મેટ્રિક પાસ છે એની સાથે પણ હું તો ગ્રેજ્યુટ છું મા દીકરો બે જ છે ભાડાના મકાનમાં રહે છે આશાનું કાંઈ જ ન ચાલ્યું એને કળકાટ કર્યો બે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *