ધન ધાન્યની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજ કરો આ 5,કાર્ય,માઁ લક્ષ્મી થશે પ્રસન્ન

યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ એટલે માતા લક્ષ્મીજીનો

દિવસ પ્રેમ અને આ શુક્રવારનો વાર સમર્પિત છે શુક્રવારના દિવસે

જો માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ

વૈભવની પ્રાપ્તિ થાય છે આકર્ષણ તથા દાંપત્ય જીવનમાં પણ વિશે સુખની પ્રાપ્તિ થાય છે

ખાસ કરીને શુક્રવારની સાંજે વિવાહિક લોકો જો વિધિ વિધાનથી

મા લક્ષ્મીજીની પૂજા કરે તો લક્ષ્મીજીની કૃપાથી જીવન ખુશાલ રહેશે જીવનમાં

સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થશે પતિ પત્નીનું શુભ પ્રાપ્ત થશે

શુક્રવારના દિવસે પાંચ ટોટકા કે પાંચ ઉપાય આ વીડિયોમાં આપણે જાણવાના

છીએ કે જેને દરેક મનુષ્ય આ ટોટકો કરી શકે છે આ ઉપાય કરી શકે છે

અને જીવનમાં ખુશાલી પ્રાપ્ત કરી શકે છે મિત્રો માતા લક્ષ્મીજીનો ભોજન ખાસ

કરીને શુક્રવારની સાંજે કરાય તો વધુ કલ્યાણકારી અને મંગલકારી તથા ફાયદા

અને લાભની દ્રષ્ટિએ જોવાય છે એટલે કે સૂર્યાસ્ત પછી લક્ષ્મીજીનું પૂજન કરવામાં

આવે તો લાભ અને ગણો પ્રાપ્ત થાય છે જે કંઈ પૂજા અર્ચના થાય તેનું પરિણામ શુભ પ્રાપ્ત થાય છે અને તુરંત પ્રાપ્ત થાય છે કારણ કે

માતા લક્ષ્મીજીને રાત્રિના દેવી કહેવાય છે એટલે તો અમાવસ્યાની રાત્રે આપણે લક્ષ્મીજીના આગમન માટે ઘર માટે પ્રગટાવીએ

છીએ લોકો રાત્રે સુતા પહેલા લાઇટો બંધ કરી દે છે પરંતુ શુક્રવારના દિવસે આવું ના કરવું જોઈએ ખાસ કરીને ઘરના ઉત્તર પૂર્વ

દિશામાં કે જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં એક શુદ્ધ ઘીનો દીપક અવશ્ય પ્રગટાવો જોઈએ અને આ દિશામાં લાઈટ પણ

નાનકડી રાખી શકાય આમ કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મી આવવાનો ધન આવવાનો માર્ગ પ્રશસ્ત થાય છે તથા આપણા ઘરમાં ઘરની વર્ષા થઈ શકે છે

Leave a Comment