( દીકરા નો મોહ સોડો ) આ સમાજ ક્યારે સુ ધરશે

હું તો કહું મારી જો ભગવાન સાંભળતો હોય અને મારી જો ભગવાન કદાચ સાંભળતો હોય અને કદાચ તો એ સમયે કહી દેતો હોય તો હું તો ભગવાન પાસે એટલી જ ઈચ્છા રાખું કે દરેકે દરેક દંપતી ને આ દેશમાં પહેલું સંતાન તો દીકરી જ થાય અને દીકરી

જ થવી જોઈએ કારણ કે જો પહેલો જ સંતાન દીકરો થઈ જાય છે તો આ સમાજ બીજું બાળક હવે લાવતું નથી આ ધરતી ઉપર

આ સમાજની આ માનસિકતા છે આ સમાજનો સાચો અરીસો છે આ આ સત્ય ઘટનાઓ છે આ સમાજની અંદર બનેલી છે કારણ

કે આ મોંઘવારી અને તે એટલે વધારે પહેલું જ બાળક જો દીકરો થઈ ગયો તો પછી દંપતી બીજા સંતાન માટે તૈયાર પણ થતા નથી

આ ભારતમાં બને જ આ સમાજમાં બને એટલા માટે ભગવાન બધાયને પેલા ખોળે દીકરી જ આપે અને દીકરી જ આપે અને જે

પિતાના ઘરે દીકરી ન હોય જે પિતાને ત્યાં દીકરી ન હોય એ પિતાનું પિતાપણું ક્યારેય પૂર્ણ રીતે ખીલતું નથી જે ઘરે દીકરી ન હોય

ને એ ઘરે બાપનું બાપ પણું પૂર્ણત્વ રીતે ખેડૂતો નથી જેમ પૂર્ણ ચાંદ ખીલે ને એનો જ એક આનંદ હોય ચંદ્રમા તો હોય રોજ હોય

પણ જે પૂનમનો ચંદ્ર હોય જે પૂર્ણ ખીલો હોય એનો આનંદ અને રહો હોય એમ જે પિતાને ત્યાં દીકરી હોય પુત્રી હોય એનું

પિતાપણું એનું બાપ પણું ત્યારે પૂર્ણ રીતે ખીલે છે પૂર્ણિમાનાચંદ્ર માની બચાવો બેટી પઢાઓ અને મને તો ઘણી વખત એમ લાગે કે

આ આપણે કહેવાતા બધા મોડન થઈ ગયા બ્રાન્ડેડ કપડાં પહેરતા થઈ ગયા હાઈફાઈ મોબાઈલ હાઈફાઈ ગાડીઓ બધું સારું

સારું બધું વાપરવા માંડી ગયા અને આપણને એમ થાય કે આપણે મોડર્ન થઈ ગયા. આપણે એવા ને એવા જ છીએ તમે બધા

લુગડા ચેન્જ કરો એનાથી કાંઈ ન થાય આ વાઘા તમે બદલી નાખો એનાથી આપણે મોર્ડન નથી થતા આપણા વિચારો શું છે

આપણું મન શિક્ષિત છે કે નહીં એ જરૂરી છે બાકી તમે દીકરીઓ કબાટમાં ફાઈલમાં ભરીને તમે કબાટમાં રાખો એનાથી શું ફેર

પડે પણ તમારું મન શિક્ષિત થયું કે નહીં એ જો બાકી તો તમે હજારો લાખો રૂપિયાની ફી ભરીને કોક સ્કૂલ કોલેજમાં જાઓ તો

તમને ડિગ્રી તો પાછળ આપવાના જ છે સર્ટિફિકેટ દેવાના જ છે પણ તમારું મનશિક્ષિત થયું તમે તમારા મનને એજ્યુકેટ કર્યું અને

હું તો કહું આપણા કરતાં 16 મી સદીના લોકો વધારે મોડર્ન વધારે આધુનિક હતા આપણે 21 મી સદીના લોકો આપણે હવે પછાત કહેવાય શું કામ આપણે જે ટેકનોલોજી આવી એનો જે આપણે આજે ગેર ઉપયોગ કર્યો દુરુપયોગ કર્યો 16મી સદીના લોકો

દીકરીને જન્મ તો દેતા 15 મી 16 મી સદીમાં હતી 500 600 વર્ષ પહેલા દીકરીને જન્મ તો લઈ લેવા દેતા પછી દૂધ પીતી કરતા થોડીક પણ તો આ સંસારમાં એને શ્વાસ લેવા દેતા પણ આજનો સમાજ તો દીકરીને પેટમાં જ મારી નાખે છે આ સમાજ 21મી

સદીનો ભણેલો સમ ાવેશ લેવા નથી દે તું બેટી બચાવો બેટી પઢાવો અને એની સાથે એક લાઈન હજી એક ઉમેરી નાખજો બેટી કો કુછ બનાવો બેટી કો કુછ બનાવો બેટી બડાઓ બચાવો અને પઢાવો એની આગળ હવે બેટી કો કુછ બનાવો આ સમયની

માંગ છે બેટી કો કુછ બનાવો અને જેટલા બધા માં બાપો બેઠા છે આ કથા ના માધ્યમથી જો એક શબ્દ કોઈના હૃદય ની અંદર સ્પર્શ કરી જાય તો મારે આ કથા ના માધ્યમથી બધાને કેવું શિક્ષણનો જમાનો છે અને આપણે તો હવે એક બાબતની અંદર ખૂબ

જાગૃત થયા પછી આપણે પણ આપણી દીકરીઓને ખૂબ ભણાવીએ છીએ આગળ વધારીએ છીએ આપણા સમાજની અંદર પણ મારે એનાથી આગળ એક વાત એક એવી છે કે તમારા ઘરે

Leave a Comment