31 ઓગસ્ટ ગણેશ ચતુર્થી નો દિવસ કરવા ઉપાય

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો ગણેશ ચતુર્થી નો દિવસ છે

ખૂબ જ પાવન પર્વ છે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે ભગવાન ગણેશની પૂજા આરાધના

જરૂર કરવી જોઈએ અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ પાદરવા મહિનાની સુખલ પક્ષની ચોથની તિથિમાં ગણેશ

ચતુર્થી મનાવવામાં આવે છે મિત્રો શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગણેશ ભગવાનનો જન્મ મધ્યમ કાળમાં થયો હતો

એટલા માટે ભગવાન ગણેશની ગણેશ ચતુર્થીના દિવસે પૂજા આરાધના મધ્યમકાળમાં કરવી જોઈએ મધ્યમકાર્ડનો સમય આ

વખતે રહેવાનો છે તે આ પ્રમાણે છે 11:00 વાગ્યે ત્રણ મિનિટેથી શરૂ થઈને એક વાગ્યે 33 મિનિટ સુધી રહેશે મિત્રો આ સમય

દરમિયાન તમારે ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ ઉપાયો કરવા જોઈએ અને મંત્રોના જાપ કરવા જોઈએ મિત્રો આજે

તમને એક ચમત્કારી મંત્ર બતાવીશું તે ચમત્કારી મંત્ર ખૂબ જ અસરકારક અને પુણ્યફળ પ્રદાન કરવા વાળો છે તો તમારે તે મંત્રનો

જાપ જરૂર કરવો જોઈએ મિત્રો પુરાણોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર ભગવાનના દર્શન ન કરવા

જોઈએ ચંદ્ર ભગવાનના દર્શન બતાવવામાં આવ્યા છે તેનો સમય આ પ્રમાણે રહેશે સાંજે નવ વાગ્યાથી સવારના 09:00 વાગ્યાની

53 મિનિટ સુધી રહેવાનો છે આ સમય દરમિયાન ચંદ્ર ભગવાનના દર્શન ન કરવા જોઈએ મિત્રો આજે ભક્તો ગણેશ ભગવાનની

સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા આરાધના કરે છે અને દસ દિવસ પછી ભગવાન ગણેશની મૂર્તિનું

વિસર્જન કરવામાં આવે છે કે ભગવાન પાસે આ 10 દિવસમાં તમે જે પણ માંગશો તે પૂરી શ્રદ્ધાથી અને વિશ્વાસની સાથે ઉપાય ને

પૂજા આરાધના કરશો તો ભગવાન ગણેશ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે જો તમે કોઈ વસ્તુ

ખરીદવા માંગો છો અને ખરીદી કરતા સમયે કોઈ પણ કષ્ટ આવી રહ્યા હોય વિઘ્નો આવી રહ્યા હોય અને કોઈ કારણોસર તમે તે

વસ્તુ ન ખરીદી શકતા હો તો તમારે એક ઉપાય કરવાનો છે. હું તમને તે ઉપાય બતાવવા જઈ રહ્યો છું આ ઉપાય કરશો તો તમે

મોંઘી વસ્તુ જરૂર ખરીદી શકશો જેમ કે કોઈ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો પરંતુ મકાન ખરીદતા તમને કોઈ વિઘ્ન

આવી રહ્યા હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો આજે ઉપાય કરવા માટે સૌથી પહેલા ગણેશ ચતુર્થીના દિવસે

સવારમાં વહેલું ઉઠવું જોઈએ ગંગા સ્નાન કરવું જોઈએ થઈ શકે તો તમારે આજના દિવસે નાહવાના પાણીમાં ગંગાજળ ભેળવીને

સ્નાન કરવું જોઈએ ત્યાર પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવવું જોઈએ ત્યાર પછી તમારે તમારા પૂજાસ્થાનમાં આસન પાથરીને

બેસી જવાનું છે અને ગણેશ ભગવાનને લાલ કલરના ફૂલની માળા અર્પણ કરવાની છે ત્યાર પછી લાલ વસ્ત્રો લાલફળ અને એક

ત્રાંબાનો સિક્કો અર્પણ કરવાનો છે ત્યાર પછી તમારે એક ચમત્કારી મંત્ર બોલવાનો છે મેં જે આગળ બતાવ્યું તેવી રીતે આ

ચમત્કારી મંત્રનો તમારે 108 વખત જાફ કરવાનો છે મંત્ર ધ્યાનથી સાંભળજો આ પ્રમાણે મંત્ર છે ઓમ સર્વ શોખીયપ્રદાય નમઃ

ઓમ સર્વ મુખ્યપ્રદાએ નમઃ ત્યાર પછી તમે જે ત્રાંબાનો સિક્કો રાખ્યો છે તેની ઉપર તમારે સિંધુર થી ચાંદલો કરવાનો છે ગણપતિ ભગવાનને ચાંદલો કરવાનો છે ગણપતિ ભગવાનને ભોગ લગાડવો જોઈએ લાડુનો અને વિધિવત રીતે પૂજા કરવી જોઈએ આટલું

થઈ ગયા પછી ભગવાનને પ્રાર્થના કરવાની છે જે પણ કષ્ટ તમારા ઘરમાં જીવનમાં આવી રહ્યા હોય જે પણ દુઃખ દરિદ્રતા ગરીબી હોય તે દૂર કરવાની પ્રાર્થના કરવાની છે અને જે ત્રાંબાનો સિક્કો છે તેને લાલ કપડામાં લપેટી દેવાનો છે અને તેની ઉપર લાલ

કલરનો દોરો બાંધી દેવાનો છે અને આ તમારે સિક્કો જે છે તે તમારે તમારી તિજોરીમાં રાખી દેવાનો છે તમે જ્યાં પૈસા રાખો છો તેની સાથે તમારે આશિકાને રાખી દેવાનો છે આવું કરવાથી તમારા ઘરમાં જનની કમી ક્યારેય નહીં થાય ગણપતિ બાપા ની કૃપા

હંમેશા તમારા ઉપર બની રહેશે મિત્રો હવે જો તમારા ઘરમાં ધનની કમી હોય નોકરી મેળવવા માંગો છો પરંતુ નોકરી ન મળી રહી હોય અથવા તો નોકરી કરી રહ્યા છો તમને તેમાં સફળતા ન મળી રહી હોય અથવા તો તમે કોઈ વ્યાપાર કરી રહ્યા છો તેમાં તમને

સફળતાના મળતી હોય તેજી ના આવતી હોય દુકાન ન ચાલતી હોય તો તમે તમારે એક ઉપાય કરવાનો છે. હું તમને જે રીતે બતાવું કેવી રીતે તમારે ઉપાય કરવાનો છે મિત્રો આ ઉપાય પણ તમારે ગણેશ ચતુર્થીના દિવસે જ કરવાનું છે મિત્રો આ ઉપાય

કરવા માટે તમારે સમારવા જો તમારી 35 વર્ષની ઉંમર હોય તો 35 લાડુ ચડાવવાના અને 35 વખત આ મંત્રનો જાપ કરવાનો મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે લંબો ધરાય ઓમ નમો ભગવતે લંબોદરાય ત્યાર પછી તમારે તેમાંથી એક લાડુ તમારે પ્રસાદના

રૂપમાં લેવાનું અને બાકીના જે લાડુ છે તે તમારે તમારા બીજા લોકો જે પરિવારના હોય તેને પ્રસાદ ના રૂપમાં આપી દેવા અને બાજુવાળા ને પણ આપી શકો છો મિત્રો આજે તમારે આવું કરવાનું રહેશે આવી રીતે આ ઉપાય કરવાથી નોકરી ધંધામાં મુશ્કેલી

આવી રહી હોય તે દૂર થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે તો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ મિત્રો હવે જણાવીશું કે ગણેશ ચતુર્થીના દિવસે એવું તો શું કરવું જોઈએ જેથી જીવનમાં આવી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થાય જીવનમાં જે પણ કષ્ટ હોય તે દૂર

થાય જે પણ દોષ તમારા જીવનમાં લાગેલ હોય પિતૃદોષ હોય તે બધા જ દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ તે જાણવા માટે તમારે આ વીડિયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ તો ચાલો શરુ કરીએ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે લઈને દસ દિવસ

સુધી રોજે તમારે ગણપતિ બાપા ની પૂજા આરાધના કરવી જોઈએ ભગવાનને ભોગ લગાવો જોઈએ ભગવાનની આરતી કરવી જોઈએ અને ભગવાનની વિધિવત રીતે પૂજા કરવી જોઈએ અને ભગવાન ગણેશને દસ દિવસ સુધી ઉપાયો કરવા જોઈએ છે તે

તમારે રોજે કરવા જોઈએ દસ દિવસ સુધી તો મિત્રો કેવી રીતે ઉપાય કરવાનો છે તેની વિશે આપણે જાણકારી મેળવીએ મિત્રો સૌથી પહેલા તમારે ભગવાન ગણેશને ધરું અર્પણ કરવો જોઈએ રોજે લાડુનો ભોગ લગાવો જોઈએ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે

ભગવાનને એક દિવસ ચાર નાળિયેરની માળા અર્પણ કરવી જોઈએ તમે જોશો કે તમને ખૂબ ઝડપથી તેમની સફળતા જોવા મળશે ત્યાર પછી તમારે એક ઉપાય કરવાનો છે તમારે લાલ કલરનો દોરો લેવાનો છે દોરામાં સાત ગાંઠ મારવાની છે અને સાત ગાંઠવાળો દોરો તમારે ભગવાન ગણેશને અર્પણ કરવાનો છે

Leave a Comment