ગાય માતાના મસ્તક પર દેખાયા મહાદેવ થયો મોટો ચમત્કાર જરૂરથી જુઓ ફોટા ઉપર ક્લિક કરીને - Kitu News

પ્રાચીન સમયમાં એક વખત સિધ્ધનાથ મહાદેવ મંદિર જોઈને લૂંટારાઓ આવ્યા. લૂંટારાઓને એમ

થયું કે રાજાએ બંધાવેલ મંદિરના શિવલીંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લૂંટારાઓએ

ગડોશણું અને કુહાડાથી શિવલિંગ પર પગ મૂકીને અનેક ઘા કર્યા. જેથી ભગવાન ક્રોધિત થયા અને

શિવલિંગના ઘાના છિદ્રોમાંચી અસંખ્ય ભીંગારા, ભમરાઓ રૂપે પ્રગટ થઈ તે લૂંટારાઓને રીસ કરી કરડયા. લૂંટારાઓ ત્યાંથી ભાગ્યા. ક્રોધથી આંખમાં

કરડવાથી તેઓ આંધળા થઈ ગયા. ત્યારે તેમણે માફી માંગી વિનંતી કરી જેથી ભમરા સમી ગયા.

આમ શિવલિંગ ખંડિત થઈ ગયું. શિવજીએ આ લિંગની મહત્તા અને પવિત્રતા જાળવવા આ

શિવલિંગ માંથી ગુપ્ત ગંગા પ્રગટ કરી જેનો પ્રવાહ આજે પણ ચાલુ છે. ચારેબાજુ ખારી જમીન છે.

પણ શિવલિંગ માનું ગંગાજળ નારિયેળના પાણી જેવું મીઠું લાગે છે શિવલિંગ પરના ઘાના નિશાન અને પગનો પંજો આજે પણ નજરે જોવા મળે છે.

(ફોટો-ર૦) વિક્રમ સંવત ૧૯૧૩ માં જેઠ વદ ત્રીજ ને શુક્રવારના દિવસે પદ્મકુંડની સ્થાપના ઓલપાડ માં

કરવામાં આવી. વર્ષો પૂર્વે શ્રી અવધૂત મહારાજ પણ અહીં લાંબા સમય સુધી રોકાયા હતા અને સિધ્ધનાથ સ્ત્રોતની રચના કરી હતી. માગશર સુદ

અગિયારસના દિવસે અહીં બે દિવસનો મોટો મેળો ભરાય છે. સવારે શિવલિંગના દર્શન થાય છે.

રાત્રે મહાપૂજા કરી પાઘડીના દર્શન થાય છે. (ફોટો-૨૧) બીજા દિવસે સવારે ઘીના કમળ બનાવી

શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન થાય છે. (ફોટો-૨૨) હજારો લોકો દર્શન કરવા આવે છે

આ દિવસે આખો દિવસ ભજન-કિર્તન થાય છે.આ દિવસે શ્રી રૌલ પર્વત ઉપર સો વર્ષ તપ કરવાથી જે

પૂણ્ય મળે છે, તેટલું જ પૂઢ માગશર સુદ અગિયારસને દિવસે શ્રી સિધ્ધનાથ મહાદેવના દર્શન

કરવાથી મળે છે સિદ્ધનાથ મહાદેવ મંદિર સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલું છે.

સુરતના આસપાસ ના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આ મંદિર પ્રસિદ્ધ છે. સિદ્ધનાથ મહાદેવ

પર લોકોને ખૂબ જ શ્રદ્ધા છે. ગુજરાત બહારથી પણ ઘણા લોકો આ મંદિરની મુલાકાતે આવે છે.

ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં ખૂબ જ ભીડ રહે છે. સુરતના આસપાસના વિસ્તારમાંથી

ઘણા લોકો પગપાળા આ મંદિરે આવે છે. અહીં મેળો પણ ભરાય છે જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો

આવે છે. તો ચાલો જાણીએ વિગતવાર સિધ્ધનાથ મહાદેવ મંદિર વિશે અને તેના ઇતિહાસ વિશે.

પ્રાચીન સમયમાં એક વખત સિધ્ધનાથ મહાદેવ મંદિર જોઈને લૂંટારાઓ આવ્યા. લૂંટારાઓને એમ

થયું કે રાજાએ બંધાવેલ મંદિરના શિવલીંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લૂંટારાઓએ

ગડોશણું અને કુહાડાથી શિવલિંગ પર પગ મૂકીને અનેક ઘા કર્યા. જેથી ભગવાન ક્રોધિત થયા અને

શિવલિંગના ઘાના છિદ્રોમાંચી અસંખ્ય ભીંગારા, ભમરાઓ રૂપે પ્રગટ થઈ તે લૂંટારાઓને રીસ કરી

કરડયા. લૂંટારાઓ ત્યાંથી ભાગ્યા. ક્રોધથી આંખમાં કરડવાથી તેઓ આંધળા થઈ ગયા. ત્યારે તેમણે

માફી માંગી વિનંતી કરી જેથી ભમરા સમી ગયા. આમ શિવલિંગ ખંડિત થઈ ગયું. શિવજીએ આ

લિંગની મહત્તા અને પવિત્રતા જાળવવા આ શિવલિંગ માંથી ગુપ્ત ગંગા પ્રગટ કરી જેનો પ્રવાહ

આજે પણ ચાલુ છે. ચારેબાજુ ખારી જમીન છે. પણ શિવલિંગ માનું ગંગાજળ નારિયેળના પાણી

જેવું મીઠું લાગે છે.સિધ્ધનાથ મહાદેવ મંદિર મેળો, Siddhnath Mahadev Olpad Surat Melo

શિવલિંગ પરના ઘાના નિશાન અને પગનો પંજો આજે પણ નજરે જોવા મળે છે. (ફોટો-ર૦) વિક્રમ સંવત ૧૯૧૩ માં જેઠ વદ ત્રીજ ને શુક્રવારના દિવસે

પદ્મકુંડની સ્થાપના ઓલપાડ માં કરવામાં આવી. વર્ષો પૂર્વે શ્રી અવધૂત મહારાજ પણ અહીં લાંબા સમય સુધી રોકાયા હતા અને સિધ્ધનાથ સ્ત્રોતની

રચના કરી હતી. માગશર સુદ અગિયારસના દિવસે અહીં બે દિવસનો મોટો મેળો ભરાય છે. સવારે શિવલિંગના દર્શન થાય છે.રાત્રે મહાપૂજા કરી

પાઘડીના દર્શન થાય છે. બીજા દિવસે સવારે ઘીના કમળ બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે.

તેના દર્શન થાય છે. હજારો લોકો દર્શન કરવા આવે છે. આ દિવસે આખો દિવસ ભજન-કિર્તન થાય છે.આ દિવસે શ્રી રૌલ પર્વત ઉપર સો વર્ષ તપ

કરવાથી જે પૂણ્ય મળે છે, તેટલું જ પૂઢ માગશર સુદ અગિયારસને દિવસે શ્રી સિધ્ધનાથ મહાદેવના દર્શન કરવાથી મળે છે.

સિધ્ધનાથ મહાદેવ મંદિર મા મહાશિવરાત્રિ, Siddhnath Mahadev Olpad Surat Mahashivratri

મહાવદી તેરસના મહાશિવરાત્રિ ના દિવસે ભાવિક ભક્તો ફૂલ, બિલ્લીપત્ર, જપ વગેરે ચઢાવે છે.

રાત્રિના સમયે આરતી, મંત્ર, પુષ્પાંજલિ અને મહાપૂજા થાય છે. બીજા દિવસે સવારે ઘીના કમળ

બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન શિવભક્તો બીજા દિવસે કરી શકે છે. શ્રાવણ

માસ માં હજારો ભક્તો સોમવારે ચાલતાં દર્શન કરવા આવે અને કાવડિયાઓ તાપી નદીમાં જળ

ભરી કેટલા માઈલો સુધી ચાલી જળ અભિષેક કરે છે. શ્રી સિધ્ધનાથ મહાદેવના લિંગ અંગે આજ પુરાણના ૦૧ માં અધ્યાયનાં બ્લોક ૧૪ માં એવો

ઉલ્લેખ છે કે, સિધ્ધનાથ મહાદેવના લિંગથી ઉત્તમ કોઈ લિંગ નથી અને મકરના સૂર્યમાં દર્શન કરવાથી

મનુષ્યોનો પુનઃ જન્મ થતો નથી. છે એ ફળ અહીં માર્ગશીર્ષ સુદી એકાદશીના દિવસે એક પિંડદાન કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે. દક્ષિણ ગુજરાતનું અતિ પ્રાચીન શિવ મંદિર જે સોમનાથ મંદિર ની તુલના સમાન છે.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *