અહી હનુમાનજી માગે તે આપે છે | - Kitu News

મિત્રો આજે આપણે એક એવા મંદિરે આવી ગયા છે કે જે ચમત્કારિક મંદિર તરીકે ઓળખાય છે

તો તેના ચમત્કારનું શું કારણ છે તે બધું આપણે આગળ વીડિયોની અંદર જાણીશું અને આ વિડીયો બનવાનો છે હનુમાનજીના

મંદિર ઉપર તો એક એવું હનુમાનજીનું મંદિર છે કે જ્યાં બે પથ્થર છે અને તે પથ્થર ઉપર બેસવાનું રહે છે અને જો તે પથ્થર ફરે છે

તો તમારી મનોકામના 100% પૂર્ણ થાય છે તેવું કહેવાય છે તો આપણે આજે એક એવા ચમત્કારિક મંદિરની મુલાકાત લીધી છે તો

આગળ વીડિયોની અંદર આખો ઈતિહાસ જાણીશું અને મંદિર ક્યાં આવેલું છે ના મંદિર ની સ્થાપના ક્યારે થઈ હતી તે બધું જ

જાણીશું તો આપણા વિડીયો પૂરો જોજો મિત્રો મંદિરના એડ્રેસની વાત કરીએ તો ગોધરાથી 25 km દૂર ગોધરા વડોદરા હાઈવે

ઉપર ખડકી ગામે ટોલનાકા પાસે આ સંકટમોચનના હનુમાનજીનું મંદિર આવેલું છે જે તમે સામે જોઈ શકો છો તો ટોલનાકાની

એકદમ પાસે જ આવેલું છે તો ગમે ત્યારે બે ચમત્કારી પથ્થરોના કારણે આ સંકટમોચન હનુમાનજીનું મંદિર એટલું બધું પ્રખ્યાત છે કંઈ ગુજરાતના તેમજ ગુજરાત બહારના અનેક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દાદાના દર્શન કરવા માટે આવે

છે અને અહીંયા આઠ દિવસે તો ઓછું પબ્લિક જોવા મળે છે પણ અહીં દર શનિવારે હજારો લોકો સંકટમોચન હનુમાનના દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આ સામે તમે જે જોઈ રહ્યા છો તે છે હનુમાનજીનું મંદિર તો હવે આપણે જઈશું અંદર અને

હનુમાનજીના દર્શન કરીશું અને અંદરથી બે પથ્થરો છે તે બે પથ્થરો પણ જોઈશું અને તેના પણ દર્શન કરીશું અને તમને લાઈવ ચમત્કાર પણ બતાવીશું તો મિત્રો આ છે હનુમાનજીના મંદિરનો અંદરનો વ્યૂ તો અંદરથી કંઈક આ રીતનું મંદિર જોવા મળે છે તો

તમે આ સામે સંકટમોચન હનુમાનજીના દર્શન કરી શકો છો તો કોમેન્ટની અંદર જહ હનુમાનદાદા લખવાનું ભૂલતા નહીં અને હવે આપણે બે ચમત્કારીક પથ્થર જોઈશું તો તમે જોઈ શકો છો તો આ છે બે ચમત્કારી પથ્થર તો આ તમને હનુમાનજીની પ્રતિમાની

પાસે જ જોવા મળશે ગમે ત્યારે તમે દર્શન માટે આવો છો તો મિત્રો હવે આપણે વાત કરીશું આ મંદિરના ચમત્કારની તો આપણે જે પથ્થર ની વાત કરતા હતા ત્યાં પથ્થર તમે સામે જોઈ રહ્યા છો તો તમારે આ પથ્થરની ઉપર બેસી જવાનું છે અને તમારે મનમાં

તમારી મનોકામના ધારવાની છે અને જો આ પથ્થર ફરે છે તો તમારી મનોકામના 100 ટકા પૂર્ણ થાય છે તેવી આ મંદિરની માન્યતા છે અને હજારો લોકો એટલે ગુજરાતના અને ગુજરાતની બહારના લોકો પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ

મંદિર આવે છે તો આ મંદિર ખડકી ગામે આવેલું છે તો ગમે ત્યારે તમે આ મંદિરની મુલાકાત લઈ શકો છો સંકટમોચન હનુમાનજી મંદિરતો મિત્રો આ મંદિરની સ્થાપના ની વાત કરીએ તો લોકાયકા પ્રમાણે મહાભારત સમયમાં પાંડવો જ્યારે વનવાસ ભોગી રહ્યા

હતા ત્યારે તેમને આ વિસ્તારમાં પ્રવેશ કરતા પીળીંબાના ભાઈ દ્વારા અનેક સંગઠો ઉત્પન્ન કરવામાં આવ્યા હતા અને ત્યારે ધીમે હનુમાનજીને પ્રાર્થના કરી હતી અને ત્યારે હનુમાનજીએ તેમના બધા કષ્ટો દૂર કર્યા હતા અને ત્યારે આ સ્થળે સંકટમોચન

હનુમાનજીની સ્થાપના થઈ હતી એટલે કે આ મંદિરની સ્થાપના મહાભારત સમયમાં એટલે કે પાંડવોના સમયમાં થઈ હતી તેવી માન્યતા છે અને આગળ આપણે જોયો આ મંદિરનો ચમત્કાર યા મંદિરની અંદર બે ચમત્કારિક પથ્થરો આવેલા છે તો ખાસ કરીને

લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ મંદિરની અંદર આવે છે અને મંદિરની અંદર એક ન્યુઝ પેપર પણ લગાવેલું જોવા મળે છે જોઈ શકો છો જેની અંદર આ મંદિરના ઇતિહાસ અને આ મંદિરના ચમત્કાર વિશે લખેલું છે તો ફરી એકવાર અહીંના

એડ્રેસની વાત કરીએ તો ગોધરા થી 25 કિલોમીટર દૂર ગોધરા વડોદરા હાઇવે પર ખડકી ગામે ટોલનાકા પાસે આ સંકટમોચન હનુમાનજીનું મંદિર આવેલું છે તો ગમે ત્યારે અહીંયાથી તમે ટ્રાવેલિંગ કરો છો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો અને જે

વિડીયો ગમે તો આપણી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો. જેથી તમને આવા જ ધાર્મિક વીડિયો જોવા મળે. ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે જૈન જય ભારત

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *