ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - Kitu News

જય દ્વારકાધીશ મિત્રો રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદીમાં રહેશે

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર

સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે

ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફુગાવવાનું હવામાન વિભાગનું હનુમાન છે

સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં વરસાદ

ધોધમાર વર્ષે દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ વલસાડ તાપી સુરત અને

નર્મદા જિલ્લામાં ધાર વરસાદ વરસી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં

વરસાદની આગાહી કરાવી છે હવામાનની સ્થાન અંબાલાલ પટેલ ની આગાહી કરી છે

કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસો ભારતીય

ભારે વરસાદ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે ઉત્તર મધ્યમ ગુજરાતમાં પણ પવનના

સુસ્વાટા સાથે વરસાદ થાકી શકે છે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં તોફાની છે રાજ્યના છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં

વરસાદ નોંધાયો છે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ

અમરેલીના લીલીયામાં ચાર ઇંચ અને વલભીપુરમાં સવા ત્રણ જ વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધી 35 ઇંચ સાથે સીઝનનો

105 ટકા વરસાદ વરસ્યો છે ભાવનગર જિલ્લામાં પણ રાત્રે 9 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર

વરસાદ વરસ્યો તો રાજકોટ અને ગોંડલના ઘણા વિસ્તારો બનાસકાંઠાના ડીસા દાતા આબુ અંબાજી ભારે પહોંચ સાથે વરસાદ

વરસ્યો હતો. બાકી અમદાવાદના વેજલપુર જીવરાજ સેટેલાઈટ ઉસ્માનપુરા ગોતા આંબાવાડી એરપોર્ટ વિસ્તાર પાલડી

વિસ્તારમાં રવિવારે ભારે વરસાદ થયો હતો બાકી દાહોદ લીંબડી અને ગરબાડા જેતપુર મહીસાગર સાબરકાંઠા હિંમતનગર ઇડર અરવલ્લી માલપુર સહિતના વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ હતી બાકી વીંછીયા ચુડા હળવદ સાતલપુર કરજણ કોટડા

સાંગાણી પાલનપુર ઉમરપાડા ખેડા બાબરામાં દોઢ ઇંચ થી લઈને વરસાદ પડ્યો હતો. તો મિત્રો આવી જ રીતે વરસાદના સમાચાર જોવા માટે આપને આ ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવનારા તમામ નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *