ગુજરાતમાં વરસાદ વાવાઝોડા સાથે વરસાદ

આપ સૌ મિત્રોનું સ્વાગત છે

આજે તારીખ 10 સપ્ટેમ્બર 2022 આજના સવારના મહત્વના હવામાન

સમાચાર જાણીશું જેમાં આજે બપોરના સમયે તેમજ આવતીકાલે

અને પરમ દિવસે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો આગામી 48 કલાકની સંપૂર્ણ અપડેટ મેળવીએ સાથે સાથે 17 18 અને 19 તારીખ

સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું અરબસાગર

અને બંગાળની ખાડી બંને સિસ્ટમો અત્યારે ગુજરાત ઉપર સક્રિય થવાની છે

અને ભારે વરસાદના સંજોગો માટે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

આપ કુરબાનક્ષત્રના એન્ડમાં અને ક્ષેત્રના શરૂઆતમાં આવી રહ્યો છે

તો સંપૂર્ણ અપડેટ મેળવીએ જોતા રહેજો સંપૂર્ણ વિડિયો બપોર

પછીના સમયની અપડેટ જોઈએ તો સાંજના ત્રણ થી પાંચ વાગ્યાના

સમયગાળા દરમિયાન નલિયા લખપત ખાવડા તેમજ રાપર ગાંધીધામ ભૂજ બચાવ

માંડવી આ બધા કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે

તો સૌરાષ્ટ્રમાં દ્વારિકા સલાયા જામનગર તેમજ રાજકોટ ભાણવડ

પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર ભાવનગર

તેમજ મોરબી જિલ્લો અને ગીર સોમનાથ ના ઉના વેરાવળ અમરેલી જીલ્લો

ભાવનગર જિલ્લાના મહુવા અલંગ તળાજા જેસર બગદાણા પંથકમાં પણ

વરસાદી માહોલની શરૂઆત થઈ શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જે શક્યતાઓ છે

એ સાંતલપુર રાધનપુર રોડા પાટણ સિધ્ધપુર તેમજ વડનગર મહેસાણા ચાણસ્મા હિંમતનગર મોઢેરા હારીજ તેમજ માણસા

પ્રાંતિજ હિંમતનગર ઇડર અને ડુંગરપુર સુધીના વિસ્તારો નો સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ વડોદરા છોટાઉદેપુર

નર્મદા ભરૂચ તેમજ સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તો અમદાવાદ

ગાંધીનગર ખેડા આણંદ તેમજ દાહોદ મહીસાગર ગોધરા પંથકમાં સારા એવા વરસાદ જોવા મળશે આજે રાત્રિના સમયની

અપડેટ જોઈએ તો 9:00 આજુબાજુના સમયગાળામાં ખાસ કરીને ભાટિયા તેમજ ભાણવડ લાલપુર કાલાવડ ખંભાળિયા શાપર

વેરાવળ રાજકોટ ઉપલેટા જેતપુર સુધીના વિસ્તારો તેમજ જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર રાજકોટ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે

Leave a Comment