ગણેશ ચતુર્થી ની વાર્તા - Kitu News

નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે ગણેશ ચતુર્થી 10 દિવસ કેમ ઉજવવામાં આવે છે

ભગવાન ગણેશની જન્મ જયંતિ તેમના ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન

ગણેશજીના ભક્તો સારોજનિક ગલી મોહલના કે પોતપોતાના ઘરોમાં ગણપતિદાદાની મૂર્તિ સ્થાપિત કરે છે અને દસ દિવસ સુધી

વિધિવત ભગવાન ગણેશની પૂજા કરે છે અને આ ઉત્સવ 11 માં દિવસે એટલે કે અનંત ચતુર્ક્ષીના રોજ ગણેશજીની મૂર્તિના

વિસર્જન સાથે પૂર્ણ થાય છે પરંતુ શું તમે જાણો છો કે પહેલાંના સમયમાં આ ઉત્સવ માત્ર એક જ દિવસ ઉજવવામાં આવતો હતો

પહેલાના વખતમાં માત્ર પાદરવા સુચ ચોથના દિવસે જ ગણેશ ચતુર્થી મનાવવામાં આવતી હતી ત્યાર પછી દસ દિવસ સુધી

ભગવાન ગણેશની પૂજા કરવાની શરૂઆત થઈ આજે તમને જણાવીશું કે કેવી રીતે શરૂ થઈ હતી ગણેશ ચતુર્થીની પરંપરા

શિવપુરાણ દરમિયાન પાદરવા શુદ્ધ ચોથના દિવસે ભગવાન ગણેશ નો જન્મ થયો હતો આ ઉત્સવ ભારતમાં અજારો વર્ષોથી

મનાવવામાં આવતો હતો પરંતુ જ્યારથી ભારતમાં શાસન આવ્યો ત્યારથી ગણ ચતુર્થી ને ભવ્ય રીતે મનાવવાની શરૂઆત થઈ

ત્યારે સવારે માધવ વિશ્વનું શાસન હતું ત્યારે પૂર્ણામાં આવેલા શનિવાર વાળા નામના રાજમહેલમાં ખૂબ ધામધૂમથી અને હર્ષથી

ગણેશ ચતુર્થી મનાવવામાં આવતી હતી ત્યાર પછી સત્તા પરિવર્તન થતા અંગ્રેજોનું શાસન આવ્યું અને ભારતની બધી છતાં

અંગ્રેજોના હાથમાં આવતા ગણેશ ચતુર્થીના ઉત્સવમાં ઘટાડો થયો એ વખતે માન્યતા રાજનેતા એવા લોકમાન્ય તિલકે

હિન્દુઓમાં ધર્મ પ્રેમ જગાવવા માટે એક પ્રયાસ કર્યો અને પૂનામાં વર્ષ 1893માં સારોજનીક ગણેશોત્સવની શરૂઆત કરી અને

ગણેશોત્સવને આઝાદીની લડાઈ માટેનું એક પ્રભાવશાળી સાધન બનાવ્યું એ દરમિયાન એમને સભા ભરી અને જાહેર કર્યું કે

પારદર્શક ચોથી અનંત ચતુર્થી સુધી દસ દિવસ માટે ગણેશોત્સવ બનાવવામાં આવે અને આ 10 દિવસ બધા હિન્દુ ભેગા થઈને

ગણેશજીની પૂજા કરતા અને દેશને આઝાદ કરવા માટે અલગ-અલગ આયોજનો પણ બનાવી શકતા હતા ધીરે ધીરે મહારાષ્ટ્ર

ઉજવવા લાગ્યો પછી તો સમય જતા બીજા રાજ્યોમાં પણ ગણેશ ચતુર્થી ની શરૂઆત થઈ અને આપણી હિન્દુઓની પૌરાણિક

સંસ્કૃતિ વિશે લોકો જાગૃત થયા અને સમય જતા હાલ બધા લોકો સાર્વજનિક અને પોતાના ઘરમાં ગણેશોત્સવ ઉજવવા લાગ્યા

અને એવા કરવા ગણેશની પૂજા કરીને મંગલ કામનાની પ્રાર્થના કરે છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *