મિત્રો સપોર્ટ કરશો કે નહીં તમે આગળ શેર કરો

નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે લોકો જાણીએ છીએ કે ગીર સોમનાથના તાલાળા ની અંદર એક

કાળજુ દ્રુવજવી દે તેવી ઘટના બની હતી અહીંયા ૧૪ વર્ષની ફૂલ જેવી માસુમ દીકરીના પિતા અને મોટા બાપુ અંધશ્રદ્ધાના કારણે

તેનો જીવ લીધો હતો એના ઘટનાએ ગુજરાતના તમામ લોકોને હલાવી નાખ્યા છે આ ઘટનાને જાણકારી મળ્યા પછી પોલીસે

ઘટનાને ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પોતાનો ગુનો કબુલ કરી દે છે અત્યારે તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બધું

તપાસ કરી છે અને એવું જાણવા મળી રહે છે કે આ બંને આરોપીઓનો કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર નથી અને ગીર

સોમનાથ જિલ્લાની અંદર આવેલા ગામના રહેતા ભાવેશભાઈ નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે પોતાની માસુમ બોલોને

કાકા જીવ લીધો હતો આ દીકરીને એવું મોત આપ્યું હતું કે આ સાંભળીને તમારા પણ પગ ખશી જસે, મળતી માહિતી પ્રમાણે

જાણવા મળી ગયું છે કે સાત દિવસ ભૂખી તરસી રાખીને દીકરીને વાડીમાં રાખી હતી અને માસુમ દીકરીને મન ફાવે તેવી રીતે માર

માર્યો હતો અને દીકરીને એટલું બધું મારિયું હતું કે તેના મૃત્યુ પછી તેના શરીર ઉપર જીવડા ચોટી ગયા હતા. માત્ર એટલું જ નહીં

પરિવારના સૌ કોઈને સભ્યોને ખબર ન પડે તેવી રીતે દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા અને પરિવારના લોકોને કહ્યું હતું

કે ચેપી રોગના કારણે દીકરીનો મૃત્યુ થયું છે અને રોજ વહેલી સવારે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા તો બસ મિત્રો આજના વીડિયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને આ કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો કે આ લોકોને શું સજા મળવી જોઈએ

Leave a Comment