મિત્રો હાલના સમયની અંદર તમે માતાજીના અનેક પરચા જોયેલા હશે પરંતુ આજે અમે તમને મોગલમાના પરચા વિશે જણાવવાના છીએ આમ તો

સામાન્ય રીતે ઘણા બધા લોકોને મોગલ મા ના પરચા મળી ચૂક્યા હશે અને જે લોકોને પરચા મળ્યા છે તેના ઘણા બધા વિડીયો ઈન્ટરનેટ ઉપર જોવા મળે

છે અને આપણે આજુબાજુમાં પણ આપણે તે વસ્તુ જોઈ શકશો આજે અમે તમને એવી વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી જશો તો ચાલો

હવે તેની વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ.મિત્રો હાલના સમયમાં મોગલ માને ખૂબ જ માનવામાં આવે છે અને તેઓની માતાઓ પણ રાખવામાં આવતી હોય

છે કહેવામાં આવે છે કે જે લોકો પણ મોગલ માને માને છે તેની માટે માં હાજર હજૂર હોય છે અને તેઓ પોતાના ભક્તોના તમામ કષ્ટ દૂર કરી લેતા હોય છે

આવી જ એક વાત આપણે આવે છે.આપણું જે પાટનગર છે ત્યાંની એક વાર છે એ ગુજરાતની અંદર એક વ્યક્તિ હતો અને તે બોલી ચાલી પણ શકતો

નહોતો અને તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જ્યારે ડોક્ટર પણ કહી દીધું હતું કે આ વ્યક્તિ હવે માત્ર 72 કલાક જ જીવી શકશે પરંતુ ત્યારે

વિજ્ઞાન જ્યાં પૂરું થતું હોય છે ત્યાં ધર્મ ચાલુ થતું હોય છે અને તેની સાથે પણ આવું થયું હતું તેમના મમ્મીએ મોગલમાની માનતા માની.અને માત્ર ને માત્ર

થોડાક સમયની અંદર તેમના છોકરાની તબિયત સારી થવા લાગી અને થોડાક સમયમાં તેમનો છોકરો સારો થઈ ગયો હતો અને થોડાક દિવસના તે

હોસ્પિટલની બહાર પણ નીકળી ગયો હતો ત્યારબાદ તેઓ અહીં આવીને દર્શન પણ કરી ગયા હતા એટલે મોગલ માં તેમની માટે હાજર રહે ત્યાં બેઠેલા જે પુજારી હતા તેમણે પણ કહ્યું કે જે લોકો મોગલ માં ને દિલથી યાદ કરે છે તેમની માટે મોગલ હંમેશા હાજરા હજૂર હોય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *