ગુજરાતમાં 10 થી 15 તારીખ મોટા વરસાદના રાઉન્ડની ખાસ અપડેટ | મોટી આગાહી - Kitu News

મિત્રો બંગાળની ખાડી ની સિસ્ટમ હવે ઉત્તર આંધ્રપ્રદેશ અને તેને

લાગુ ઓરિસ્સાના કાંઠા વિસ્તારો સુધી આવી ગઈ છે અને મજબૂત થઈને

આજે વહેલમાર્ક લો પ્રેસરમાં ફેરવાઈ શકે છે આપણે જે અગાઉ અપડેટ

આપેલી હતી તેમાં અત્યારે ખાસ કોઈ મોટો ફેરફાર નથી અને સિસ્ટમ તેને

ટ્રેક મુજબ જ આગળ વધી રહી છે અત્યારે અને આજે આપણે વાત કરશું

આજે 10 તારીખે તે સિવાય 11 થી 15 તારીખ સુધીમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય કઈ

રીતનો વરસાદનો રાઉન્ડ આવશે તેને તો જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને તેઓ ખાસ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી

નોટિફિકેશન બેલ આઈકોન દબાવી દેજો હું છું ગૌરવ રાણીગાને તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર મિત્રો સિસ્ટમ નિર્ધારિત

પાંચ ઉપર આગળ વધી રહી છે જે પાછલી અપડેટ આપણે આપી હતી તે મુજબની દિશા અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમી

ગતિએ આગળ વધી રહી છે અને આગળ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ પણ આવી રહે છે પહેલા આપણે જે 11 થી 15 તારીખ ની

વાત કરશું તે પહેલા આજે આપણે 10 તારીખે કયા વિસ્તારમાં વધુ શક્યતા તેની વાત કરી લે ટૂંકમાં તો 10 તારીખે પણ આજે પણ

ગઈકાલની છેલ્લા જે બે દિવસથી આપણે આઠ તારીખથી શરૂઆત થશે તેમ કહ્યું હતું તેમ આઠ તારીખથી શરૂઆત થઈ ગઈ છે આઠ અને નવ તારીખે અમુક સ્થળે તીવ્રત અંદર સ્તંભ થયા છે જોરદાર રાજવીર સાથે વરસાદ પડ્યો છે ગઈકાલે પણ રાજ્યના

સૌથી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને અમુક વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ ક્યાંક ક્યાંક ચાર ઇંચ સુધીનો વરસાદ પણ તોફાની પવન અને ગાજવી સાથે નોંધાયો છે અને વિસ્તારો જે ગઈકાલે કહ્યા હતા તે મુજબ જ લગભગ રહ્યા હતા અને હવે આજે

પણ આ ગાજવીજ વાળો વરસાદ ચાલુ રહેશે આજે વિસ્તારોમાં વધારો થઈ શકે છે આજે અમુક નવા વિસ્તારો પણ તેમાં જોડાય શકે છે ગઈકાલના જે વિસ્તારો હતા ગાંધીજીના તે આજે પણ ત્યાં પણ થઈ શકે છે ગાજવીજ સાથે વરસાદ માધ્યમથી અમુક સ્થળે

25 50 અને વરસાદ વધુ આજે શક્યતા દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અમદાવાદ આજુબાજુના અને સૌથી વધુ શક્યતા આજે સૌરાષ્ટ્રમાં રહેશે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લા કહી શકાય તેમાં આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા

છે મિત્રો ગાજવીજ વાળો જે થર્મનો વરસાદ છે તે છૂટો છવાયો હોય છે તમામ જિલ્લામાં કહ્યું એટલે તમામ જિલ્લાના અમુક અમુક સેન્ટરનો વારો આવી શકે તમામ સેન્ટરનો વારો ન પણ આવે તો તે મુજબ આજે ગઈકાલના વિસ્તારો ફરીથી રિપીટ નહીં કરું

ગઈકાલના વિસ્તારો તેજ સિવાય આજે ઉત્તર સૌરાષ્ટ્રનો વારો પણ આવી શકે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો અને બોટાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ આજે તીવ્રતમ થવાની શક્યતા ગણી શકાય તે સિવાયના સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કચ્છનો

વારો પણ આજે આવી શકે કચ્છમાં પણ અમુક સ્થાને આજે તીવ્ર કાજવી સાથે ભારે ઝાટકા પડવાની શક્યતા ગણી શકાય તે સિવાય મધ્ય ગુજરાત તેને લાગુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છુટા છાયા ઝાપટા પડી શકે ગાજવી સાથે ત્યાં શક્યતા થોડી

ઓછી ગણવી પરંતુ અમુક વિસ્તારનો વારો આવી જશે તો આજે ટૂંકમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને ગઈકાલના વિસ્તારોની સાથે મેં જે જણાવ્યા તે વિસ્તારોમાં આજે પણ તીવ્ર ગાજર સાથે વરસાદને શક્યતા છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *