હલો ફ્રેન્ડ્સ આજે આપણે સિદ્ધિવિનાયક મંદિર ગણેશપુરા વિશે માહિતી મેળવીશું

જેમ મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર ખૂબ પ્રચલિત છે તેમજ તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે તેમ ગુજરાતમાં અરણેજ નજીક

ગણેશપુરા ના સિદ્ધિવિનાયક મંદિરનું પણ ધાર્મિક મહત્વ અને રૂ છે અહીં લોકો ગામેગામ થી દર્શનનો લાભ લેવા વધારે છે તો

ચાલો દોસ્તો આજે અરણેજ નજીક આવેલા ગણેશપુરા ના સિદ્ધિવિનાયક મંદિર વિશે વિગતે માહિતી મેળવી લઈએ આ મંદિરના

ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે વિક્રમ સવંત 933 ની અષાઢ ચોથ અને રવિવારના રોજ હાથેલ નામના ગામમાં વૃક્ષ અને જાડીઓની નજીકની જમીન ખોદતા અંદરથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ મળી હતી જેના પગમાં સોનાના ઝાંઝર કાનમાં

સોનાના કુંડર કેડે કંદોરો અને માથે મુગટ હતાટી હશે જે સમયે જમીન ખોદી અને મૂર્તિ નીકળી તે સમયે ત્યાં કોર્ટ રોજકા અને

વંકોટા ગામના લોકો ત્યાં હાજર હતા તેથી આ દિવ્યમૂર્તિને કયા ગામ લઈ જવી તે બાબતે તેમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો ત્રણેય

ગામના લોકો હટ પર ઉતર્યા કે મૂર્તિની સ્થાપના તેમના ગામમાં જ થવી જોઈએ કોઈ નમતું જોખવા તૈયાર ન હતું અને મૂર્તિની સ્થાપના કોઈ જગ્યાએ તો કરવી જ પડે તેથી તે સમયે ત્યાં હાજર રહેલા સમજુ લોકોએ આ તકલીફનો એક તોડજો તેમણે નક્કી

કર્યું કે મૂર્તિને એક મર્દ વગરના ગાડામાં મૂકવામાં આવે પ્રભુ જે તરફ ઈચ્છા હશે તે તરફ ગાળાને દોડી જશે હવે બન્યું એવું કે મૂર્તિને જેવી ગાડામાં રાખી કે ગાડું ચાલવા લાગી આ જાડુ ગણેશપુરા તરફ જઈને તે સમયે તે જગ્યાનું નામ ગણેશપુરા નહોતું

ગણેશપુરામાં શક્તિ માતાની સ્થાપના થયેલી હતી જેવું ગાડું ગણેશપુરા અટક્યું કે તરત જ આપોઆપ ગાડામાંથી ગણપતિની મૂર્તિ નીચે પડી ગઈ જે સ્થળે મૂર્તિ નીચે ગબડી હતી ત્યાં જ મૂર્તિની સ્થાપના થઈ તે સ્થળ ગણેશપુરા ના નામે પ્રસિદ્ધ થયું

ગણેશપુરા ના સિદ્ધિવિનાયક મંદિરે દર મહિનાની વધ ચોથી દર્શન કરવાનો ખાસ મહત્વ હોય છે દર્શનનો લાભ લેવા આવે છે ખાસ તો મંગળવારે આવતી અંગારાથી સંકટ ચતુર્થીએ તો ખાસ લોકો સિદ્ધિવિનાયકના દર્શન કરવા આવી પહોંચતા હોય છે

ગણેશ ચોથ ના વિશિષ્ટ મહત્વ વિશે વાત કરીએ તો અહીં ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ દાદા ના દર્શન કરવા આવે છે ચોથના દિવસે સવારે સાડા પાંચ વાગ્યે મંદિરમાં દર્શન શરૂ થાય છે તથા રાત્રે ચંદ્રોદય થયા બાદ ગણેશજીની આરતી કરવામાં

આવે છે આ મંદિરે આરતીનો સમય મંગળા આરતી સવારે સાડા પાંચ વાગ્યે સંધ્યા આરતીનો સમય 7:30 વાગ્યાનો છે અને મંદિરના દર્શનનો સમય સવારે સાડા પાંચથી રાત્રે શાળા 8 સુધીનો છે ગણેશપુરા તમે કઈ રીતે જઈ શકશો એની વાત કરીએ તો જો તમે પોતાનું વાહન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *