ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 1sept

જય દ્વારકાધીશ મિત્રો આગામી પાંચ દિવસ સામાનીથી

હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે જુનાગઢ

અમરેલી ગીર સોમનાથ વલસાડ નવસારી ડાંગ વડોદરા તાપી સુરત નર્મદા

ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસ છે તમને જણાવી

દઈએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં વરસાદની

રમઝટ બોલાવી છે જેમાં સૌથી વધુ દિયોદરમાં સવાઈ જ વરસાદ

નોંધાયો છે બોટાદમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો

હતો ગઢડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો

સાળંગપુર લાઠીદડ હરીપર કેરાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરવાનું શરૂ થયું

હતું એ સિવાય જાફરાબાદ ના પોસ્ટર બેન્ડ અને ધારીના ગીરમાં પણ મેઘરાજા રમઝટ બોલાવી હતી તારી નાગોપાલ ગામમાં

ધોધમાર વરસાદ વરસ્યો હતો ચાફરાબાદના પાચરિયા પીંછડી અને લોડ સહિતના ગામડાઓમાં સારો વરસાદ ખાબક્યો હતો

ઘણા લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માલ છવાઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા

ગુજરાતમાં 28 ઓગસ્ટ થી એક સપ્ટેમ્બર સુધીની વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે અમદાવાદમાં પણ

મેઘરાજા બોલાવી હતી જેના પૂર્વ વિસ્તારમાં નિકોલ નરોડા ઓઢવ અને બાપુનગર સહિતના વિસ્તારમાં મેઘરાજ તૂટી પડ્યા હતા.

તો બીજી બાજુ પશ્ચિમ સાઈડમાં પણ આંબાવાડી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ તળાવ માર વરસાદ ખાબક્યો હતો

ગુજરાતમાં સીઝન 101% વરસાદ નોંધાયો છે એટલે કે રાજ્યના સીઝનનો 859.19 વરસાદ નોંધાયો છે રાજ્યના 66 તાલુકામાં

૪૦થી વધુ વરસાદ ખાબક્યો છે રાજ્યના 122 તાલુકામાં ૨૦ થી ૪૦ જ વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10 થી 20 જ વરસાદ પડ્યો છે તો બાકી માત્ર એક જ તાલુકો છે જે 10 થી 20 સુધીનો વરસાદ ખાબક્યો હતો. તો મિત્રો આવી જ રીતે વરસાદના સમાચાર જોવા માટે આપણી આ ચેનલ ને ખાસ કરી લેજો

Leave a Comment