ગિરનારના ડુંગરે સાક્ષાત બેઠેલી મા અંબે, બધી જ મનોકામનાઓ પુરી કરે છે,ખાતરી કરવા જય અંબે લખીને શેર કરી જુઓ

સૌરાષ્ટ્રની ધરા છે સોહામણી અને ગરવો ગઢ ગિરનાર. આજે અમે તમને અહીં આ લેખના માધ્યમથી ગિરનાર પર આવેલા શક્તિપીઠ મા

અંબાજીના દર્શન કરાવીશું.દેશમાં જેમ હિમાલયને પવિત્ર માનવામાં આવે છે તેમ ગુજરાતમાં ગિરનારનું એક અનેરું અને ખૂબ મહત્વનું સ્થાન રહેલું છે.

તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.ગિરનાર ગુજરાત રાજ્યનો સૌથી મોટો પર્વત છે.તેના પર આશરે ૮૬૬ મંદિરો આવેલા છે.મુખ્ય મંદિરના દર્શન કરવા માટે ૯૯૯૯ પગથિયા ચઢીને જવું પડે છે.

આઆદ્યશક્તિ મા આંબાનું આ ભવ્ય મંદિર પશ્ચિમાંભિમુખ 60 થી 70 ફૂટ લંબાઈ ધરાવે છે.સ્વયં ભૂ અને ડોક સુધીજ દેખાતી આ મંદિરમાં

રહેલી માતાજીની મૂર્તિના દર્શન કરતા જ લાગે છે જાણે માતાજી સાક્ષાત જ તેમના ખોળામાં રાખીને પરમ સુખ આપી રહયા હોય તેવો અનુભબ જ કરાવી દે છે.મા અંબાની આ મૂર્તિ નયનરમ્ય છે અને જોતા ન આપણા હદયને હરિ લે તેવી છે.

આ પ્રસિદ્ધ મંદિરની ચારેય બાજુએ મૂર્તિઓ જડવામાં આવી છે. જેમાં લક્ષ્મી માતાજી, ગણેશજીની મૂર્તિ, ભૈરવ દાદા અને ખોડિયાર માતાજી

મૂર્તિઓ છે. ત્યારબાદ આપણે જેમ મંદિરમાં આગળ વધીએ ત્યાં જ વચ્ચે માતાજીનો સિંહ જોવા મળશે જે પોતાની એક આગવી છટાથી જ બેસેલો તમને જોવા મળશે.

મોટાભાગનાં લોકો જાણતા નહી હોય કે ગિરનાર ડુંગર પર સાક્ષાત અંબે માં બિરાજમાન છે.અહીં ગિરનાર મંદિરની ટોચે માં અંબે સાક્ષાત

બિરાજમાન છે.આ મંદિરનું નિર્માણ વસ્તુપાળે કરી હતી.જે જગ્યાએ માં અંબેનું મંદિર આવ્યું છે ત્યાં માં અંબેએ સાક્ષાત દર્શન આપ્યા છે.અહીં ભક્તો આખા ગુજરાતમાંથી દર્શન કરવા આવે છે.

અંબે માં દર્શનથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.અહીં ગર્ભ ગૃહમાં અંબે માં ના મુખ સ્વરૂપે દર્શન થાય છે. ભક્તો અંબે માં ના આ સ્વરૂપના

દર્શન કરીને ધન્યતા અનુભવે છે.જો કોઇ નિ:સંતાન દંપત્તિ સાચા મનથી અંબે માંની માનતા માને તો માં અંબે ભક્તના ઘરે પારણુ બંધાય તેવા આશીર્વાદ આપે છે.નવરાત્રીના સમયે આ મંદિરમાં ખૂબ ભીડ જોવા મળે છે.

આદ્યશક્તિ માં અંબાજી માં તમારા તમામ સપનાઓ પૂરા કરે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે આ લેખને તમે લાઈક કરીને શેર કરો કે

જેથી તમારા અને મિત્રો સુધી પહોંચી જાય તેમ જ નીચે કોમેન્ટ બોક્સમાં જઈને લખી દો જય આદ્યશક્તિ માં અંબેમાં અથવા તો જય

માતાજી જય અંબે માં આવતા ફક્ત 12 કલાકમાં જ માં અંબેમાં તમારા બધા જ કાર્યો પૂર્ણ કરશે અને તમને શુભ સમાચારની પ્રાપ્તિ થશે.

Leave a Comment