હનુમાનજી ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ ઉપાય જરૂર કરવા જોઈએ - Kitu News

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો ઘણી વખત

આપણે કોઈ કાર્ય માટે શરૂઆત કરીએ છીએ અને પછી તે કાર્ય કરતા

હોઈએ છીએ જેમ કે તે કાર્ય પૂર્ણ થવા આવ્યું જ હોય છે અને તે કાર્ય બગડી

જતું હોય છે તે કાર્યમાં કોઈને કોઈ બાધા આવવા લાગે છે કોઈની નજર લાગી જાય છે

એવામાં તમારે શું કરવું જોઈએ મિત્રો શું તમારા પણ કાર્ય બગડી જાય છે શું

તમારા કાર્યમાં પણ વિઘ્નો આપવા લાગે છે તેના કારણે નુકસાન થાય છે સુખ સમૃદ્ધિ જતી રહે છે

ધનની હાની થાય છે પરિવારમાં સંબંધ બગડે છે આવા અનેક કાર્ય તમારી સાથે બનતા હશે અને મિત્રો તેના નિવારણ માટે તમારે

આ વીડિયોને અંત સુધી જોતો રહેવો જોઈએ તો ચાલો શરુ કરીએ મિત્રો ઘણી વખત આપણે કોઈ કાર્ય કરતા હોઈએ છીએ અને

આપણે તે કાર્યમાં આપણી મંઝિલ સુધી પહોંચી ગયા હોઈએ છીએ ત્યાં જ આપણું કાર્ય બગડી જતું હોય છે કારણ કે કોઈની નજર

લાગી જાય છે અથવા તો તમારી ઉપર કોઈએ કઈ કરી મૂક્યો હોય અથવા તો તમારી ઉપર કોઈ જાદુ ટોના હોય કોઈપણ વસ્તુ

હોઈ શકે છે મિત્રો આ બધી જ વસ્તુને તોડવા માટે આજે અમે તમને એવા ઉપાયો બતાવીશું જે ઉપાય કરવાથી બધા જ

નજરદોષ દૂર થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આપવા લાગે છે મિત્રો પહેલો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ પહેલો

ઉપાય જે તમને એવું લાગી રહ્યું છે કે તમારું કામ બગડી જતું હોય કોઈ નજર લાગી ગઈ છે તો તમારે દર શનિવારે હનુમાનજીના

મંદિરે જઈએ અરમાન મંદિરની સફાઈ કરવી જોઈએ આવું તમારે સાત શનિવાર સુધી કરવું જોઈએ થઈ શકે તો તમારે

મંગળવારના દિવસે પણ આ કાર્ય જરૂર કરવું જોઈએ આવું કરવાથી નજર દોસ્તી બચી શકાય છે મિત્રો બીજો ઉપાય

મંગળવારના દિવસે તમારે હનુમાન મંદિરે જવાનું છે હનુમાનજી ભગવાનના મંદિરે જઈને તમારે હનુમાનજી ભગવાનને રાયનું તેલ ચઢાવવું જોઈએ હનુમાનજી ભગવાનને સિંધુ અર્પણ કરવો જોઈએ હનુમાનજી ભગવાનની ભોગ લગાવો જોઈએ મિત્રો આવી રીતે

તમારે તો તમારે હનુમાનજી ભગવાનનું સિંદૂર લઈને એક કપડામાં બાંધીને તેની પોટલી બનાવીને તમારે તમારા પર્સમાં રાખવી જોઈએ અથવા તો તમારી તિજોરીમાં રાખવી જોઈએ આવું કરવાથી ખૂબ જ લાભ થાય છે અથવા તો તારી જ બનાવીને તમારે

ગાળામાં જ પહેરવું જોઈએ મિત્રો તમારા બગડી જતા કાર્ય બનવા લાગે છે તમારા કાર્ય સંપૂર્ણપણે પૂરા થશે તો આવી રીતે તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *