ગુજરાતનું હવામાન પલટાયું,ક્યાં ક્યાં વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી - Kitu News

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી અંદર મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દરિયાની અંદર એક મજબૂત વાવાઝોડું

મિત્રો ખાસ કરીને બન્યો છે વાવાઝોડું બની રહ્યું છે મિત્રો ખાસ કરીને આ સાથે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત

હવામાન વિભાગે વરસાદના નવા રાઉન્ડની પણ મિત્રો આગાહી કરી છે આ વરસાદ મિત્રો ખાસ કરીને 15 ને 16 તારીખે ભારે

વરસાદ પડી શકે છે આ બાજુ મિત્રો ખાસ કરીને વાવાઝોડાને કારણે બંદર ઉપર એક નંબરનો સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું

છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવે છે. આમ મિત્રો એક સાથે બે બે સીસ્ટમાલ મિત્રો સક્રિય થતા આગામી સમયમાં ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજના

વીમા આપણે વાત કરશું વાવાઝોડા વિશે તેમ જ મિત્રો 9 વર્ષનો રાઉન્ડમાં કેવો વરસાદ આવશે કેટલી તારીખ સુધી વરસાદ આવશે તો છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ કચ્છના માંડવી ની અંદર ત્રણ ઇંચ વરસાદ

ખાબકીઓ તો આ સાથે પોરબંદરમાં અઢી જ વરસાદ જ્યારે સુત્રાપાડા ની અંદર સવા બે ઇંચ વરસાદ પડ્યો છે તો વળી

બારડોલી કુતિયાણા માણાવદરમાં પણ વરસાદ નોંધાયો છે સાથે નખત્રાણા મુન્દ્રા માળિયા વાઘોડિયામાં પણ એક ઇંચ કરતાં વધુ

વરસાદ મિત્રો પડ્યો હતો આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે સાથે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં પણ મિત્રો ભારે વરસાદની

શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓની અંદર પણ વરસાદ પડી શકે છે સાથે સાથે દીવ દમણ દાદરા નગર હવેલીમાં પણ મિત્રો વરસાદી મોટી આગાહી કરવામાં આવી છે પરંતુ 15મી ઓગસ્ટ અને છોડવી ઓગસ્ટના રોજ એકાદ

વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાને કારણે દરિયો ન ખેડવાની પણ સૂચના છે બંદરો પર સિગ્નલ એક લગાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે કચ્છના દરિયા કિનારાની

આસપાસ સૌરાષ્ટ્રની નજીક અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન બન્યું છે અને જેને કારણે વાવાઝોડાની પણ સંભાવના છે દરિયા કિનારે ભારે પવન હશે ખાસ કરીને બંદરો પર એક નંબરનો સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને આ સિસ્ટમમાં તરફ

આગળ ફટાવવાની જગ્યાએ મિત્રો ગુજરાતના દરિયાકાંઠે એટલે કે કચ્છના દરિયા કાંઠે આગામી ત્રણ દિવસ સુધી રહેશે જેને કારણે જો આ સિસ્ટમ વધારે મજબૂત બનશે તો ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ

શકો છો ત્રણ દિવસ મિત્રો આ સિસ્ટમને કારણે મિત્રો આ સિસ્ટમ દૂર જવાને બદલે મિત્રો ખાસ કરીને 14 તારીખ સુધી ત્યાં જ રહેશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *