ઘરના પ્રવેશ દ્વાર સામે ન રાખવી જોઈએ આ 3 વસ્તુઓ, લક્ષ્મી માતા ઘર છોડીને ચાલ્યા જશે - Kitu News

નમસ્કાર જય શ્રી કૃષ્ણ સુતા મિત્રો મોટાભાગના વ્યક્તિઓ તેમના ઘરના

મુખ્ય દરવાજા ઉપર એવી ઘણી બધી વસ્તુઓ રાખી દેતા હોય જેના

પ્રભાવથી તેમના ઘર પરિવારમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ જોવા મળે છે

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે

દરેક પ્રકારની નકારાત અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ ઘરના મુખ્ય દરવાજાથી જ થાય છે

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીનો પ્રવેશ દ્વાર ઘરના મુખ્ય દરવાજા થી જ થાય છે

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કર્મમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા

અને મુશ્કેલીનું કારણ પણ ઘરનો મુખ્ય દરવાજો જ હોય છે ઘણી વખત મુખ્ય દરવાજાની

આજુબાજુ નકારાત્મક વસ્તુઓ રાખવામાં આવે છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ થતી હોય છે

વાસ્તુશાસ્ત્રમાં દિશાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં

બનાવવામાં આવે તો તેના સકારાત્મક પ્રભાવ પણ જોવા મળતા હોય છે મોટાભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રના નિયમોથી

અજાણ હોવાની કારણે ઘરના મુખ્ય દરવાજા ને ગમે તે દિશામાં લગાવી દેતા હોય જેના પરિણામે તેમના ઘર પરિવારમાં

નકારાત્મક ઊર્જાનો પ્રભાવ જોવા મળે છે જેનાથી નાના મોટા ઝઘડાઓ નાની-મોટી હાની થતી જ હોય છે આજે હું તમને

વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલા અમુક નિયમો જણાવવા જઈ રહ્યો છું પરંતુ તે પહેલા જો તમે ધાર્મિક મંત્ર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી

હોય ને તો અત્યારે જ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા

અનુસાર જો તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોટી દિશામાં લગાવી દેવામાં આવ્યો હોય તો વાસ્તુશાસ્ત્રમાં જણાવેલું છે કે કેટલાક

તમારે ઉપાય કરવાના છે જેનાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની નાની મોટી સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો. મિત્રો

વાસ્તુશાસ્ત્ર નિયમોનું યોગ્ય રીતે પાલન જો ન કરવામાં આવે ને તો ઘર પરિવારમાં અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓ આવતી જોઈએ છે આ વસ્તુ તમે ઘણા બધા લોકોને કહેતા પણ સાંભળી હશે આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે

વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ અમુક નિયમોનું યોગ્ય રીતે તમારી પાલન કરવાનું છે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કરના મુખ્ય દરવાજા ઉપર કોઈ પણ પ્રકારની છાયા ન પડવી પડે એટલે કે છાયડો ન હોવો જોઈએ મોટાભાગના વ્યક્તિઓ પોતાના ઘરના

મુખ્ય દરવાજાની આજુબાજુ અનેક પ્રકારના વૃક્ષો વાવતા હોય છે વૃક્ષની છાયા તેમના ઘરના મુખ્ય દરવાજા ઉપર પડતી હોય તો તે ન પડવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવીને સીડીના પગથિયાં બેકી

સંખ્યામાં ભૂલથી પણ ન હોવા જોઈએ જેમકે બે ચાર છ આઠ 10 12 એવા ન હોવા જોઈએ એકી સંખ્યામાં હોવા જોઈએ છે કે બેકી સંખ્યામાં જો સીડીના પગથિયાં રાખવામાં આવે તો ઘર પરિવારમાં વાસ્તુદોષ ઉત્પન્ન થવા લાગે છે ત્યાર પછી છે કે

જ્યોતિષશાસ્ત્રમાં એ પણ જણાવેલું છે કે ઘરનો મુખ્ય દરવાજો હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ યાદ રાખજો કે પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ઘરનું મુખ્ય દરવાજો ઉત્તમ માનવામાં નથી આવતી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *