મોટી હોસ્પિટલોમાં ગરીબ લોકોને જુઓ કેવી રીતે લુટે છે આંખો ફાટી જશે - Kitu News

સત્ય છે કે ડોક્ટર ભગવાનને એક રૂપ છે પરંતુ જે રીતે ભગવાન નિસ્વાર્થ ભાવે લોકોનું ભલું કરે છે બધાનું દુઃખ દૂર કરે છે તે

ભાવના આર્ટીકલ ના ડોક્ટરોમાં જરાય નથી આજે તો ડોક્ટરો માત્ર લૂંટવાના જ ધંધા કરે છે તે કેવી રીતે ચાલો આપણે જાણીએ

જેમકે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે શહેરમાં મોટા મોટા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું નિર્માણ થઈ રહ્યું છે અને

ઉદ્ઘાટનના થોડા દિવસોની અંદર આ દવાખાનાઓ દર્દીઓથી ભરાઈ જાય છે અને લાખો રૂપિયાની આવક શરૂ થઈ જાય છે તો

બીજી બાજુ તમે ગમે તેવો બિઝનેસ શરૂ કરો તેને સફળ થવામાં વારસો લાગી જાય છે જ્યારે હોસ્પિટલ થોડા સમયની અંદર

સફળ થઈ જાય છે એવું શા માટે અને કયા કારણોથી હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ જાય છે મિત્રો તમે કદાચ નહીં જાણતા હોવ

પરંતુ આ બિઝનેસથી શરૂઆત દેશના નાના નાના ગામડાઓમાં જે પોતાની દુકાનો નાખીને ડોક્ટરો બેઠા છે ને ત્યાંથી થઈ જાય છે ખરેખર મિત્રો આ કડવું સત્ય છે જો તમે ગામડામાં રહો છો તો તમે જાણતા જશો કે અહીંના લોકોને જો શરદી ઉધરસ જેવી

સામાન્ય બીમારી હોય તો આ દુકાન નાખીને બેઠેલા ડોક્ટરો ઈલાજ કરે છે પરંતુ જો કોઈને મોટી બીમારી હોય તો તે ગભરાઈ જાય છે અને કહે છે કે આ પેશન્ટને તાત્કાલિક શહેરના ફલાણા દવાખાને સારવાર કરાવી પડશે અહીંયા લોકો તેમનો ફાયદો શોધે

છે કારણ કે શહેર નીચે હોસ્પિટલમાં તમને મોકલવામાં આવે છે તે હોસ્પિટલ આ ડોક્ટરોને અમુક ટકા કમિશન આપે છે પછી ભલે તે હોસ્પિટલમાં સારી સારવાર થતી હોય કે નહીં પરંતુ તેઓને તો પૈસા મળે છે કે નહીં ખરેખર મિત્રો આ સત્ય હકીકત છે

આપણને લૂંટવાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે હવે શહેરની મોટી હોસ્પિટલમાં પ્રવેશતા ની સાથે જ સારવાર શરૂ થઈ જાય છે અને જે સામાન્ય બીમારીનો ઈલાજ માત્ર પાંચ કે ₹7,000 માં થઈ શકતો હોય તે લાજ 50 કે એક લાખ રૂપિયા સુધી

પહોંચી જાય છે કારણ કે આ લોકો બિનજરૂરી અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવાનું કહે છે જેમકે બ્લડ ટેસ્ટ યુરીન સીટી સ્કેન એમઆરઆઇ વગેરે અને ખાસ વાત આ બધા રિપોર્ટ તેમણે જણાવેલ પેથોલોજી સેન્ટરમાં જ કરાવવા પડે છે જ્યારે કોઈ બીમાર

વ્યક્તિ ડોક્ટરે આપેલી કાપી લઈને પેથોલોજી સેન્ટરમાં પહોંચે છે ત્યારે તે સમજી જાય છે કે આજે કોઈ મોટો બકરો ફસાયો છે દર્દીના શરીરને પૂરી રીતે સ્કેન કર્યા પછી તેમની પાસેથી સારા એવા પૈસા પડાવી લેવામાં આવે છે અને પૈસા માંથી અમુક ટકા કે

હોસ્પિટલને આપવામાં આવે છે જેમણે તમને અહીં મોકલ્યા હોય કારણ કે આ પેથોલોજી સેન્ટર અને હોસ્પિટલ બંને પાર્ટનરશીપમાં કમિશન પર કામ કરતા હોય છે ત્યાર પછી વાત આવે છે દર્દીને સારવાર આપવાની મિત્રો હવે દર્દીના ઈલાજ માટે

વિવિધ પ્રકારની દવાઓ મંગાવવામાં આવે છે પેશન્ટના પરિવારના સદસ્યને દર 10 15 મિનિટે એક પરથી આપવામાં આવે છે અને કહે છે કે ફલાણા મેડિકલ માંથી દવા લઈ આવો એટલે તે બિચારો દોડતો દોડતો દવા લેવા જાય છે મિત્રો અહીં પણ એવું જ

હોય છે મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલ બંને કમિશન પર જ કામ કરતા હોય છે જેમાં વાટ લાગે છે આપણા જેવા સામાન્ય લોકોની આટલું જ નહીં મિત્રો આ સફેદ કોટવાળા ભગવાન ઘણી વખત મૃતદેહ પરથી પણ પૈસા કમાય છે તમે ન્યુજી કે ફિલ્મોમાં જોયું હશે

કે મૃતદેહ ને વેલટીનેટર પર રાખવામાં આવે છે ને દર્દીના પરિવારને કહેવામાં આવે છે કે હજુ આ પેશન્ટ જીવે છે મિત્રો અમુક ડોક્ટરો પૈસા માટે આવું ગંદુ કામ પણ કરે છે હવે મિત્રો તમને સમજાઈ ગયું હશે કે મોટાભાગના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નાખશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *