ગણેશ ચતુર્થી વિદ્યાર્થીઓને આટલું કરો પરિણામ ૯૯ ટકા મળશે

નમસ્કાર આવે આ ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન શ્રી ગણપતિને

આપણે બુદ્ધિના દેવ કહીએ છીએ ભગવાન શ્રી ગણપતિ હંમેશા

સૌથી પહેલા પૂજાતા કાર્યમાં ભગવાન ગણેશને પ્રથમ સુજવામાં આવે છે

સર્વ માતા-પિતાઓને તથા વિદ્યાર્થી મિત્રોને નમ્ર નિવેદન છે કે હવે

તમે જો એક આદર્શ વિદ્યાર્થી બનવા માંગતા હો ઓછા ઓછી મે સારું

પરિણામ મેળવવા માગતા હોવ તો આટલા નિયમોનું અવશ્ય તમે પાલન

કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બહુ ઉજવળ બને અને માતા

પિતાનું નામ રોશન થાય અને દેશનું ભવિષ્ય ઉજવળ બને આવો મિત્રો

 

વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જાણી આપણે

વિદ્યાર્થીએ પાંચ નિયમોનું પાલન અવશ્ય કરવો જોઈએ એમાં જોઈએ કે સૌથી પહેલા વિદ્યાર્થીએ સવારે વહેલા ઊઠીને સ્નાન

કરીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને ધ્યાન અને યોગ કરવા જોઈએ

તથા 24 વખત દરરોજ ગાયત્રી મંત્ર જાપ કરવો જોઈએ વિદ્યાર્થીએ

પોતાના માતા પિતા ગુરૂજનો અને વડીલોને હંમેશા પ્રણામ કરવા

જોઈએ આદર અને સરકાર કરવો જોઈએ તેમની લાગણી દુબઈ એવું

વર્તન ક્યારેય ન કરવું જોઈએ વિદ્યાર્થીએ પોતાનો સામાન જેમકે પુસ્તકો પેન પેન્સિલ વગેરે અભ્યાસ ને લગતો સામાન તથા અન્ય

સામાન્ય પણ દરરોજ વ્યવસ્થિત સુવ્યવસ્થિત પરિસ્થિતિમાં રાખવો જોઈએ પુસ્તકો ઉપર ખરાબ લખાણ કે અન્ય બિનજરૂરી

લખાણ ન લખવું જોઈએ અશોકનીય વસ્તુઓ પણ પોતાના પર્સમાં કેબેકમાં રાખવી જોઈએ નહીં અને હંમેશા એક આદર્શ

વિદ્યાર્થી તરીકે દરેક નાના મોટા વિદ્યાર્થીને પોતાના ની મદદ કરવી જોઈએ વિદ્યા વાપરવાથી વધે એ ખ્યાલ હંમેશા રાખવો

જોઈએ તથા માતા પિતાનું સન્માન કરવાથી આપણો ગુરુ ગ્રહ પડવાનો બને છે વાદવિવાદથી દૂર રહેવું અને વાણી મીઠી

રાખવાથી બોધ ગ્રહ મજબૂત બને છે અને હંમેશા દરેક વિદ્યાર્થીને મદદ કરવાની ભાવનાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે તથા

સ્વચ્છતા અને ત્યાંથી રાહુ અને કેતુ ગ્રહ મજબૂત બને છે વિદ્યાર્થીએ બ્રહ્મહુર્તમાં વાંચવાનો પ્રયાસ કરવો જોઈએ જે અતિ ઉત્તમ બુદ્ધ ગણાય છે વિદ્યાર્થીએ એકાગ્રામ અને મહેનત કરવી જોઈએ

Leave a Comment