શું ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં કેજરીવાલની સરકાર બનશે?

શું તમે જાણો છો દર્શક મિત્રો અત્યારે ચૂંટણીનો ખળબળાટ ચાલી રહ્યો છે એમ કહેવું હોય તો કહી શકાય કે યુદ્ધના ધોરણે ચૂંટણી

લડવાની યોજના ચાલુ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે હવે આવનારી ચૂંટણીમાં ભાજપની સરકાર આવશે કે એક મોકો

આપને આપવો જોઈએ એટલે કે આપ ની પાર્ટીને આપવો જોઈએ કે નહીં તમે અમને કમેન્ટમાં હા કે ના લખીને જરૂરથી

જણાવો અને આગળ શેર કરવાનું ભૂલતા નહિ મિત્રો અને તમારું શું કહેવું છે આના વિશે તમને લાઈક કમેન્ટ શેર કરીને જરૂરથી

જણાવજો અને હા તમારા શહેર માં અત્યારે કોણ ચૂંટણીમાં ઊભું રહેવાનું છે તમારા સાંસદ સભ્ય કોણ છે તેનું નામ જરૂરથી

કમેન્ટમાં લખો અને શું 2022 ની ચૂંટણીમાં સીએમ પદ પર કોણ આવશે નવું તે પણ જણાવો શું આપના નેતાઓ પર આપ મત

આપવા માંગો છો તો પણ અમને અવશ્ય કમેન્ટ કરીને જણાવજો અને શું આ ભાજપમાં મત આપવા માંગો છો તો પણ ભાજપ

લખી અમને જરૂરથી જણાવજો. ઘણા લોકોનો એવો મત આવી રહ્યો છે કે 2022 ની ચૂંટણીમાં ભાજપ ફરી વખત આવશે અને

ખુશીઓની લાગણી ફેલાવશે ત્યારે એક બાજુથી એવો પણ જવાબ નીકળીને આવી રહ્યો છે કે હવે એક મોકો આમ આદમી

પાર્ટી ને જરૂરથી આપવો જોઈએ જેથી કરીને એક મજબૂત પાર્ટીને ટક્કર આપવા વાળી પાર્ટી મળી જાય તો રાજકારણનો ખે

ખેલવાની વધારે મજા આવે એવું પબ્લિકનું કહેવું છે આના વિશે તમારું શું કહેવું છે અમને લાઈક કમેન્ટ શેર કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટમાં હા કે ના લખવાનું ભૂલતા નહિ મિત્રો. તો જલ્દીથી કમેન્ટ કરો અને આગળ શેર કરો

Leave a Comment