ફોટા ઉપર ક્લિક કર દીકરા રોકાયેલા કામ પૂરાં થશે

માતા મોગલ દયાળુ છે અને તે પોતાના ભક્તોના જીવનના દુઃખને તુરંત દૂર કરે છે માતાનું નામ લેવાથી

પણ ભક્તોના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. ભક્ત માતાથી ગમે એટલો દૂર હોય પણ તેના

જીવનની સમસ્યા પડવારમાં માતા દૂર કરી દે છે. માતાના ચરણે છે પણ આવે છે તે ક્યારેય દુઃખી થતો

નથી. ઘણા ભક્તો માતા મોગલ ની માનતા પણ રાખતા હોય છે જ્યારે તેમની માનતા ફરી ભૂત થાય

છે ત્યારે તેઓ કચ્છના કબરાવમાં આવેલા મોગલ ધામ દર્શન કરવા દોડી આવે છે. આવું જ એક યુવક

પોતાના પરિવાર સાથે કચ્છના કબરાવમાં આવ્યો હતો અને સાથે જ એક ત્રિશૂળ લાવ્યો હતો.યુવાન

મંદિરમાં આવીને માતાના દર્શન કરી મણીધર બાપુને મળ્યો અને ત્યાં તેને મણીધર બાપુને જણાવ્યું કે તેના

પિતાને એક બીમારી થઈ હતી. જેના કારણે તેમનું ઓપરેશન કરાવવું પડે એ મહત્વ. ત્યારે યુવકે માનતા

રાખી કે તેમનું ઓપરેશન કોઈપણ સંકટ વિના પાર પડશે તો તે મોગલ ધામ આવશે અને માતાના

મંદિરમાં ત્રિશૂળ ભેટ તરીકે ચડાવશે.માતાના આશીર્વાદથી તેના પિતાનું ઓપરેશન બરાબર રીતે

થઈ ગયું અને પછી તેનું પરિવાર કબ્રાવ આવ્યો અને ત્રિશૂળ ચણાવ્યું. પિતા સારવાર પછી એકદમ સ્વસ્થ

થઈ જતા પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું પરિવારના બધા જ લોકો માતા મોગલના ચમત્કાર ને

માની ગયા અને માનતા પૂરી કરવા માટે બધા સાથે કચ્છ આવ્યા હતા.યુવકે ત્રિશૂળ મણીધર બાપુ ને

આપ્યું મણીધર બાપુએ ત્રિશૂળ હાથમાં લઈને કહ્યું કે માતાજી એ તારા પાંચ ત્રિશૂળ સ્વીકારી લીધા છે હવે આ ત્રીજું કુળદેવીના મંદિરમાં ચડાવી દેજો.

 

Leave a Comment