ગણપતિ ના વિસર્જન બાદ મૂર્તિઓ ની હાલત

તો દર્શક મિત્રો દેશભરમાં ગણેશ ચતુર્થી નો પર્વથી ઉજવાયો

અને ગણપતિની દસ દિવસ સુધી સેવા પૂજા કર્યા બાદ શુક્રવારના રોજ ગણપતિ બાપા ની વિદાય આપવામાં આવી હતી પણ

ઘણી બધી જગ્યા ઉપર શ્રીમ ભગવાન ગણેશનું તેમના ભક્તો અને વહીવટી તંત્ર દ્વારા અપમાન કરવામાં આવ્યું છે આ વિડીયો

વડોદરા શહેરનો છે જ્યાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં અને દર ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં

આવ્યું હતું તળાવમાં વધારે મૂર્તિના વિસર્જનથી તળાવમાં ગણેશજી જી મૂર્તિ પાણીમાં બરાબર ડૂબી ના હતી પરિણામે તળાવમાં

ગણપતિને ઘણી બધી મૂર્તિઓ ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી હતી તો દર્શક મિત્રો દેશભરમાં ગણેશ ચતુર્થી નો પર્વથી

ઉજવાયો અને ગણપતિની દસ દિવસ સુધી સેવા પૂજા કર્યા બાદ શુક્રવારના રોજ ગણપતિ બાપા ની વિદાય આપવામાં આવી

હતી પણ ઘણી બધી જગ્યા ઉપર શ્રીમ ભગવાન ગણેશનું તેમના ભક્તો અને વહીવટી તંત્ર દ્વારા અપમાન કરવામાં આવ્યું છે આ

વિડીયો વડોદરા શહેરનો છે જ્યાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં અને દર ગણેશ મૂર્તિનું વિસર્જન

કરવામાં આવ્યું હતું તળાવમાં વધારે મૂર્તિના વિસર્જનથી તળાવમાં ગણેશજી જી મૂર્તિ પાણીમાં બરાબર ડૂબી ના હતી પરિણામે તળાવમાં ગણપતિને ઘણી બધી મૂર્તિઓ ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી હતી

Leave a Comment