ઘરમાં આ ઝાડ હશે તો ગાડી,પૈસા,બંગલો બધું જ આવશે || પરંતુ આ ભૂલ ન કરતા || કઈ દિશા બરોબર કહેવાય - Kitu News

નમસ્કાર મિત્રો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે

મિત્રો તમે બધા જ લોકો ઘણા લોકો પાસે સાંભળી હશે કે ઘરમાં

આ વૃક્ષ વાવવાથી પૈસાની સંગી નથી રહેતી અને બંગલા ગાડી અને પૈસા બધું જ ઘરમાં આવી જાય છે

પરંતુ ઘણા લોકો આ વાત ઉપર વિશ્વાસ નથી કરતા પરંતુ તમને

જણાવી દઈએ કે અમુક વાતો છે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી છે

ખરેખર સાચી સાબિત થાય છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે

જો આપણા ઘરમાં અમુક વૃક્ષો અથવા તો જે છોડ હોય છે

તે આપણા ઘરના આંગણામાં લગાવીએ તો આપણા પરિવારમાં સુખ-શાંતિ પૈસા અને સારું સ્વાસ્થ્ય બધું જ મળી રહે છે એટલા

માટે આજના વીડિયોમાં મેં તમને વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ એવી વાત જણાવશો કે ઘરમાં જરૂર રાખવું જોઈએ પરંતુ મિત્રો આ

છોડ રાખ્યા પછી આ વૃક્ષ રાખ્યા પછી પણ તમને ભૂલથી પણ અમુક ગામો હોય છે તે ન કરવા પડશે નહીંતર તમને પૈસાની તંગી

જ રહેશે તો વીડિયોને બધા જ લોકો ધ્યાન પૂર્વક અંત સુધી જરૂરથી આવજો અને હજુ સુધી આપણી ચેનલ હેપ્પી જર્નીને

સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે જે બેલ બટન છે બેલ બટન દબાવી નાખજો તો ચાલો

આજનો વિડીયો ચાલુ કરીએ મિત્રો તમે પણ તમારા ઘરમાં છોડ લગાવવાનું જે વૃક્ષ લગાવવાનું પસંદ કરો છો તો વાસ્તુશાસ્ત્ર

અનુસાર તેના નિયમ જાણીએ અને ભૂલ છે પણ અમુક છે કામ હોય છે તે ન કરવા જોઈએ અને વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ઘણું જ

મહત્વ છે ઘરના નિર્માણથી લઈને ઘરની સજાવટ સુધી દરેક માટે યોગ્ય દિશાની પસંદગી અવશ્ય કરવી જોઈએ અને ઘરમાં છોડ

રાખવા સારી વાત છે પણ અમુક છોડ અમુક ઝાડ એવા હોય છે જે ઘરના આંગણામાં ક્યારે પણ રાખવો જોઈએ નહીં મિત્રો

ઘરમાં છોડ રાખવાનો શોખ હતો ઘણા બધા લોકોને હોય છે અને ઘણા લોકો ઘરમાં એક નાનકડો બગીચો પણ બનાવે છે પણ

એવું કરતા સમયે ઘણીવાર લોકો વાસ્તુશાસ્ત્રના નિયમો ભૂલી જાય છે અને લોકો ખાસ કરીને દિશા સંબંધી પણ ભૂલ કરી દેતા

હોય છે વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ઘણું જ મહત્વ છે એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ વિશે વિસ્તાર થી વર્ણન કરવામાં આવ્યું છે

જેમ કે રસોડું કઈ દિશામાં બનાવવું જોઈએ બાથરૂમ કઈ દિશામાં હોવું જોઈએ તેમજ છોડ જે વૃક્ષ આપણે વાવીએ છીએ તે કઈ

દિશામાં રાખવા જોઈએ તો ચાલો પૂરેપૂરી માહિતી તમને જણાવી દઈએ વાસ્તુશાસ્ત્રની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં છોડ વધારે

પડતાં રાખવા જોઈએ તેનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ઘરની દક્ષિણ પશ્ચિમ દિશાને ખાલી પણ ન

રાખવી જોઈએ તે દિશામાં તમે ઘરનું ભારે સામાન નાખી શકો છો અથવા ત્યાં સ્ટોર પણ બનાવી શકો છો તેનાથી રાહુગ્રહ શાહરૂખ સારો રહેશે વાસ્તુશાસ્ત્રમાં ક્યારે પણ આ છોડને લગાવતા ઘરમાં ક્યારે પણ ખજૂરનો છોડ ન લગાવવો જોઈએ જે ઘરમાં

ખજૂરના ઝાડ હોય છે તે ઘરમાં ગરીબીનો આગમન થાય છે અને ત્યાં આર્થિક મુશ્કેલીઓ પણ બની રહે છે અને બોરનું ઝાડ પણ કર્મ નહી હોવું જોઈએ તે ઘરમાં નકારાત્મક આવે છે અને મુશ્કેલીઓને જન્મ આપે છે જે ઘરમાં બોરનું ઝાડ હોય છે ત્યાં લક્ષ્મીનો

વાસ નથી થતો અને વાંસના જાગને ત્યારે પણ ઘરમાં રાખવું જોઈએ નહીં હિન્દુ ધર્મમાં વાંસના ઝાડનો મૃત્યુના સામે ઉપયોગ

કરવામાં આવે છે જે આ શુભતાના સંકેત છે અને વંશના છોડને ઘરે લગાવવાથી મુશ્કેલીઓનો આગમન થાય છે અને ઘરમાં લગાવેલું છે આમલીનું ઝાડ ઘરની પ્રગતિને અટકાવે છે એટલા માટે આમલીનું ઝાડ પણ તમારા ઘરમાં જ્યારે પણ લગાવતા અને

તે પરિવારજનોના સોસ પર ઘણું જ અસર કરે છે તો મિત્રો આ બધી જ જે ચાર ચાર પાંચ ચાર તમને જણાવ્યા એ ક્યારેય લગાવતા અને જો તમારે ઘરની અંદર તમારા ઘરની અંદર વૃક્ષ અથવા તો જે જાન લગાવો છો. તો તેમાં ખાસ કરીને દિશાઓ પણ

વાસ્તુશાસ્ત્ર અનુસાર નક્કી કરવી પડશે તમને કોઈતમારા ઘરમાં સકારાત્મક તાજે નકારાત્મક ઉર્જા હોય નીકળી જાય અને સકારાત્મકતા જે સારી ઊર્જા હોય એ આવી જાય અને તમારા ઘરમાં પૈસા ગાડી બંગલો કે પછી જેટલી પણ મિલકત હોય વધુ અને

વધુ તમારા ઘરમાં આવતી રહે અને તમારા પરિવારને સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહે તો મિત્રો અમે બે જણ વિશે તમને જણાવીશ તો આ બે જણ તમારા કઈ દિશામાં એ પણ તમને કહી દઉં આ બે ઝાડ તમારા ઘરના આંગણાના સામે એક તો તેમાં છે તુલસી

જેને આપણે માતા કહીએ છીએ તુલસી માતા અને બીજું છે આસોપાલવ તો આ તુલસી અને આ શોભાવ એવા બે વૃક્ષ એવા બે છોડ છે જેને આપણે આંગણામાં આપણા ઘરનો આંધળો સામે જાય છે ત્યાં લગાવી શકો છો આ બંને શુભ મનાય છે અને તમે

પણ આ બંનેનો જે વૃક્ષ જે ઝાડ છે આ બને એનો ઘણી જગ્યાએ તમે ઘણા લોકોના ઘરમાં જોયા હશે અને ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં પણ તમે આ જોયું જશે કે તુલસી માતા ના સામે જાય છે અને દરેક લોકો સવારે ઊઠીને સૂર્યનારાયણને પાણી

ચડાવીને પછી તુલસી માતા ને પણ પૂછે છે અને ત્યાં અગરબત્તીઓ પણ કરે છે અને આ બંને છોડ જો તમે લગાવો છો તો તેના વિશે તમારે ખૂબ કાળજી લેવી જોઈએ છે કારણ કે આ બંને વૃક્ષ એવા છે જો તમે લગાવશો તો સારું છે પરંતુ એના પછી તમે એને

ધ્યાન આપશો દરરોજ પાણી આપશો એમને રાખશો તો પછી માતા લક્ષ્મી ક્રોધિત થશે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જો માતા લક્ષ્મી ક્રોધિત થઈ ગઈ તો તમારા ઘરમાં એકદમ દુઃખ જ આવશે અને તમારા ઘરનો જે પરિવારનો છે માહોલ એક બહુ જ ખરાબ

થઈ જશે એટલા માટે દરેક લોકો પોતાના પરિવારને સ્વાસ્થ્ય સારું રાખવા માટે જો કોઈ કામ કરવું હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બે ઝાડ તમારા ઘરની સામે લગાવજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *