આ ફેમસ સોંગ નો થયો મોટો વીરોધ જાણો/ ગુજરાત ના સૌથી મોટા સમાચાર/ - Kitu News

નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ભારતના ગુજરાતની ભારતના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો એ

ગીતનો વિરોધ થયો છે અને એક ગીત ગુજરાતના નહીં ભારતના ખૂણે ખૂણે બધાના મોબાઇલમાં ગીત વાગે છે હર હર શંભુ તમે

સાંભળ્યું જ હશે તો મિત્રો એનો વિરોધ થયો છે અને એ વિરોધ આજે પાંચ દિવસ થયા કંટીન્યુ ચાલુ છે તો શું વિરોધ છે આવો જાણીએ તો મિત્રો હર હર શંભુ ગીત આવે છે અત્યારે instagram ની અંદર ધૂમ મજા આવે છે અને ટ્રેનિંગ ઉપર જે નંબર વન અને

એનો વિરોધ કોણે કર્યો છે આવો દોસ્તો જાણીએ મિત્રો મહાદેવનું પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એમાં આ ગીત એટલે ધૂમ મચાવે છે અને મિત્રો ખૂબ જાજુ ટ્રેન કરે એની ગાયક છે ફરમાની નાજ એટલે કે મુસ્લિમ છે એટલે મુસ્લિમ ના ઘણા જાતના

મૌલાનાઓ છે એ લોકોએ આનો વિરોધ કર્યો છે અને વિરોધ એટલો જ કર્યો છે કાપી નાખવા સુધી વાતો પહોંચી ગઈ છે કે ફરમાની તને મારી નાખશું અને ધમકીઓ પણ મિત્રો ઘણી બધી છે અત્યારે ફરમાનીના છે તેઓ ઉપર સિક્યુરિટી ગોઠવી દેવામાં

આવી છે મિત્રો અને ફરમાની રાજ મિત્રો ખૂબ ગરીબ પરિવારમાંથી આવી છે આજથી બે જ વર્ષ પહેલા એ રોડ ઉપર ગાતાં એનો ભાઈ એ અને ઢોલ લઈને તમે આના વિડીયો પણ ફરમાનીના પણ જોયા જ હશે એ પણ મારી ગેરંટી છે ખૂબ મહેનત કરે છે

સ્ટુડિયો એક કરોડ રૂપિયાનું સ્ટુડિયો અને હાથે મહેનત કરીને બનાવ્યો છે મકાન બનાવ્યા છે આટલી પ્રગતિ કરી છે સાથે મિત્રો એના ગીત પણ ઇન્ડિયાની અંદર ટ્રેનિંગ કરે છે આ એને ખૂબ ઝાઝી નામના કમાઈ છે વળી કહેવતો તમે સાંભળી એટલે તમારા

પગવાવાળા અને વિરોધીઓ પેદા થઈ જાય છે ગમે ત્યાંથી તો મિત્રો ફરવાની ખુદ આવું બોલવામાં બોલે છે કે મારું જેવું હાલવા માંડ્યું એવા લોકો મારો વિરોધ કરવા માંડ્યા. મિત્રો હકીકત છે કે કોઈ પણ લોકોનું પત્તું ચાલે છે એટલે કે માર્કેટમાં ચાલવા લાગે છે

એટલે લોકો વિરોધ કરવાનો ચાલુ કરી દે છે એવી જ રીતે બન્યું મિત્રો તમારા વીડિયોની અંદર જોઈ શકો છો હજી આજની તારીખમાં પણ ફરવાની અને એના ભાઈને કોઈ જાતનો અભિમાન નથી ગમે ત્યાં ગમે ત્યાં ઢોલ લઈને આવી રીતે ગાય છે નહિતર

એને ગાવાની જરૂર નથી કારણ કે સોશિયલ મીડિયા ની અંદર facebook અને ખાસ કરીને youtube ની અંદર એને ખૂબ જ આજે આવક છે કારણ કે એને સબસ્ક્રાઈબર ખૂબ જ વધારે છે અને મિત્રો એને આજે બીજી એક સોંગ કોમેન્ટની અંદર જરૂર

લખજો અને મિત્રો માતાજીને પ્રાર્થના કરીએ કે આ બધું આવું કોઈ વિરોધ ના કરે કારણ કે હિંદુ મુસ્લિમ અને કલાકારને કોઈ પક્ષ

નથી હોતો કલાકાર ગમે તે ગીત ગાય છે એટલે મિત્રો આ વિશે તમારું શું કહેવું જરૂરી કોમેન્ટ કરજો લાઈક પણ કરી લેજો મહાદેવનું સોંગ ખૂબ ટ્રેનિંગ કરવી હોય છે અને મિત્રો ઘણી જગ્યાએ હિન્દુ પણ મુસ્લિમ ના સોંગ ગાતા હોય છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *