આ હઠીલા હનુમાનજીને કાગળ લખવાથી થાય છે બધી મનોકામનાઓ પૂર્ણ વિશ્વાસ કરવા માટે લાઈક કરીને શેર કરો

આપણા રાજ્યમાં એવા બધા મંદિરો આવેલા છે કે જ્યાં અનેક પરચાઓ જોવા મળતા હોય છે. આપણા રાજ્યના ધાર્મિક એવા ઘણા બધા સ્થાન છે કે જે

પોતાના પરચા માટે ખૂબ જ પ્રસિદ્ધ થયા હોય. ભક્તોને આસ્થા પણ આવા મંદિરો સાથે કટ રીતે જોડાયેલી હોય છે અને તેઓ અવારનવાર આ પ્રકારના

ધાર્મિક સ્થાનોની મુલાકાત લેતા હોય છે.રાજ્યમાં ઘણા બધા હનુમાનજીના મંદિરો આવેલા છે તેમાંથી કેટલાક મંદિરો તો એવા છે કે સાક્ષાત હનુમાનજી ત્યાં

બિરાજમાન હોવાનો આપણને એક વાર અનુભવ થઈ જાય. અમે આજે પણ તમને એવા જ એક મંદિરમાં દર્શન કરાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં દાદાને

ફક્ત એક કાગળ લખવાથી ભક્તોની તમામ મનોકામનાઓ તમામ દુઃખો જીવનમાં આવી પડેલી પરેશાનીઓ મુશ્કેલીઓ બસ થોડાક જ દિવસમાં દૂર કરી

દે છે.આ બજરંગ બલી પરંતુ તમારે આ માટે દાદાને લખવાનો રહે છે.એક પત્ર એક કાગળ લઈને તમે તમારી મુશ્કેલી જણાવો દાદા થોડાક જ દિવસમાં

તમારે મુશ્કેલી દૂર કરી આપે છે.તો આવો આવું ચમત્કારિક મંદિર ક્યાં આવેલું છે તે જાણીએ તેના વિશે વિસ્તારપૂર્વ.આ પ્રકારનો ચમત્કારિક હનુમાનજી

મંદિર આવેલું છે ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ધામની નજીક ડીસા તાલુકામાં હનુમાનજીનું મંદિર આવેલું છે. હનુમાનજીનું આ

મંદિર એ હઠીલા હનુમાનજી મંદિર તરીકે પ્રસિદ્ધ થયેલું છે. અહીં મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે દરરોજ નિયમિત રીતે મોટી સંખ્યામાં ભક્તો

આપતા હોય છે ખાસ કરીને શનિવારે અને મંગળવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાના દુઃખ લઈને ભગવાન બજરંગ બલીને આગળ

આવતા હોય છે.આ હઠીલા હનુમાનજી મંદિરમાં જે કોઈ ભક્ત દર્શન કરીને પોતાની મનની ઈચ્છા કે મનોકામના કે પોતાનો દુઃખ એ ભગવાનને જણાવવા

માટે તેને એક કોરા કાગળમાં પેનથી લખવાનું રહે છે અને આ કાગળ માં જે ઈચ્છા લખેલી હોય છે તે ભગવાનની મૂર્તિ આગળ મૂકવાની હોય છે બસ આટલું

કામ કરી દો તમારી મનોકામના થોડાક જ દિવસમાં તમારું દુઃખ એ થોડાક જ ગણતરીના દિવસોમાં ભગવાન બજરંગ બલી ટૂંક સમયમાં પૂરું કરી આપે છે.

હનુમાનજી મંદિરની આજ ખાસે છે કે અહીં આવનાર ભક્તિ પોતાની મનની ઈચ્છા મનની મુરાદ મનોકામના એ કોરા કાગળમાં લખીને ભગવાન આગળ મૂકવાની હોય છે અને તેથી જ ભગવાન તેને વાંચીને ભક્તની દરેક પ્રકારની મુશ્કેલી કે જીવનમાં આવી પડેલા દુઃખોને ગણતરીના દિવસમાં પૂરા કરી આપે

છે. જ્યારે આ હનુમાનજી મંદિરની મુલાકાત લેવાનો અવસર મળે તો તમે તેને ચૂકશો નહીં એકવાર આ હઠીલા હનુમાનજી મંદિરની મુલાકાત અવશ્યલો તમારા જીવનની અંદર રહેલા તમામ પ્રકારના દુઃખ કષ્ટભંજન દેવ પૂરા કરી આપશે.

આ લેખ જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરો તેમજ નીચે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટમાં લખો જય બજરંગ બલી જય હનુમાનજી બસ

આટલું લખવાથી આવતા 24 કલાકમાં ભગવાન તમારી તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી કરશે અને બાકી રહેલા કાર્યો પણ પૂરા કરવા માટે તમને શક્તિ આપશે જય હનુમાન.

Leave a Comment