દિવાળી પર સૂર્યગ્રહણ, આટલી રાશિ ને નુકશાન - Kitu News

હર હર મહાદેવ નમસ્કાર ઘટનાઓ બનવા જઈ રહી છે પાંચ ચક્ર રાશિ બદલવાના છે અને અનેક પ્રકારના સંયોગ થવાના છે તો

આજના વીડિયોમાં હું તમને જણાવીશ કે આ મહિને કેવા સહયોગ બનવા જઈ રહ્યા છે અને તેને થી કેવી અસર પણ થઈ શકે

પરંતુ તે પહેલા જો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો સાથે સાથે શનિની સ્થિતિ વધુ બદલાઈ રહી

છે હવે આવી સ્થિતિમાં જ્યોતિષની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો તો ખાસ માનવામાં જ આવે સાથે સાથે આ ગ્રહોના પરિવર્તનને

કારણે હવામાન છે અર્થવ્યવસ્થા રાજકારણ સહિતની રાશિઓ પર પણ અસર કરવાની છે આ મહિનામાં સૂર્યગ્રહણ પણ થવાનું

છે જેની અસર પણ તમામ રાશિઓ ઉપર બજાર ઉપર હવામાન રાજકારણ બધા ઉપર જોવા મળશે કયા ગ્રહો ક્યારે રાશિ અને

ચાલ બદલી રહ્યા છે અને તેમની અસર શું થશે તો બે ઓક્ટોબરના રોજ દૂધ પોતાની રાશિ કન્યામાં ગોચર કરી ચૂક્યો છે જેના

વિશે તમે પણ જાણો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર પછી જો કોઈ ગ્રહ છે જે તેની ગતિ ઝડપીથી બદલી નાખે તો તે બુધ ગ્રહ છે

જો કે કોઈપણ ગ્રહનો માર્ગ જાતકોના જીવન પર સાનુકૂળ અસર કરે છે પરંતુ તે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધની સ્થિતિ પરત પણ

સંપૂર્ણપણે આધાર હોય છે અને 26 ઓક્ટોબરે બુદ્ધ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં જશે ત્યારે બજારમાં પણ ઘણા બધા ઉતાર

ચઢાવ જોવા મળશે અનેક રાશિ પર તેની અસર થવાની છે એ તમને એ સમયે જે આપણે વિડીયો મુકીશું એમાં જાણવા મળશે

સંપૂર્ણ રીતે ત્યાર પછી 35 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે હવે જ્યોતિષશાસ્ત્રમાં મંગળને નવ ગ્રહોનો સેનાપતિ

માનવામાં આવે છે આ તમે જાણતા જશો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ છે ઉર્જા શક્તિ હિંમત નો ગ્રહ છે મંગળ વ્યક્તિના

સ્વભાવની વર્તન પર સીધી અસર કરે છે તમારા રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે મિથુન રાશિના લોકોમાં ઉત્સાહનો

સંચાર વધી શકે તેમને આત્મવિશ્વાસ વધવાથી પણ લાભ મળશે પરંતુ તેમણે જોખમ લેવાનું ટાળવું પડશે આ મહિનાના અંતમાં

એટલે કે 30 ઓક્ટોબરે મંગળ મિથુન રાશિમાં પાછળ રહેશે પરંતુ તેની અસર ઓક્ટોબરમાં નહીં પણ નવેમ્બરમાં જોવા મળશે

એટલે આના વિશે પણ સંપૂર્ણ વિડીયો આપણે મૂકવાના છીએ ત્યાર પછી 17 ઓક્ટોબરે સૂર્ય સાંજે સાતને 22 મિનિટ રાશિ

પરિવર્તન કરી તુલા રાશિમાં પ્રવેશ કરશે આ સંક્રમણ દરમિયાન જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે તે તેની ઉચ્ચ સ્થિતિમાં હોય

અને જ્યારે તે તુલા રાશિમાં જાય ત્યારે તે તેની કમજોરી સ્થિતિમાં હોય છે એટલે એના વિશે પણ વિસ્તારથી જણાવીશું આ

વીડિયોમાં તો ફક્ત જે કે પણ ગોચર થવાના છે એના વિશે વાત કરીએ છીએ ત્યાર પછી શુક્ર 18 ઓક્ટોબરે રાત્રે 9:25 કલાકે તુલા

રાશિમાં પ્રવેશ કરશે હવે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યની શુભગ્રહ માનવામાં આવે છે શુક્રને પ્રેમ સંબંધ ભૌતિક ગ્રહ માનવામાં આવ્યું છે

આવી સ્થિતિમાં શુક્રનો પોતાની રાશિ તુલામાં પ્રવેશ ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થવાનો છે હવે કઈ કઈ રાશિને

ફાયદો થશે એ તમને આગળના વીડિયોમાં જણાવવાના છીએ એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો જો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન

કરી હોય તો પણ કરી લેજો હવે 23 ઓક્ટોબરે શની મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે આ સંક્રમણની ખાસ વાત એ છે કે

શનિ મકર રાશિનો સ્વામી છે આવી સ્થિતિમાં શનિની ચાલનું પરિવર્તન ઘણી રાશિ માટે શુભ થવા જઈ રહ્યું છે જો કે તે કેટલાક

લોકો માટે હાનિકારક પણ થશે શનિદેવની કૃપા સાથે એમનો ગુસ્સો પણ ઘણી રાશિને સહન કરવો પડી શકે એટલે સવારે ચારની

20 કલાકે શનિ પોતાની ગતિ બદલવાના છે 23 ઓક્ટોબરે હાલમાં શનિ પૂર્વ પ્રતીગતિમાં છે એ તો ખ્યાલ હશે પણ આપણે

અલગથી વિડીયો બનાવવાના છીએ તો ચેનલ સાથે તો તમારે જોડાયેલું રહેવાનું જ છે બધી જ જાણકારી મેળવવા માટે હવે ત્યાર

પછી 25 ઓક્ટોબરી સૂર્યગ્રહણ થવાનું છે આ વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ હશે મંગળવાર 25 ઓક્ટેમ્બર બપોરે બેને 29 થી લઈ

અને ૩૨ વાગ્યા સુધી સૂર્યગ્રહણ થશે હવે આ વર્ષનું આ બીજું સૂર્યગ્રહણ હશે પરંતુ ભારતમાં પહેલી વાર દેખાવાનું છે એટલે સૂર્યગ્રહણની પણ તમામ રાશિઓ પર અલગ અલગ અસર થતી હોય છે એનાથી કોને લાભ થવાના છે કોને નુકસાન થવાના છે

એના વિશે અગાઉ વિડીયો મૂક્યા છે અને વધારે સમજણ માટે પણ બીજા વિડીયો મુકવાનો છું. હવે આ દરેક સંયોગથી કઈ રાશિને કેવો લાભ થશે તેના માટે પણ દરેક અલગ અલગ વિડીયો મુકવાનો છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *