ફટકડી ના ઉપાયો કરવાથી સફળતા જરૂર મળે છે - Kitu News

આ જગ્યા ઉપર રાખવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થશે કરોડપતિ

બનતા કોઈ નહિ રોકી શકે મિત્રો આજે અમે તમારી સાથે એક જબરદસ્ત

ઉપાય લઈને આવ્યા છીએ આ ઉપાય એકદમ ઘરેલું છે અને આસાન પણ છે

અને કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે કોઈ પણ જાતિના લોકો

આ ઉપાય ને કરી શકે છે કોઈ પણ ભેદભાવ આ ઉપાય કરવા માટે નથી

અને તમે આસાનીથી તમારા જીવનમાં આ ઉપાય ને અપનાવી શકો છો

અને તેનો કોઈપણ પર્ટિક્યુલર દિવસ પણ નથી કે તમે આજે જ કરી શકો.

ગમે ત્યારે તમારી ઈચ્છા થાય ત્યારે આ ઉપાય તમે કરી શકો છો મિત્રો

આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ફટકડીથી ઉપાય કરવાનો છે

મિત્રો ઘણા બધા લોકોએ ફટકડી વિશે સાંભળ્યું હશે અને જોઈ પણ હશે અને જો

નથી સાંભળ્યું અને ક્યારેય નથી જોઈ તો તમે કોઈપણ કરિયાણની દુકાને જશો અને કહેશો કે ફટકડી જોઈએ છે તો તમને તરત

જ તે ફટકડી આપી દેશે મિત્રો ફટકડીને તમારા ઘરમાં સ્ટોર પણ કરી શકો છો મિત્રો ઘણા લોકો પાણીને સાફ કરવા માટે

ફટકડીનો ઉપયોગ કરે છે પરંતુ આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય તમારા ઘરમાં થી નેગેટિવ

નેગેટિવિટી ને દૂર કરશે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ દૂર કરશે અને મિત્રો ખાસ વાત કે ફટકડીના ટોટકા પણ કરવામાં આવે છે અને

મિત્રો તે ખૂબ જ સાચવીને થશે મિત્રો આ ઉપાય કરવાથી કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી થતી તમે તો સૌથી પહેલા જો તમે ખરાબ

સપનાઓ આવતા હોય અને જો તમને રાત્રે ઊંઘ આવતી હોય અને જો તમારા બાળકોને કોઈ એવી સમસ્યા છે તો મિત્રો તમારે શું કરવાનું છે તો તમારે એક ફટકડી લેવાની છે અને કાચના ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર નાખવાની છે મિત્રો ખાસ ધ્યાન

રાખજો કે તમારે આ પાણીને પીવાનું નથી જે પણ વ્યક્તિને ખરાબ સપનાઓ આવતા હોય તમારું બાળક ઊંઘી ન શકતું હોય કે પછી તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે તમારા બેડની નીચે પાણીનો ગ્લાસ ભરીને રાત્રે રાખી દેવાનો અને મિત્રો સવારે

ઊઠીને તમે તમારી માટે આ ઉપાય કર્યો છે તો તમારે તમારા માથા ઉપરથી ત્રણ વખત ઉતારી લેવાનો છે અને જો કોઈ બીજા માટે કર્યો છે કે બાળક માટે કર્યો હોય તો તેની ઉપરથી તમારે ત્રણ વખત ઉતારી લેવાનો છે અને તમારે આ પાણીને બાથરૂમમાં

જઈને ફેંકી દેવાનું છે મિત્રો આવું તમારે ત્રણ દિવસ સુધી કરવાનું છે અને કોઈ પણ દિવસ જેની કોઈપણ દિવસ તમે જેની શરૂઆત કરો છો એટલે કે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો તમે જોશો કે તમને ખરાબ સપનાઓ આવતા બંધ થઈ જશે અને તમને ઊંઘ પણ સારી આવશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *