હનુમાનજીના પંચમુખી અવતારનું રહસ્ય

ભગવાન શંકરના પાંચ મૂકો તત્પુરુષ ઈશાન અઘોરા રામદેવ અને સાદો જાત તેમના અંશ અવતાર હનુમાનજી પણ પંચમુખી છે ભારતના કેલેન્ડર પ્રમાણે માર્ગ શિર્ષ મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમી તિથિના પુણ્ય નક્ષત્રમાં સિંહ લગ્ન તથા મંગલ દિવસે પંચમુખી હનુમાનજીએ અવતાર ધારણ કર્યો હતો હનુમાનજીનું આ સ્વરૂપ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારું છે તો શ્રોતા મિત્રો ચાલો

જાણીએ હનુમાનજીએ શા માટે ધારણ કર્યું હતું પંચમુખી રોગ ભગવાન શ્રીરામ અને રાવણના યુદ્ધમાં જ્યારે રાવણના સૌથી મોટા પુત્ર મેઘનાથ નું મૃત્યુ થયું ત્યારે રાવણ ખૂબ જ ક્રોધિત થયા અને પોતાની જીત થાય તે માટેના ઉપાય વિચારવા લાગ્યા ત્યારે તેમણે પોતાના સહયોગી અને પાતાળ લોકના રાક્ષસની મદદ લીધી જેમાં ભવાનીના પરમ ભક્તા હતા અને તંત્ર વિદ્યા પણ જાણતા હતા

પછી રાવણ પાતાળ લોકમાં ગયા માપવાની ની પૂજા કરવા લાગ્યા તેમની આરાધના થી પ્રસન્ન થઈ રાવણ ત્યાં આવ્યો ત્યારે રાવણે તેને કહ્યું કે ગમે તેમ કરીને રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ આવો અને તેમનો વધ કરો રાત્રિના સમયે જ્યારે ભગવાન શ્રીરામની સાથે સંપૂર્ણ આરામ કરી રહી હતી અને હનુમાનજી પોતાની પૂંછડી મોટી કરી બધી બાજુથી સેનાની રક્ષા કરી

રહ્યા હતા આ સમયે એ રાવણે વિવિધ ધારણ કર્યો અને ભગવાન શ્રી રામ જ્યાં સુતા હતા તે કુટીરમાં આવ્યા તેમણે સ્તુતેલા અનંત સૌંદર્યના સાગરે શ્રીરામને જોયા તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું પછી તેમણે પોતાની માય આવી શકતી થી શ્રીરામની સંપૂર્ણ સેનાને મૂર્છિત કરી દીધી અને શ્રીરામ તથા લક્ષ્મણનો અપહરણ કરીને પાતાળ લોકમાં લઈ ગયા જ્યારે આકાશમાં ચંદ્રનો પ્રકાશ

થયો ત્યારે સંપૂર્ણ માનવસેના જાગૃત થઈ વિવિધ ક્ષણે ખબર પડી ગઈ કે શ્રીરામ અને લક્ષ્મણને જતો રહ્યો છે તેથી તેમણે હનુમાનજીને શ્રીરામ અને લક્ષ્મણને બચાવવા માટે પાતાળ લોકમાં જોવા માટે કહ્યું જ્યારે હનુમાન પહોંચ્યા ત્યારે તેમણે દરવાજા પર પોતાના જ પુત્ર મકરધ્વજને જોયો ત્યારે હનુમાનજીએ આશ્ચર્યથી તેમને પૂછ્યું કે પોતે તો બાળ બ્રહ્મચારી છે તો પછી તમે તેના

પુત્ર કેવી રીતે થયા ત્યારે મગજ એ કહ્યું કે જ્યારે લંકા દહન ના સમયે તમે સમુદ્ર મા સ્નાન કરી રહ્યા હતા ત્યારે તમારા શરીરમાંથી પરસેવો નીકળ્યો હતો ચેક માછલી એક ગ્રહણ કર્યો તે માછલી ભોજન બની તે સમયે મારો જન્મ થયો અને હેરાવણે જ મારું પાલનપોષણ કર્યું એટલા માટે પાતાળ લોકની રક્ષા કરું છું આરાધના કરી રહ્યો હતો તે દેવી મંદિર પાસે પહોંચ્યા હનુમાનજીના

આગ્રહ પરદેવી ભવાની અદ્રશ્ય થઈ ગયા અને તેમની જગ્યાએ સ્વય મહત્વની દેવીના રૂપમાં ઊભા રહ્યા સમગ્ર સૃષ્ટિ કરે છે પરંતુ બારીયા મુસીબતને દૂર કરવા માટે તો સ્વયં પવનપુત્ર હનુમાનજી છે તેથી અત્યારે આપણે હનુમાનજીનું સ્મરણ કરવું જોઈએ પરંતુ લક્ષ્મણજીએ કહ્યું કે અહીંયા હનુમાનજી કેવી રીતે આવશે તેમને તો સામે રહેલી દેવીના રૂપમાં પણ હનુમાનજીના દર્શન થાય છે

આ બાજુએ પાંચ જગ્યા પર પાંચ દીવા પાંચ દિશાઓમાં રાખેલા જોયા જેને એરા વડે બાબાનીની પૂજા માટે પ્રગટાવ્યા હતા એવી માન્યતા હતી કે આ પાંચ દિવાલ એકસાથે પૂજવાથી વેરાવળનું મૃત્યુ થશે આજે કારણે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રીરામ તથા લક્ષ્મણજીને પોતાના ખંભા પર બેસાડીને લંકામાં લઈ આવ્યા પંચમુખી હનુમાનજીનું પૂર્વ દિશા નો મુખ

વાદળનું છે જેની શક્તિ કરોડો સૂર્યદેવ સમાન છે દક્ષિણ દિશા નો મુખ દરજી ભગવાનનું છે તે અત્યંત ઉપગ્રહ તેજ અને ભયાનક છે પરંતુ તેમના શરણમાં આવેલા માણસના મહિને તે દૂર કરે છે પશ્ચિમ દિશાવાળો મુખ ગરુડ નું છે જે બધા નાગદેવતાઓના ઝેર અને ભૂત પ્રયત્ન દૂર કરે છે અને બધા રોગોનો પણ નાશ કરે

Leave a Comment