ધૈર્ય નો બલી વાળો વિડિયો થયો વાયરલ - Kitu News

નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે લોકો જાણીએ છીએ કે ગીર સોમનાથના તાલાળા ની અંદર એક

કાળજી ધજાવી દે તેવી ઘટના બની હતી અહીંયા ૧૪ વર્ષની ફૂલ જેવી માસુમ દીકરીના પિતા અને મોટા બાપુ અંધશ્રદ્ધાના કારણે

તેનો જીવ લીધો હતો એના ઘટનાએ ગુજરાતના તમામ લોકોને હલાવી નાખ્યા છે આ ઘટનાને જાણકારી મળ્યા પછી પોલીસે

ઘટનાને ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પોતાનો ગુનો કબુલ કરી દે છે અત્યારે તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બધું

તપાસ કરી છે અને એવું જાણવા મળી રહે છે કે આ બંને આરોપીઓનો કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર નથી અને ગીર

સોમનાથ જિલ્લાની અંદર આવેલા ગામના રહેતા ભાવેશભાઈ નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે પોતાની વરસીને માસુમ

દિકરીનો જીવ લીધો હતો આ દીકરીને એવું મત આપ્યું હતું કે આ સાંભળીને તમારા પણ ઉભા થઈ ગયા છે મળતી માહિતી

પ્રમાણે જાણવા મળી ગયું છે કે સાત દિવસ ભૂકી તરસી રાખીને દીકરીને વાડીમાં રાખી હતી અને માસુમ દીકરીને મન ફાવે તેવી

રીતે માર માર્યો હતો અને દીકરીને એટલું બધું મળ્યું હતું કે તેના મૃત્યુ પછી તેના શરીર ઉપર જીવડા ચોટી ગયા હતા. માત્ર એટલું જ

નહીં પરિવારના સૌ કોઈને સભ્યોને ખબર ન પડે તેવી રીતે દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા અને પરિવારના લોકોને કહ્યું

હતું કે જીપી રોગના કારણે દીકરીનો મૃત્યુ થયું છે અને રોજ વહેલી સવારે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા તો બસ મિત્રો

આજના વીડિયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને આ કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો કે આ લોકોને શું સજા મળવી જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *