ગુજરાતમાં ચોમાસુ ફરી મજબૂત બન્યું, આ જિલ્લાઓમાં વરસાદનું ઍલર્ટ - Kitu News

નમસ્કાર bbc ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું આજે આપણે વાત કરીશું કે જે સિસ્ટમ ગુજરાતી ઉપર આવી રહી હતી

કેવી રીતે આગળ જશે અને કયા વિસ્તારની અંદર વરસાદ બંધ થશે એની આપણે આ વીડિયોમાં આજે આપણે વાત કરીશું પરંતુ

તમે આ વિડીયો જોવાનું શરૂ કરો એ પહેલા તમે અમારા youtube પેજ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને તમે અમારા facebook ને લાઈક કરવાનું એ છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો નહી તો તમારો કોઈ

સૂચન હોય તો એ પણ કેજો આપણે એના વિશે પણ વાત કરીશું જે સિસ્ટમ છે એ ક્યાં પહોંચી છે અને એની ગુજરાત ઉપર હવે કેવી અસર થવાની વાત કરી હતી સિસ્ટમ ક્યાં પહોંચી સમુદ્રની અંદર કેન્દ્રિત થઈ છે માહિતી આપી છે તે મુજબ તમે જોઈ શકો

છો કે એ જે સિસ્ટમ છે અહીંયા કેન્દ્રિત થઈ છે એટલે ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને કચ્છનો થોડો ભાગ અને અરેબિયન સમુદ્ર એની અંદર આ સિસ્ટમ છે એના કારણે શું થશે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ પડશે કે કચ્છના

કેટલાક વિસ્તારની અંદર વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે એમાં પણ એની અસર થશે અને ત્યાં પણ વરસાદ પડશે પછી શું થશે કે ધીમે ધીમે આજે સિસ્ટમ છે દૂર જશે પાકિસ્તાનમાં વરસાદ પડવાની તરફ અને તરફ આગળ વધી જશે એના

વિશે પણ આપણે વાત કરીશું ત્રણ દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે એની વાત કરી પરંતુ એના કારણે શું થશે એની અંદર વધારે વરસાદ થવાની શક્યતા છે પછી બીજું જે છે કે આ બધા જે વિસ્તારો છે જેમ કે દેવભૂમિ દ્વારકા

છે મોરબી છે રાજકોટ છે જામનગર છે પોરબંદર છે જુનાગઢ છે એના કેટલાક વિસ્તારો થી અમરેલીના કેટલાક વિસ્તારો છે ગીર સોમનાથના જે વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા છે બોટાદ છે એની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર થોડો

વરસાદ પડી શકે છે પરંતુ અતિ ભારે વરસાદની બાજુ શક્યતા નથી સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોની અંતર્ગત વરસાદ પડે પરંતુ વધારે વરસાદ પડી જાય તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમ કે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે

સાબરકાંઠા છે ત્રણ દિવસ સુધી વરસાદ પડશે એટલે કે પછી આ બધું જે સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડે છે વધારે વરસાદ પડવાની શક્યતા છે એના પછી અમદાવાદ છે ગાંધીનગર મહે સાણા પાટણ અરવલ્લી ખેડા આજે બધા વિસ્તારો છે એની અંદર 13

તારીખ ની આસપાસ વરસાદ પડવાની આપણે ત્યાં શક્યતા છે કે આ વિસ્તારની અંદર કદાચ થોડો વધારે વરસાદ પડશે પંચમહાલ છે દાહોદ છે એની અંદર પણ વરસાદી માહોલ રહેશે એટલે ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતની અંદર સતત વરસાદ પડી રહ્યો છે એટલે તમે વરસાદ બંધ થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *