ઘરમાં રાખો આ 5 વસ્તુ તો ગરીબી તો શું કાળ પણ તમારી ઘરે નહીં આપે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો ધન સંબંધિત

ખૂબ જ મોટી સમસ્યાઓ તમારા ઘરમાં આવી રહી છે પૈસા ટકતા નથી આવક

થઈ રહી છે પરંતુ ઘરમાં બરકત નથી થઈ રહી ઉધાર એટલું વધી ગયું છે

જેના કારણે માનસિક તણાવ થઈ રહ્યો છે બાળકોના ભણતર ખૂબ જ ખર્ચો વધી ગયા છે

પરંતુ બાળકો ખૂબ સારી રીતે ભણી નથી શકતા અને તેવી જ રીતે ધન સંબંધિત

ઘણી બધી પ્રકારની સમસ્યાઓ ઘરમાં ઉત્પન્ન થઈ શકે તો તેના માટે અમે તમને

પાંચ એવી વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છે જેને ઘરમાં રાખવાથી ઘરમાં સુખ

સમૃદ્ધિ રહેશે ઘરમાં પૈસા ટકવા લાગે છે ગરીબી હંમેશા હંમેશા માટે ચાલી

જશે ગરીબી તો શું કાળ પણ તમારા ઘરમાં નથી આવી શકતો ઘરમાં આ પાંચ વસ્તુઓ રાખી લેશો તો નિશ્ચિત તોડ ઉપર તમને

સુખ સમૃદ્ધિ મળશે અને તમારા ઘરમાં બરકત રહેશે ધનનો લાભ તમારા ઘરમાં થશે મિત્રો સૌથી પહેલા તમારા ઘરમાં એ કરવાનું

છે કે જે પૂજાસ્થાન છે ત્યાં તમારે એક વાસળી રાખવાની છે મિત્રો વાસળી તમારે વાંસની રાખવાની છે કારણ કે વાંસળી વાંસની

હોય તો વાસ્તુદોષનું નિવારણ કરે છે અને વાસ્તુદોષના કારણે ઘરમાં ઘણા બધા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તે આપણે

જોતા આવ્યા છીએ જો ઘરમાં કોઈ ખોટું કારણ કે કામ થઈ રહ્યું હોય તો આપણે તેના જવાબદાર આપણે પોતે જ હોઈએ છીએ

અધિક સમસ્યા ઉધાર પૈસા અને આ બધાની પાછળ કારણ હોય છે વાસ્તુદોષ જો તમારે વાસ્તુદોષ તમારા ઘરમાંથી સમાપ્ત કરવો

હોય તો તમારે તમારા ઘરમાં તમારા પૂજાસ્થાનમાં એક વાંસળી વાંસની જરૂર રાખવી જોઈએ અને બીજું છે તમારે એક મોરપીંછ

રાખવાનો છે મિત્રો આ બંને વસ્તુ તમારે તમારા ઘરની ઉત્તર દિશા તરફ રાખવી જોઈએ એટલે કે તમારા પૂજાસ્થાનમાં તમે તમારું

પૂજાસ્થાન તમે ઉત્તર દિશામાં રાખ્યું છે ત્યાં તમારે રાખવી જોઈએ ત્યાં જગ્યા ઉપર તમારે બંને વસ્તુને રાખવાની છે મિત્રો વાસની

વાંસળી જે કૃષ્ણ ભગવાન તેને વગાડતા હતા તો તેની અંદર ઘણા બધા પ્રકારની સિદ્ધિઓ રહેલી છે વાંસની વાંસળી છે તે સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આમ જોવા જઈએ તો વાસળી ઘણા બધા પ્રકારની ધાતુઓની બને છે પરંતુ તેનું નામ જ વાસળી છે

એટલા માટે જો તમારે તમારા ઘરમાં વાંસળી રાખવી હોય તો તમારે વાંસની વાંસળી જરૂર રાખવી જોઈએ તો તમારા બધા જ વાસ્તુદોષ દૂર થશે અને બીજું હોય છે મોરપીંછ મોરપીંછને પણ ઘરમાં રાખવાથી વાસ્તુદોષનું નિવારણ થાય છે અને ઘણી બધી

પ્રકારની સમસ્યાઓનું નિભાકરણ મળે છે જો તમે કર્જમાં ચાલી રહ્યા હોય તો તમારે જરૂર આ બંને વસ્તુ રાખવી જોઈએ જો

તમારા ઘરમાં બરકત ન થઈ રહી હોય પૈસા ના ટકી રહ્યા હોય તો તમારે આ બંનેને વસ્તુને જરૂર રાખવી જોઈએ હવે જાણીએ ત્રીજી વસ્તુ કઈ છે ત્રીજી વસ્તુ છે તમારા ઘરમાં એક દક્ષિણા વર્તી શંખ જરૂર હોવો જોઈએ મિત્રો દક્ષિણાવર્તી શંખ ઓરીજનલ હોવો જોઈએ તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે

Leave a Comment