ફટકડી કરશે ચમત્કાર | - Kitu News

નમસ્કાર મિત્રો સ્વાગત છેઅચૂક અને સરળ ઉપાય ફટકડીનો આ ઉપાય છે

ખૂબ જ સસ્તી અને કોઈપણ જગ્યાએ મળી જવા વાળી ફટકડીથી આસાનીથી આ ઉપાય કરી શકો છો મિત્રો આમ જોવા જઈએ

તો ઘરમાં બધું જ બરાબર ચાલતું હોય છે અને અચાનક એવું લાગે છે આપણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ આપણને એવું લાગે છે

ઘણી બધી નકારાત્મક છે જે આપણા મગજમાં ઘર કરી ગઈ છે મગજને મુશ્કેલીમાં મૂકી દે છે કોઈ ઘરમાં આવી ગયું અને

ઝઘડાઓ શરૂ થવા લાગે છે બાળકો છે જે તમારી વાત નથી સાંભળતા સાસુ સસરા અથવા તો કોઈ ઘરના મોટા વ્યક્તિ હોય

તેને લઈને ઝઘડાઓ શરૂ થઈ જાય છે મિત્રો આવી વસ્તુઓ મગજમાં એક વિચાર આવે છે આવું શા માટે થઈ રહ્યું હશે શું કોઈ

નકારાત્મક ઊર્જા છે અને જો કોઈ નકારાત્મક ઊર્જા છે તો તેને ખતમ કરવા માટે શું કરવું જોઈએ તેના માટે તમારે આ વીડિયોને

અંત સુધી નિહાળતો રહેવો જોઈએ તો હું તમને એક નાનો ઉપાય બતાવવા જઈ રહ્યો છું તમે આ ઉપાય ખૂબ જ આસાનીથી કરી

શકો છો મિત્રો આ ઉપાય થોડી ફટકડીથી કરવાનો છે મિત્રો આપણે ઘરમાં હોઈએ છીએ ઘરમાં ઘણા બધા પ્રકારના લોકો હોય

છે ઘરમાં લોકો આવતા હોય છે જતા હોય છે બધાના જ વિચારો અલગ અલગ પ્રકારના હોય છે ઘણા બધા લોકો તમારી ઘરે

આવી જતા હોય છે અને નેગેટિવિટી જેવી વાતો કરતા હોય છે ઘણી વખત તમે પણ તમારા મગજમાં ખરાબ વિચાર કરતા હો છો

તમે વિચાર કરો છો કે ઘરમાં બરાબર નથી ચાલતું મિત્રો તેવામાં શું થાય છે કે તમે ઘરનો કોઈપણ મોટો ખૂણો લઈ લ્યો ઘરનો કોઈ

પણ રૂમ લઈ લો ત્યાં જવાનું તમને એવું લાગે છે કે ત્યાં નકારાત્મક ઊર્જા છે તમને તમારા ઘરમાં રૂમમાં નથી ગમતું. ઘરમાં નથી

ગમતું. તમને તમારા ઘરમાં સારું નથી લાગતું અથવા તો ઘરની કોઈ એવી જગ્યા છે જ્યાં જવામાં તમને મુશ્કેલીઓ આવી રહી છે

એટલે ક્યાં ત્યાં જવામાં તમને એવું લાગી રહ્યું છે કે નકારાત્મક ઊર્જા છે મિત્રો જો તમને એવું લાગી રહ્યું છે તો તમારે આ ઉપાય

જરૂર કરવો જોઈએ મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનું છે સૌથી પહેલા તમારે એક કાચનો વાટકો લેવાનો છે કાચનો

બાઉલ લેવાનું છે કાચના વાટકામાં તમારે એક ફટકડીનો ટુકડો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે હવે મિત્રો પાણીની અંદર જે

ફટકડીનો ટુકડો નાખ્યો હતો તે ઓગળી જશે થોડીક ટાઈમ રહેવા દેશો એટલે ઓગળી જશે તેનું પાણી બની જશે હવે મિત્રો

તમારે એક સ્પ્રેની બોટલ લેવાની છે મિત્રો હવે આ સ્પ્રે ની બોટલમાં તે પાણીને ભરી દેવાનું છે મિત્રો તમને તમારા ઘરમાં જે પણ

જગ્યાએ ન ગમતું હોય એટલે કે એવું લાગી રહ્યું છે કે નકારાત્મક ઊર્જા આ જગ્યા ઉપર છે તે જગ્યા ઉપર તમારે આ પાણીને છાંટવું જોઈએ એટલે કે સ્પ્રે કરવું જોઈએ મિત્રો ત્યાં તમારે નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય રસોઈ ઘરની અંદર તમને એવું લાગી રહ્યું છે

કે તનેકારાત્મક ઊર્જા છે તો તમારે આ સ્પેનની બોટલથી તે જગ્યા ઉપર સ્પ્રે કરવો જોઈએ આમ જોવા જઈએ તો આ સ્પ્રે આખા ઘરમાં કરવો જોઈએ ખાસ કરીને ઘરના ખૂણા હોય ત્યાં જરૂર કરવો જોઈએ અને જો તમે સ્પ્રે નથી કરી શકતા તો તમારે આ

પાણીનો પાણીને હાથમાં લઈને તેનો છંટકાવ આખા ઘરમાં કરવો જોઈએ મિત્રો તમે કોઈ ધંધો કરી રહ્યા છો તમને એવું લાગી રહ્યું છે કે તમારી ઓફિસમાં નકારાત્મક ઊર્જા છે તમને એવું લાગી રહ્યું છે કે તમારી ઓફિસમાં ઘણા બધા લોકો આવતા હોય છે જતા

હોય છે અને નકારાત્મકતા જેવી વાતો કરતા હોય છે તો તમારે આ ફટકડીના પાણીનો છટકાવ તમારે ઓફિસમાં પણ કરવો જોઈએ મિત્રો આવું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારો ધંધો બરાબર ચાલવા લાગે છે મિત્રો ઘરની દીવાલો ઉપર

પણ તમારે આ છટકાવ કરવો જોઈએ ઓફિસની દીવાલો હોય ત્યાં પણ તમારે આ છટકાવ કરવો જોઈએ ઘરનો મુખ્ય દરવાજો હોય બારી બારણા હોય ત્યાં પણ તમારે આ પાણીનો છટકાવ જરૂર કરવો જોઈએ કારણ કે ઘરના દરવાજા ઉપરથી નકારાત્મક

ઊર્જા પ્રવેશ કરતી હોય છે એટલા માટે તમારે ઘરના મુખ્ય દરવાજા ઉપર છટકાવ કરવાનું ક્યારેય ભૂલવાનું નથી મિત્રો આપણી જ્યારે પણ નેગેટિવિટી ની વાતો કરીએ છીએ ત્યાં નેગેટિવિટી ઉર્જા ઉત્પન્ન થાય છે જો તમારા ઘરમાં કોઈ આવ્યું છે તો તેના

વિચારો અલગ હોય છે અને તમારા વિચારો પણ અલગ હોય છે એવામાં તેના વિચારોના કારણે તમારા ઘરની અંદર નેગેટિવિટીમિત્રો શનિવારના દિવસે તમારે આ ઉપાય કરો છો તો તમારે ત્રણ દિવસ સુધી આવી રીતે કરવાનું છે એટલે કે ત્રણ

દિવસ સુધી તમારે ઘરના ખૂણે ખાચરે તમારી આ સ્પ્રે કરવો જોઈએ શનિવાર થી લઈને સોમવાર સુધી તમારે આ સ્પ્રે કરવો જોઈએ એટલે કે ત્રણ દિવસ સુધી તમારે આવી રીતે આ ઉપાય કરવાનો છે મિત્રો પછી તમે કોઈપણ સમયે આ સ્પ્રે કરી શકો છો

એટલે કે સૌથી પહેલા તમારે ત્રણ દિવસ કરવાનો છે પછી તમે ગમે ત્યારે કરી શકો છો મિત્રો હવે જે ઉપાય બતાવવા જઈ રહ્યો છું એટલે કે બીજો ઉપાય છે બતાવવા જઈ રહ્યો છું તે ધન પ્રાપ્તિ માટેનો છે આ ઉપાય પણ ફટકડીથી કરવાનો છે ઉપાય કેવી રીતે

કરવામાં આવશે તેની જાણકારી મેળવવા માટે તમારે આ વીડિયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ ચાલો શરુ કરીએ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક કાચની બોટલ લેવાની છે કાચની બોટલની અંદર તમારે એક ફટકડીનો ટુકડો મૂકી

દેવાનો છે અને આ કાચની બોટલને તમારે તમારા બાથરૂમમાં મૂકી દેવાની છે એટલે કે ટોયલેટમાં મૂકી દેવાની છે મિત્રો તમારા ઘરમાં જેટલા પણ બાથરૂમ હોય ટોયલેટ હોય એટલા બાથરૂમમાં તમારે એક એક બોટલ મૂકવાની છે એટલે કે જો તમારા ઘરમાં

ત્રણ બાથરૂમ હોય તો ત્રણે બાથરૂમમાં એક એક બોટલ મૂકવાની રહેશે મિત્રો તમારે આ બોટલની અંદર ફટકડીનો ટુકડો મુકવાનો છે અને આ ફટકડીના ટુકડાને એટલે કે બોટલની અંદર તમે જે ફટકડીનો ટુકડો મુક્યો હતો તે તમારે બોટલને એક

મહિના સુધી એમ જ બાથરૂમમાં રહેવા દેવાની છે એક મહિનો થાય એટલે તમારે આ ફટકડીના ટુકડો જે છે તે બોટલમાંથી કાઢી લેવાનો છે કાઢીને તમારે બાથરૂમમાં ફેંકી દેવાનો છે એટલે કે ટોયલેટમાં તમારે ફ્રેશ કરી દેવાનો છે મિત્રો ફરીવાર બોટલને

પાણીથી સાફ કરીને ફરીવાર તેની અંદર ફટકડીનો ટુકડો નાખીને તમારે ત્યાં બાથરૂમમાં મૂકી દેવાની છે મિત્રો આવી રીતે દર મહિને તમારે ફટકડીના ટુકડાને બદલતો રહેવાનું છે મિત્રો આવી રીતે જો કરવામાં આવે તો તમારા ઘરમાં જેટલી પણ નેગેટિવિટી હશે તે બધી દૂર થઈ જશે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે અને તમારા ઘરમાં ઝઘડાઓ બંધ થઈ જશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *