દિવાળી 2022 તહેવારોની યાદી | સંપૂર્ણ 100% સચોટ માહિતી જાણો | એકાદશીથી લાભ પાંચમ સુધી - Kitu News

ઓમ શ્રી ગણેશાય નમઃ તો મિત્રો સ્વાગત છે આપણું આપણી youtube ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આ વર્ષે દિવાળીના

તહેવારોમાં ઘણા લોકોને મૂંઝવણ છે કે કઈ તારીખે કયો તહેવાર છે ત્યારે પૂજા વિધિ કરવાની છે ક્યારે મારે કાળી ચૌદસના નિવેદ

કરવાના છે દિવાળી ક્યારે છે ભાઈબીજ ક્યારે છે બેસતુ વર્ષ ક્યારે છે લાભ પાંચમ ક્યારે છે આવા અનેક પ્રશ્નો આ વર્ષે દરેક

લોકોના મનમાં આવ્યા છે અને દરેક લોકોને આ પ્રશ્ન મૂંઝવી રહ્યા છે આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ કે

જેથી કરીને આપને એક જ વીડિયોમાં દરેક તહેવારની સાચી તારીખ ની માહિતી મળી જાય કઈ તારીખે શું છે શું કરવાનું છે

સંપૂર્ણ માહિતી હું આપને આ વીડિયોમાં જણાવી દઈશ કે જેથી કરીને આપનું આ કન્ફ્યુઝન દૂર થઈ જાય અને આપને સાચી પણ

માહિતી મળે તેથી જ આ વિડીયો અમે બનાવ્યો છે તો દરેક લોકો અંત સુધી વિડીયો જોતા રહે કે જેથી કરીને આપને દરેક

તહેવારની સાચી તિથિ સાચી તારીખ અને સાચી તિથિની જાણ થઈ જાય તો આપણે આજના આ વીડિયોમાં અગિયારસથી લઈને

લાભ પાંચમ સુધીમાં આવતા દરેક તહેવાર વિશે જાણી લેશો કે કઈ તારીખે કહ્યું તહેવાર છે તો હવે હું આપનો જાજો સમય ન લેતા

આપણે આ વીડિયોની શરૂઆત કરી દઈએ તો સૌપ્રથમ વાત કરીશું આ શું શોધ એકાદશી એટલે કે રમા એકાદશી કે જે ૨૧

ઓક્ટોબર 2022 ના દિવસે આવે છે તો હવે આ તિથિની શરૂઆત 20 ઓક્ટોબર સાંજે 4:00 વાગ્યે શરૂ થઈ જાય છે કે જે ૨૧

ઓક્ટોબર સાંજે 5:00 વાગ્યે 23 મિનિટે પૂરી થશે એટલે કે લગભગ સાડા પાંચ વાગ્યે હાથેથી પૂર્ણ થશે તેથી જ બરોબર

હવેઆપણે વાત કરીએ તો વાઘ બારસતીથી ની શરૂઆત શરૂ થાય છે કે જે પૂર્ણ 22 ઓક્ટોબરે છ વાગ્યે પૂર્ણ થાય છે તો આ

વાઘબારસની વાત થઈ હવે આવે ધનતેરસ ધનતેરસ તેથી ની શરૂઆત 22 ઓક્ટોબર સાંજે 6:00 વાગે શરૂ થાય છે કે જે પૂર્ણ

23 ઓક્ટોબર સાંજે છ વાગ્યે થાય છે તેથી આ ધનતેરસની પૂજા વિધિ 22 ઓક્ટોબરે રાત્રે જ કરવાની રહેશે કેમકે આ દિવાળીમાં

તહેવારનું મહાત્મય રાત્રીનું છે તેથી ધનતેરસની પૂજા પણ આપણે રાત્રે જ કરીએ છીએ અને તેથી જ આ ધનતેરસની પૂજા 22

ઓક્ટોબરે રાત્રે કરવાની રહેશે અને જો કોઈ કારણોસર 22 ઓક્ટોબરે રાત્રે પૂજા વિધિ ના થાય તો શું કરવાનું? તો કાંઈ વાંધો નહીં 23 ઓક્ટોબરે સાંજે છ વાગ્યા સુધી આ ધનતેરસની તિથિ છે તો તે પહેલા આપ કોઈપણ સમયમાં ધનતેરસની પૂજા વિધિ

કરી શકો છો અને આ ધનતેરસની પૂજા વિધિ નો વિડીયો અમે અમારી ચેનલમાં મુકેલો છે કે જેમાં અમે લાઇવ વિડિયો દ્વારા આ પૂજા વિધિ આપ સૌ લોકોને સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે કે જે જુદા જુદા આપ સરળતાથી આ પૂજા વિધિ કરી શકશો તો ધનતેરસ

પછી આવે કાળી ચૌદસ એટલે કે નરક ચતુર્દશી તો કે આ નરક ચતુર્દશી તિથિની શરૂઆત 23 ઓક્ટોબર સાંજે 6:00 વાગ્યે થાય છે કે જે પૂર્ણાંક 24 ઓક્ટોબર સાંજે 5:30 વાગ્યે થાય છે એટલે જે લોકોને કાળી ચૌદસના આ નરક ચતુર્દશીના નિવેદ રાત્રીના

થતા હોય તેણે 23 ઓક્ટોબરના રાત્રે કરવાના રહેશે અને જે લોકોને આ કાળી ચૌદસના નિવેદ બપોરના સવારના ભાગમાં થતા હોય તે લોકોએ 24 તારીખે બપોરે કરવાના રહેશે ખાસ સાંભળજો રાત્રિના નિવેદ 23 તારીખે કરવાની રહેશે અને દિવસના

બપોરના નિવેદ જે હોય તે ચોક્કસ તારીખે કરવાના રહેશે ત્યાર પછી આવે દિવાળી તો કે દિવાળી તિથિની શરૂઆત 24 તારીખે સાંજે સાડા પાંચ વાગ્યે થાય છે કે જે પૂર્ણ 25 તારીખે સાંજે 4:30 વાગ્યે થાય છે હમણાં મેં આપને જણાવ્યું ને કે દિવાળીના

તહેવારોનું મહત્વ રાત્રિનો છે તેથી દિવાળી 24 તારીખે જ ઉજવવામાં આવશે દિવાળીની જે આપણે લક્ષ્મી પૂજા વિધિ કરીએ છીએ ચોપડા પૂજન કરીએ છીએ તે પણ 24 તારીખે રાત સુધીમાં જ કરવાનું રહેશે કેમકે 25 તારીખે સૂર્યગ્રહણ છે કે જે આપણે ત્યાં પણ દેખાવાનું છે તેથી તેને પાળવાનું પણ રહેશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *